BJP Junagadh Jilla (@BJP4JunagdhDist) header
BJP Junagadh Jilla (@BJP4JunagdhDist) profile picture

Official Twitter Account of B.J.P. Junagadh District

Junagadh, Gujarat.
Joined March 2017
Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)
BJP Junagadh Jilla retweeted
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના દૂધાળા (ગીર) ગામના ખાંભડા નેસના ૮૨ મતદારોનાં નામ ગ્રામ પંચાયતની મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા હોવાની ગંભીર બાબત અંગે આજરોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી.
15
2
19
740
BJP Junagadh Jilla retweeted
તુલસી વિવાહ તેમજ દેવઉઠી એકાદશીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. આ પર્વ સૌના જીવનમાં પ્રભુની અમીકૃપા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.
13
17
193
BJP Junagadh Jilla retweeted
નોબેલ પુરસ્કારથી સન્માનિત ભારતના મહાન ભૌતિકશાસ્ત્રી, 'ભારત રત્ન' ડૉ. સી. વી. રામનજીની પુણ્યતિથિ પર ભાવપૂર્ણ સ્મરણાંજલિ. ​'રામન ઇફેક્ટ'ની ઐતિહાસિક શોધ થકી તેમણે વૈશ્વિક સ્તરે ભારતીય વિજ્ઞાનને ગૌરવ અપાવ્યું. વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન યુવા પેઢી માટે સદૈવ પ્રેરણાસ્રોત બની રહેશે.
13
20
266
BJP Junagadh Jilla retweeted
🌸 નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ 🌸 ભારતીય જનતા પાર્ટી – ૮૭ વિસાવદર વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં આપ સૌને ભાવભર્યું આમંત્રણ. ચાલો, નવા વર્ષમાં નવી ઊર્જા, નવા સંકલ્પ અને સંગઠનની એકતાને વધુ મજબૂત બનાવીએ. 🚩 📅 ૨૨ નવેમ્બર ૨૦૨૬, રવિવાર 🕓 સાંજે ૪:૦૦ કલાકે 📍 અમૃત કોલેજ, ખડીયા 🙏 આપની ઉપસ્થિતિ જ આ પ્રસંગની સાચી શોભા છે. અવશ્ય પધારશો! 🚩 ભારત માતા કી જય!
14
21
274
BJP Junagadh Jilla retweeted
📍 ધાવા, તા. તાલાળા (ગીર) આજરોજ ધાવા ગામે રાદડિયા પરિવાર દ્વારા આયોજિત પાવન શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ઉપસ્થિત રહી કથાશ્રવણનો પુણ્યલાભ લેવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પવિત્ર પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. ધર્મ, ભક્તિ અને સંસ્કારના સુંદર સમન્વય સમાન આ ભવ્ય ધાર્મિક આયોજન બદલ સમગ્ર રાદડિયા પરિવારને હૃદયપૂર્વક અભિનંદન. 🙏 જય શ્રીકૃષ્ણ! જય શ્રીમદ્ ભાગવત! 🚩
16
25
345
BJP Junagadh Jilla retweeted
राष्ट्रध्वज के प्रति सम्मान ही सच्ची राष्ट्रभक्ति का प्रतीक है। QUAD बैठक के दौरान जगह चिह्नित करने के लिए रखे गए भारतीय तिरंगे को आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने सम्मानपूर्वक उठाया और अपनी जेब में सुरक्षित रख लिया।
16
20
244
BJP Junagadh Jilla retweeted
મહાન સ્વાતંત્ર્ય સેનાની, ‘પંજાબ કેસરી’ લાલા લજપત રાયજીની પુણ્યતિથિએ શત્ શત્ નમન. સાઇમન કમિશન સામેના વિરોધમાં લાઠીના પ્રહારો ઝીલીને પણ તેમણે આઝાદીનો હુંકાર બુલંદ રાખ્યો. માતૃભૂમિ માટેનું તેમનું સર્વોચ્ચ બલિદાન દેશવાસીઓને સદૈવ રાષ્ટ્રપ્રથમની પ્રેરણા આપતું રહેશે.
12
20
192
BJP Junagadh Jilla retweeted
📷 ઢાંકી પમ્પિંગ સ્ટેશન, સુરેન્દ્રનગર નર્મદાના નીરથી સમૃદ્ધ સૌરાષ્ટ્ર, વિકાસની ગાથાથી પરિચિત યુવા શક્તિ! 📷 આજરોજ સુરેન્દ્રનગરના ઢાંકી ખાતે આવેલ વિશાળ પમ્પિંગ સ્ટેશનની ગુજરાત પ્રદેશ ભાજપના માનનીય અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડૉ. નરેશભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં મુલાકાત લેવામાં આવી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સાકાર થયેલી ‘સૌની યોજના’ (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના) દ્વારા નર્મદાના નીર સૌરાષ્ટ્રના જળાશયો સુધી પહોંચાડી ખેડૂતોને સિંચાઈ અને નાગરિકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાના ભગીરથ પ્રયાસો અંગે યુવા મોરચાના પદાધિકારીશ્રીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ મુલાકાતનો મુખ્ય હેતુ યુવા કાર્યકર્તાઓને સૌની યોજના, નર્મદા જળવ્યવસ્થાપન અને ગુજરાતના ઐતિહાસિક વિકાસકાર્યોની પ્રત્યક્ષ સમજ આપવાનો તથા આ વિકાસગાથા જનજન સુધી પહોંચાડવા પ્રેરિત કરવાનો રહ્યો. 📷 વિકાસને જાણે યુવા, વિકાસની વાત પહોંચે જનજન સુધી!
1
18
26
354
BJP Junagadh Jilla retweeted
LIVE: સ્નેહમિલન સમારોહ । પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્', કોબા, ગાંધીનગર nitter.gq/i/broadcasts/2qVOpookz…
1
15
23
394
BJP Junagadh Jilla retweeted
📍 શ્રી કમલમ, ગાંધીનગર આજરોજ શ્રી કમલમ ખાતે @BJYM4Gujarat ના પ્રદેશ પદાધિકારીઓ તથા જિલ્લાના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓની મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજાઈ. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના માનનીય અધ્યક્ષશ્રી @iJagdishBJP , ગુજરાત ભાજપના સંગઠન પ્રભારી શ્રી @tarunchughbjp સાહેબ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 તથા ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ @NareshDesai_ વિશેષ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને ગતિશીલ બનાવવા તેમજ આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું. સશક્ત સંગઠન, સમર્પિત કાર્યકર્તા અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે યુવા મોરચાને નવી ઊંચાઈઓએ લઈ જવા સૌ કટિબદ્ધ છીએ. 🚩 ભારત માતા કી જય! 🚩 ભાજપા યુવા મોરચા ઝિંદાબાદ!
1
16
20
370
BJP Junagadh Jilla retweeted
રામ નામ મેં લીન હૈ, દેખત સબમેં રામ, તાકે પદ વંદન કરૂં, જય જય શ્રી જલારામ. પોતાનું સંપૂર્ણ જીવન લોકોની સેવામાં સમર્પિત કરનાર મહાન સંત શ્રી જલારામ બાપાની જયંતી નિમિત્તે તેમના શ્રીચરણોમાં નતમસ્તક વંદન.
2
10
15
225
BJP Junagadh Jilla retweeted
📍 GSC બેન્ક, અમદાવાદ આજરોજ અમદાવાદ ખાતે GSC બેન્કમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષશ્રી નરેશભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પ્રદેશ યુવા મોરચાના જિલ્લા પ્રભારીઓની મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજાઈ. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા, જિલ્લા તથા મંડળ સ્તર સુધી નિયમિત પ્રવાસ, કાર્યકર્તાઓ સાથે સંકલન અને આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના અસરકારક આયોજન અંગે વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું. સશક્ત સંગઠન, સક્રિય કાર્યકર્તા અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે યુવા મોરચાને વધુ મજબૂત બનાવવા સૌએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. 🚩 ભારત માતા કી જય!
3
15
1
23
611
BJP Junagadh Jilla retweeted
📍 જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ | લાભ પાંચમની શુભેચ્છા 🙏 આજરોજ લાભ પાંચમના પાવન અવસરે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારી મિત્રો સાથે આત્મીય મુલાકાત કરી લાભ પાંચમ તથા નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે વેપારી મિત્રો સાથે શુભેચ્છાઓની આપ-લે કરી સૌના વેપાર-ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ, સુખ, સમૃદ્ધિ અને સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી. મહાલક્ષ્મી માતાજીની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને વેપારમાં અવિરત વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના. 🙏 શુભ લાભ પાંચમ! જય લક્ષ્મી માતા! 🌸
1
16
1
22
343
BJP Junagadh Jilla retweeted
📍 ભેસાણ આજરોજ ભેસાણ ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ઉમેશભાઈ બાંમભરોલિયાના નવનિર્મિત કાર્યાલયના શુભ મુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. આ નવું કાર્યાલય જનસેવા, સંગઠનના સશક્તિકરણ અને લોકહિતના કાર્યોનું કેન્દ્ર બની રહે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ. 🙏 ભારત માતા કી જય! 🚩
5
15
19
372
BJP Junagadh Jilla retweeted
📍 ભવનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ 🙏🚩 લાભપાંચમના પાવન અવસરે આજરોજ ગિરનારની પવિત્ર તળેટીમાં બિરાજમાન ભગવાન શ્રી ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. ભગવાન ભોળાનાથના ચરણોમાં સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી. 🙏 હર હર મહાદેવ! જય ભવનાથ મહાદેવ! 🚩
15
1
17
309
BJP Junagadh Jilla retweeted
📍 ભવનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ 🚩
15
1
20
384
BJP Junagadh Jilla retweeted
📍 ભેસાણ માર્કેટિંગ યાર્ડ | સ્નેહમિલન અને પ્રતિમા લોકાર્પણ સમારોહ 🙏
1
15
22
286
BJP Junagadh Jilla retweeted
📍 ભેસાણ માર્કેટિંગ યાર્ડ | સ્નેહમિલન અને પ્રતિમા લોકાર્પણ સમારોહ 🙏 આજરોજ ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ તથા ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના લોકાર્પણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો, ખેડૂતો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તથા કાર્યકર્તા મિત્રો સાથે આત્મીય મુલાકાત કરી શુભેચ્છાઓની આપ-લે કરી. સરદાર સાહેબના એકતા, સંગઠન અને રાષ્ટ્રસેવાના આદર્શો આપણને સદાય પ્રેરણા આપતા રહે તેવી શુભકામનાઓ. 🙏 જય સરદાર! જય હિંદ! 🇮🇳
13
21
322
BJP Junagadh Jilla retweeted
🙏 શુભ લાભ પાંચમ 📷 લક્ષ્મીજીના આશીર્વાદ સદા મળે, ગણપતિ દાદા વિઘ્નો હરે, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યથી આપનું જીવન સદાય મહેકતું રહે. લાભ પાંચમની આપ સૌને મંગલમય શુભકામનાઓ.
8
1
17
277
BJP Junagadh Jilla retweeted
📍 ગંગેડી આશ્રમ, મેંદરડા 🙏 સેવા કુંજ – માનવસેવા એ જ પ્રભુસેવા 🙏 જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનશ્રી કિરીટભાઈ પટેલ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે આયોજિત ‘સેવા સંગ સ્નેહમિલન’ કાર્યક્રમમાં “તમારા ઘરમાં વધારાનું, કોઈના જીવનમાં સહારાનું” એ ઉમદા ભાવના સાથે શરૂ કરાયેલ ‘સેવા કુંજ’ અભિયાન આજે માનવસેવાનું સુંદર ઉદાહરણ બની રહ્યું છે. આ અભિયાન અંતર્ગત એકત્રિત થયેલી ઉપયોગી વસ્તુઓ આજરોજ કિરીટભાઈ પટેલ દ્વારા મેંદરડા સ્થિત ગંગેડી આશ્રમ ખાતે પ્રભુજીઓને ભાવપૂર્વક અર્પણ કરવામાં આવી. સેવા એ માત્ર દાન નથી, પરંતુ કોઈના જીવનમાં ખુશીઓનું સ્મિત લાવવાનો નિઃસ્વાર્થ પ્રયાસ છે. ❤️ કિરીટભાઈ પટેલની સેવાભાવી વિચારધારા અને માનવતાના આ ઉમદા અભિગમને હૃદયપૂર્વક વંદન.
18
25
399