Ajay (@Ajay_1108) profile picture
Joined October 2025
Photo by Ajay (@Ajay_1108)Photo by Ajay (@Ajay_1108)Photo by Ajay (@Ajay_1108)Photo by Ajay (@Ajay_1108)Photo by Ajay (@Ajay_1108)Photo by Ajay (@Ajay_1108)Photo by Ajay (@Ajay_1108)
MSCI INDEXમાં મોટો ફેરફાર! કયા STOCKSમાં આવશે તેજી? MSCI Rebalancingના કારણે ભારતીય શેરબજારમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. 📊 કયા STOCKSને મળશે ફાયદો? કયા શેરોમાં FIIની ખરીદી વધી શકે? અને કયા STOCKS પર રહેશે દબાણ? આ તમામ મહત્વના મુદ્દાઓ જાણો આ પોસ્ટમાં! STOCK MARKETની આવી જ મહત્વની UPDATES માટે FOLLOW કરો. તમારા મતે કયા STOCKમાં સૌથી વધુ અસર જોવા મળશે? COMMENT કરો! #MSCIRebalancing #StockMarketIndia #Nifty50 #FII #DII #FIIBuying #StockMarketUpdate #MultibaggerStocks #Trending #stockinfocus #coforge #q2result #tmpv @Ajay_1108
1
2
98
PAGE INDUSTRIES IS MANISH KUSHWAHA’S STOCK PICK OF THE DAY! મનિશ કુશવાહાની આજની પસંદગી PAGE INDUSTRIES #manishkushwaha #pageindustries #stockpick #stockmarket #stockmarketindia #sharemarket #stockanalysis #investmentideas #nseindia #trading @Ajay_1108
1
1
349
FIIની ધમાકેદાર BUYING! માર્કેટ હજી આવશે તેજી ? NIFTYમાં 26,000 ની તૈયારી ! વિદેશી રોકાણકારો (FII) ફરી ભારતીય બજારમાં ખરીદી કરી રહ્યા છે? FII અને DIIની BUYING-SELLING પાછળ શું છે મોટો સંકેત? શું હવે NIFTY અને SENSEXમાં નવી RALLY જોવા મળશે? #FIIBuying #FII #DII #StockMarket #Nifty50 #Sensex #StockMarketNews #MarketAnalysis #NSE #BSE #StockMarketIndia #Trending #reels @Ajay_1108
1
1
175
શું BANKING SECTORમાં ફરી એકવાર મોટી તેજી જોવા મળશે? 📈 SBI, HDFC BANK, ICICI BANK, KOTAK BANK અને AXIS BANK જેવા મોટા BANKING STOCKSમાં આગળ શું થઈ શકે? 🔥 BANK NIFTYની આગામી ચાલ શું હશે? 📊 કયા BANK STOCKS પર રાખવી નજર? 💰 શું BANKING SECTORમાં નવી BUYING આવશે? તમારો અભિપ્રાય COMMENTમાં જણાવો! #BankNifty #BankStocks #StockMarketIndia #NiftyBank #SBI #HDFCBank #ICICIBank #KotakBank #AxisBank #ShareMarket #Nifty50 #TradingIndia @Ajay_1108
1
1
112
DIVI'S LABSમાં ધમાકેદાર તેજી! Profitમાં 64%નો ઉછાળો 🚀 હવે ક્યાં સુધી જશે શેર? આ સાથે CDMO Business, GLP-1 Opportunity, Peptide Business અને નવા Projects કંપનીના Future Growth માટે મહત્વના બની શકે છે. શું DIVI'S LABSમાં હજુ વધુ તેજી જોવા મળશે? Brokeragesના BUY, SELL અને Target Price શું છે? જાણો સંપૂર્ણ Research અને Future Outlook #DivisLabs #DivisLaboratories #PharmaStocks #PharmaSector #MultibaggerStocks #Q2Results @Ajay_1108
1
2
72
GOLD-SILVERમાં મોટો ઘટાડો! BUYINGની મોટી તક? સોના અને ચાંદીના ભાવમાં આવેલા મોટા ઘટાડા બાદ રોકાણકારોના મનમાં એક જ સવાલ છે – શું આ BUYING કરવાની યોગ્ય તક છે? 🤔 📉 શું Gold-Silverમાં હજુ વધુ ઘટાડો આવી શકે? 📊 મોટા રોકાણકારો શું કરી રહ્યા છે? 🪙 હાલ ખરીદી કરવી કે થોડો સમય WAIT કરવું? 🚀 આગળ Gold અને Silverના ભાવમાં શું રહેશે ટ્રેન્ડ? #Gold #Silver #GoldPrice #SilverPrice #GoldSilver #GoldRateToday #SilverRate #MCX #ViralReels #ExplorePage #ReelsIndia @Ajay_1108
1
1
46
FIIની મોટી ખરીદદારી! હવે કયા STOCKમાં આવશે તેજી? FII BUYINGથી બજારમાં નવી તેજી? શું FIIની ખરીદારીથી બજારમાં તેજીનો નવો દોર શરૂ થઈ શકે? શું રોકાણકારો માટે ફરી હરિયાળી જોવા મળશે? કયા સેક્ટરમાં ખરીદારીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને બજાર માટે આગળ કયા સંકેતો મહત્વના રહેશે? #FIIBuying #FIIBuying #StockMarket #DiwaliSpecial #DiwaliRally #bank #icicibank #paytm #fii #dii #us #gold #treding #CrudeOil @Ajay_1108
1
1
241
આ Diwaliથી આગામી Diwali સુધી ક્યાં થશે કમાણી? 🪔 Gold, Silver કે Stock Market? | Market Outlook 2027 આ DIWALIથી આગામી DIWALI સુધી રોકાણ માટે કયો વિકલ્પ વધુ સારો રહેશે? 🪔📈 છેલ્લા એક વર્ષમાં GOLD +18.30%, SILVER +26.90%, જ્યારે NIFTYમાં 7.38%નો ઘટાડો નોંધાયો. મજબૂત ECONOMY છતાં STOCK MARKET કેમ પાછળ રહ્યું? આગામી સંવતમાં NIFTYમાં RECOVERY આવશે? અને GOLD, SILVER કે EQUITYમાં કેટલું INVESTMENT કરવું યોગ્ય રહેશે? જાણો MARKET EXPERTનો આગામી એક વર્ષ માટેનો INVESTMENT OUTLOOK! #Diwali2026 #Diwali2027 #GoldVsSilver #StockMarket #Nifty50 #MarketOutlook #InvestmentStrategy #GoldInvestment #SilverInvestment #MuhuratTrading #IndianStockMarket #GujaratiBusinessNews #BusinessNews @Ajay_1108 @Kashyap_4412
1
2
41
Q2 RESULTS 2026 | કંપનીઓના પરિણામો પર રહેશે બજારની નજર! બીજા ક્વાર્ટરના પરિણામોની સિઝનમાં Siemens, Bosch, Hindalco Industries, Coromandel International, Data Patterns, Jubilant FoodWorks અને Voltas જેવી કંપનીઓના પરિણામો પર રોકાણકારોનું ધ્યાન રહેશે. કઈ કંપનીના પરિણામો Positive રહી શકે? કઈ કંપની માટે Margin Pressure પડકાર બની શકે? Q2 Results દરમિયાન રોકાણકારોએ કયા મહત્વના પરિબળો પર નજર રાખવી? #Q2Results #Q2Results2026 #QuarterlyResults #StockMarket #IndianStockMarket #Siemens #Bosch #Hindalco #Coromandel #DataPatterns #stockmarket #nifty50 @Ajay_1108
1
2
1,096
DIWALI STOCK PICKS 2026 | દિવાળી પર કયા STOCKS પર રહેશે FOCUS? આ ખાસ વીડિયોમાં જાણીશું કે કયા STOCKS પર રોકાણકારો અને MARKET EXPERTSની નજર રહેશે, કયા SECTORSમાં સારી તક બની શકે છે અને કયા શેરોમાં આગામી સમયમાં મોટું MOMENTUM જોવા મળી શકે છે. #DiwaliStockPicks #Diwali2026 #DiwaliMuhuratTrading #StockToWatch #StocksToBuy #stockinfocus #stockmarket #BrokeragePicks @Ajay_1108
1
2
85
WHAT SHOULD YOU DO WITH BSE BEFORE AND AFTER ITS RESULTS? BSEમાં RESULT પહેલા અને બાદ શું કરવું? #bse #bseresults #quarterlyresults #stockmarket #stockmarketindia #sharemarket #stockanalysis #resultstrategy #investing #trading @Ajay_1108
1
1
683
MARICOના શેરમાં BIG MOVEની તૈયારી? Maricoના બિઝનેસમાં ગ્રોથની શક્યતાઓ, Rural અને Urban Demandમાં સુધારો, Premium Productsનું વધતું ફોકસ અને Long Term Growth Story પર રહેશે ખાસ નજર. #Marico #MaricoShare #FMCG #FMCGStocks #EquityMarket #StocksToWatch #MarketTrends #BusinessNews @Ajay_1108
1
1
53