આજ રોજ બારીયા વન વિભાગની સરજુમી રેન્જમાં કરમાદી અને ઝેરજીતગઢ ખાતે રોપાને પાણી પીવડાવાની કામગીરી કરવામાં આવી.
1
53
.બારીયા વન વિભાગની સરજુમી રેંજના જંગલ વિસ્તારમાં મૃત દિપડા (માદા) ના નખ, મુછના વાળ કાપી લીધાની જાણકારી પ્રાપ્ત થતા કડક કાર્યવાહી કરવામાં આવી. દાહોદ જિલ્લાનાં કોઈપણ વન વિસ્તારમાં વન્યપ્રાણીઓ વિરુધ્ધ આવુ ઘાતકી કૃત્ય કરનારને છોડાશે નહિ. વન વિભાગ વન્યજીવોની સુરક્ષા માટે કટીબદ્ધ છે.
શ્રી બી. પી. પતિ સાહેબ (PCCF-DNM) નો બારિયા વિભાગનો દ્વિદિવસીય પ્રવાસ 🌿
માનનીય શ્રી બી. પી. પતિ સાહેબ, PCCF (DNM) તથા ડૉ. અંશુમન શર્મા સાહેબ, CF વડોદરા સર્કલના માર્ગદર્શન હેઠળ બારિયા વિભાગના વિવિધ વનકાર્ય સ્થળોની મુલાકાત લેવામાં આવી.
@CCFVadodara
1
105
શ્રી બી. પી. પતિ સાહેબ (PCCF-DNM) નો બારિયા વિભાગનો દ્વિદિવસીય પ્રવાસ 🌿
માનનીય શ્રી બી. પી. પતિ સાહેબ, PCCF (DNM) તથા ડૉ. અંશુમન શર્મા સાહેબ, CF વડોદરા સર્કલના માર્ગદર્શન હેઠળ બારિયા વિભાગના વિવિધ વનકાર્ય સ્થળોની મુલાકાત લેવામાં આવી.
2
98
બારીયા વન વિભાગમાં જુદી-જુદી રેંજોમાં સને ૨૦૨૫-૨૬ ના વર્ષમાં કરવામાં આવેલ આગોતરા કામગીરી @PccfS @CollectorDahod @
આજરોજ બમરોલી ગામ ખાતે દવ અંગેની કાર્યશાળાનું આયોજન નાયબ વન સંરક્ષક બારીયા શ્રી મિતેશકુમાર એચ. પટેલ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ તથા દવ અંગે ની સ્ટાફ, મંડળી ના સભ્યો તથા ગામલોકોને સમજ આપવામાં આવી. @CMOGuj @mukeshpatelmla @Mulubhai_Bera @HoffPccf @CCFVadodara @CCFVadodara
Results of bamboo in one year old plantations on contour trenches in Vasiya dungari AAR model Ha.25 plantations of Baria division. @CCFVadodara @HoffPccf @CMOGuj @Mulubhai_Bera @mukeshpatelmla
5
320
વન્યપ્રાણી દિપડો ટીડકી ગામે ૧૫ ફુટ કુવામાં પડી જતા બારીયા વન વિભાગની, બારીયા રેંજના સ્ટાફ ધ્વારા દિપડાને નિસરણી વડે રેસ્કયુ કરી હેમખેમ બહાર કઢવામાં આવ્યો. @CCFVadodara @HoffPccf @PccfWildlife @Mulubhai_Bera @mukeshpatelmla
4
230
બારીયા વન વિભાગ હસ્તકની સાગટાળા રેંજમાં મોજે.ફાંગીયા પ્લોટમાં સને ૨૦૧૮-૧૯ વર્ષમાં વાંસ સુધારણા યોજના હેઠળ કરવામાં આવેલ કામગીરીનું પહેલાનું અને હાલનો તુલનાત્મક ફોટો @HoffPccf @CCFVadodara @Mulubhai_Bera @mukeshpatelmla @CollectorDahod
૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિભાગીય કચેરી, બારીયા વન વિભાગ ખાતે અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ દ્વારા ધ્વજ વંદન કરી કરવામાં આવી @CMOGuj @Mulubhai_Bera @CCFVadodara @HoffPccf @CollectorDahod
17
450
૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિભાગીય કચેરી, બારીયા ખાતે કરી તથા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના અભ્યાન એક પેડ માં કે નામ ને આગળ વધારવા અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ દ્વારા પ્રતિજ્ઞા લીધી. @CMOGuj @Mulubhai_Bera @CCFVadodara @HoffPccf @CollectorDahod
દાહોદ જીલ્લાના બારીયા વન વિભાગ અંતર્ગત વિવિધ સ્થળો ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી. @PccfS @CMOGuj @CfVadodara @CollectorDahod #HarGharTirangaAbhiyan2024
હર ઘર તિરંગા યાત્રા ને સફળ બનાવવા બારીયા વન વિભાગ ધ્વારા આજ રોજ લીમખેડા રેંજ ખાતે કાર્યક્રમ યોજાયો @CollectorDahod @CMOGuj @CCFVadodara @HoffPccf
સરજુમી અને રણધિકપુર રેજ ના વાવેતરો ની વિઝીટ,બારીયા વન વિભાગ,બારીયા જિલ્લો.દાહોદ @InfoGujarat @GujForestDept @PccfS @CCFVadodara @CollectorDahod
જળસંચયની કામગીરીમાં દાહોદ પ્રથમ ક્રમાંકે..@InfoGujarat @GujForestDept @PccfS @CCFVadodara @CollectorDahod
17
654
દાહોદ રેંજ ના 24.25 વર્ષ ના વાવેતરો ની વિઝીટ,બારીયા વન વિભાગ,બારીયા જિલ્લો.દાહોદ @GujForestDept @InfoGujarat @PccfS @CCFVadodara @CollectorDahod
લીમખેડા રેંજ ના 24.25 વર્ષ ના વાવેતરો ની વિઝીટ @InfoGujarat @GujForestDept @PccfS @CCFVadodara @CollectorDahod














































