CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka) profile picture

Official account of CDHO Devbhumi Dwarka

Khambhaliya
Joined September 2018
Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)
કલ્યાણપુર તાલુકામાં સ્કુલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગતએક દિવસની તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં શાળામાં નાંબાળકોને કેવી રીતે આરોગ્ય બાબતેજાગૃત કરવા એમાટે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાંઆવેલ. આગામી સમયમાં શાળામાં જઈને આરોગ્ય કર્મચારીઓ દ્વારા બાળકોને પ્રશિક્ષિત કરવામાં આવશે.
67
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના બરડા અભયારણ્યના નેસ વિસ્તારમાં વસતા માલધારીઓના બાળકોને NID રાઉન્ડ નવેમ્બર 2026 દરમિયાન 0 થી 5 વર્ષના બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા નેસ વિસ્તારમાં જઈને પોલિયોના 2 ટીપા પીવડાવી બાળકોને પોલિયોથી રક્ષિત કર્યા.....
1
54
ચાલો સંકલ્પ લઈએ કે આપણા દર્દીઓને એન્ટી બાયોટિક પ્રતિકારક ચેપથી બચાવીએ.... #WAAW2026 #AntimicrobialResistance
23
વિશ્વ શૌચાલય દિવસ (૧૯ નવેમ્બર).. @crdgujarat1 @DdoDwarka @COLLECTORDWK @InfoDwarkaGOG #crd_gujarat #SSGB #SBMG #WorldToiletDay2026
32
22/11/2026 રવિવાર નાં દિવસે 0થી 5 વર્ષ નાં તમામ બાળકો ને પોલિયો નાં ટીપા પીવડાવા નજીક નાં બુથ પર લઈજવા દરેક દેવભૂમિ દ્વારકા જિલ્લા ની જનતા નાં નમ્ર અપીલ છે
2
68
CDHO Devbhumi Dwarka retweeted
LIVE: 12th Convocation of ABVIMS & Dr. RML Hospital nitter.gq/i/broadcasts/2ZBQzQZnl…
6
12
6,613
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં advanc પોલિયો કામગીરી આરોગ્ય કર્મચારીઓ દ્વારા છેવાડા નાં વિસ્તારો સુધી કરવામાં આવી રહી છે #advancepoliowork #healthawrness
3
168
તારીખ 17/11/2026 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુંદા તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા માં PMSMA કેમ્પનું આયોજન કરવામાં આવે જેમાં 20. સગર્ભા બહેનો એ લાભ લીધેલ સગર્ભા બહેનોની લોહીની તપાસ , શારીરિક તપાસ તથા મેડિકલ ઓફિસર દ્વારા તબીબી તપાસ કરવામાં આવેલ.
101
તા 18/11/26આ.આરોગ્ય મંદિર hanjdapar ખાતે આરોગ્ય શિબિર નું આયોજન કરવામાં આવેલ જેમાં નીચે મુજબ ની આરોગ્ય સેવાઓ લાભાર્થીઓ ને આપેલ - બિનચેપી રોગોનું વહેલું નિદાન અને સારવાર - બિનચેપી રોગો ને અટકાવવા માટેના પગલાંઓ - 30 થી ઉપર ના લાભાર્થીઓ નું સ્ક્રીનીગ કરવામાં આવેલ
91
CDHO Devbhumi Dwarka retweeted
"તમારા શોખનો આ ધુમાડો, કોઈ માસૂમનો શ્વાસ રૂંધશે, સગર્ભા માતાની આસપાસ ધૂમ્રપાન, આવનાર જીવનને જોખમમાં મૂકશે." જાહેર સ્થળોએ ધૂમ્રપાન ટાળો. એક સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનો. 📞 તમાકુ છોડવા માટે મફત હેલ્પલાઇન: 1800-11-2356
1
2
75
CDHO Devbhumi Dwarka retweeted
1
2
84
CDHO Devbhumi Dwarka retweeted
1
1
59
"તમારા શોખનો આ ધુમાડો, કોઈ માસૂમનો શ્વાસ રૂંધશે, સગર્ભા માતાની આસપાસ ધૂમ્રપાન, આવનાર જીવનને જોખમમાં મૂકશે." જાહેર સ્થળોએ ધૂમ્રપાન ટાળો. એક સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનો. 📞 તમાકુ છોડવા માટે મફત હેલ્પલાઇન: 1800-11-2356
1
2
75
કોઈ પણ વ્યક્તિ ને ટીબી થઈ શકે છે. નિયમિત અને પુરા સમયની સારવાર થી ટીબી ચોક્કસ મટી શકે છે. દરેક ટીબીના દર્દીને દર મહીને ૧૦૦૦/-પોષણ સહાય સારવારના અંત સુધી આપવામાં ટીબી હારશે,દેશ જીતશે #TBMuktBharat #HealthforAll #joshteam
1
107
🚭 પરોક્ષ ધૂમ્રપાન થી સાવધાન! 🚭 બીજાની સળગતી સિગારેટ કે બીડીનો ધુમાડો તમારા સ્વાસ્થ્ય માટે પણ એટલો જ જીવલેણ છે. રાષ્ટ્રીય ક્વિટ ટોબેકો હેલ્પલાઈન નંબર (Toll Free): 1800-11-2356 #TFYC4 #TobaccoFreeYouth #SayNotoTobacco
1
100