Think before you click. 🔐 Stay alert, stay secure, and never share your secrets!
#AhmedabadRuralPolice #GujaratPolice #CyberSafety #CyberAwareness #StayCyberSafe #CyberCrime #1930
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
A responsible citizen follows traffic rules, values road safety, and drives with care. 🚦💙
Zero Challans, Responsible Driving! 🪖✨
#AhmedabadRuralPolice #GujaratPolice #RoadSafety #TrafficRules #ResponsibleCitizen #SafeDriving #TrafficAwareness #ZeroChallan
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
ન અજાણી લિંક, ન સાયબર ફ્રોડની ચિંતા! 🛡️
મજબૂત પાસવર્ડ અને 2FA વાપરી એકાઉન્ટ રાખો સુરક્ષિત.
કોઈપણ સાયબર છેતરપિંડી થાય તો તાત્કાલિક ડાયલ કરો: 1930
#CyberAwareness #GujaratPolice #AhmedabadRuralPolice #StayAlert #Dial1930 #OnlineSafety
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice
📢 અમદાવાદ ગ્રામ્ય પોલીસ – મહત્વપૂર્ણ સૂચના
🚔 TRB ઉમેદવારો માટે અગત્યની જાણકારી
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં TRB સભ્યોની ભરતી અંતર્ગત લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોએ પોતાના અસલ દસ્તાવેજોની ચકાસણી (Document Verification) માટે નીચે જણાવેલ સ્થળે સમયસર હાજર રહેવું.
📅 તારીખ: ૨૬/૧૦/૨૦૨૬ (સોમવાર)
⏰ સમય: સવારે ૧૦:૦૦ વાગ્યે
📍 સ્થળ: પોલીસ મુખ્ય મથક, મકરબા, અમદાવાદ ગ્રામ્ય
📑 ખાસ સૂચના: જરૂરી દસ્તાવેજોની યાદી મુજબ તમામ દસ્તાવેજો સાથે રાખવા. આધાર કાર્ડ, PAN કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટમાંથી ફોટાવાળા કોઈપણ ૨ અસલ પુરાવા સાથે લાવવા ફરજિયાત છે.
⚠️ તમામ ઉમેદવારોએ સૂચનાનું પાલન કરી સમયસર હાજર રહેવું.
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
🚦 Camera or Police? The choice is yours! Follow traffic rules and stay safe. 👮♂️
🚨 Emergency: 112 | Cyber Crime: 1930
#AhmedabadRuralPolice #GujaratPolice #TrafficRules #RoadSafety
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
Honouring the supreme sacrifice, courage, and unwavering dedication of our brave personnel who laid down their lives in the line of duty. On this Police Commemoration Day, Ahmedabad Rural Police pays heartfelt tribute to our immortal martyrs. Their valor remains etched in our hearts and inspires our daily service to the nation. 🇮🇳💐
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા મકરબા હેડક્વાર્ટર ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. આ પવિત્ર અવસરે IGP શ્રી અમદાવાદ રેન્જ, SP શ્રી અમદાવાદ ગ્રામ્ય તેમજ પોલીસ અધિકારી અને કર્મચારી હાજર રહ્યા. શસ્ત્રો પ્રત્યે આદર, કર્તવ્યનિષ્ઠા અને જનસેવાના સંકલ્પ સાથે વિધિવત પૂજન કરવામાં આવ્યું.
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા મકરબા હેડક્વાર્ટર ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. આ પવિત્ર અવસરે IGP શ્રી અમદાવાદ રેન્જ, SP શ્રી અમદાવાદ ગ્રામ્ય તેમજ પોલીસ અધિકારી અને કર્મચારી હાજર રહ્યા.
શસ્ત્રો પ્રત્યે આદર, કર્તવ્યનિષ્ઠા અને જનસેવાના સંકલ્પ સાથે વિધિવત પૂજન કરવામાં આવ્યું. 🙏🚔
#AhmedabadRuralPolice #Dussehra #ShastraPujan #GujaratPolice #MakarbaHeadquarters
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
ગરબા અને ઉત્સવની મોજ વચ્ચે સુરક્ષાનો મજબૂત આધાર! ૨૪ કલાક આપણી સેવા અને સુરક્ષા માટે તૈનાત ગુજરાત પોલીસ અને SHE Team ને કોટી કોટી વંદન. 👏
#NavratriMoments #GujaratPolice #SHETeam #Suraksha #WomenSafety
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી આપ સૌને દશેરાની હાર્દિક શુભકામનાઓ! 🙏✨
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
માકરબા હેડ ક્વાર્ટર ખાતે નવરાત્રી જેમિંગ નો અનેરો માહોલ! 🙏
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ગુજરાત રાજ્યના DGP શ્રી જી.એસ. મલિક સાહેબ, અમદાવાદ શહેર કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલૌત સાહેબ , અમદાવાદ રેન્જ IGP શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
ખાખીમાં પણ ખમીર અને સંસ્કૃતિનો સંગમ જોવા મળ્યો
#AhmedabadRuralPolice #NavratriJamming #Makarba #GujaratPolice #GSmalikIPS #AnupamsinhGehlot #AhmedabadPolice #NavratriCelebration #GarbaNight #GujaratDGP #Ahmedabad
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે ગરબાની જમાવટ! ભક્તિ, ઉત્સાહ અને અસલ ગુજરાતી રંગ. 🥁💃✨
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
નવરાત્રિના ઉત્સવમાં મોડી રાત્રે પણ તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.
ગરબા પંડાલથી ઘર કે હોટેલ પરત ફરતી વખતે કોઈપણ અસુરક્ષિત પરિસ્થિતિ કે મુશ્કેલી જણાય, તો ગભરાશો નહીં. અમદાવાદ ગ્રામ્ય પોલીસની SHE Team તમારી સુરક્ષા માટે ૨૪ કલાક તત્પર છે.
કટોકટીના સમયે તુરંત સંપર્ક કરો:
📞 112 (પોલીસ ઇમરજન્સી)
📞 181 (મહિલા હેલ્પલાઇન)
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
ગર્બાના માહોલમાં 'ફ્રી વાઇ-ફાઇ' (Free Wi-Fi) ની ઓફર જોઈને કનેક્ટ કરતા પહેલા સાવધ થઈ જાઓ! કોઈપણ અજાણ્યા Wi-Fi નો ઉપયોગ કરવાથી તમારી વ્યક્તિગત માહિતી, ફોટા અને બેંક વિગતો ચોરાઈ શકે છે.
સુરક્ષિત રહો અને આ નવરાત્રીએ સાયબર સ્માર્ટ બનીને તહેવારની ઉજવણી કરો!
🚨 મહત્વપૂર્ણ સંપર્ક:
સાયબર હેલ્પલાઇન: 1930
પોલીસ ઈમરજન્સી હેલ્પલાઇન: 112
#AhmedabadRuralPolice #GujaratPolice #NavratriSpecial
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
આ નવરાત્રીએ ગરબા પાર્ટનર બુક કરવા કે ભાડે રાખવાની લાલચમાં આવીને સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ કે લિંક્સ પર તમારી અંગત માહિતી શેર ન કરો! સાવધાન બનો, સાયબર સ્માર્ટ બનો.
* ઇમરજન્સી પોલીસ સહાય: 112
* સાયબર હેલ્પલાઇન: 1930
* સૌજન્ય: અમદાવાદ ગ્રામ્ય પોલીસ
#CyberSmart #Navratri #GujaratPolice #AhmedabadRuralPolice #CyberSafety #StaySafe
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
ગરબાનો જોશ તમારો, સુરક્ષાની જવાબદારી SHE ટીમની! 🌸🛡️નવરાત્રિના પાવન પર્વે મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસની "SHE ટીમ" સિવિલ ડ્રેસ અને પેટ્રોલિંગ દ્વારા દરેક ગરબા ગ્રાઉન્ડ પર સજાગ અને તૈનાત છે. ઉત્સવ તમારો, સુરક્ષાનો સંકલ્પ અમારો!
#SHETeam #GujaratPolice #AhmedabadRuralPolice #WomenSafety #NavratriSafety #Garba2024 #BhopalPolice #Dial112 #Suraksha
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
પીસાવાડા ગામ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજી ગ્રામજનો અને વિદ્યાર્થીઓને નશામુક્તિ, સાયબર સુરક્ષા, ટ્રાફિક નિયમો, NDPS અને દીકરીઓના શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. 🚔
#AhmedabadRuralPolice #JanJagruti #DrugFreeSociety #CyberAwareness #TrafficAwareness #GirlsEducation #GujaratPolice
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
નવરાત્રીની ભીડમા પણ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને 'SHE Team' હંમેશા આપની સાથે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ કે સમયે દરેક ગરબાના સ્થળે અમારા હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકો છો.
રક્ષા, સલામતી અને ભરોસો એટલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ.
📞 હેલ્પલાઇન: 112 | 181 | 1930
#SHETeam #GujaratPolice #AhmedabadRuralPolice #NavratriFestival #WomenSafety #PoliceHelpDesk #SafetyAndSecurity #Gujarat
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
આજરોજ અમદાવાદ ગ્રામ્યના ખાખી ભવન ખાતે અમદાવાદ રેન્જના આઈજી સાહેબશ્રીની અધ્યક્ષતામાં અને IPS અધિકારીઓની ઉપસ્થિતિમાં સેમિકોન શિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રોજેક્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ અધિકારીઓના દૂરંદેશી વિચારો અને સૂચનો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો.
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj













