Collector Mehsana (@CollectorMeh) profile picture

Official account of the Collector & DM, Mehsana, Government of Gujarat

Mahesana, India
Joined October 2015
Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)
માન. રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીની અધ્યક્ષતામાં ગ્રામ પંચાયત સંસ્થાઓની આગામી સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @SECGujarat
1
8
1,494
માન. કૃષિ મંત્રશ્રીની અધ્યક્ષતામાં તથા મહેસાણા જિલ્લાના માન.પ્રભારી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર કાર્યક્રમની સમીક્ષા અર્થે યોજાયેલ વી.સી. માં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
3
11
1,165
મહેસાણા જિલ્લાના માન. પ્રભારી મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય એકતા દિવસ તથા પી.એમ. કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત યોજાનાર કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઈ. @CMOGuj @sanghaviharsh @pravinmalibjp @MLASanjaysinh @revenuegujarat
1
4
12
1,842
માન.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજ્યની અધ્યક્ષતામાં મતદારયાદી સતત સુધારણા કાર્યક્રમ બાબતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી જેમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @CEOGujarat @ECISVEEP
2
3
21
1,780
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વ તૈયારી બાબતે જિલ્લાના પદાધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
3
1
23
2,028
માન. નાયબ મુખ્યમંત્રીશ્રી તથા માન. કૃષિ મંત્રીશ્રી ની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વ તૈયારી બાબતે યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
15
2,225
આજ રોજ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણીની પૂર્વતૈયારી તથા પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
1
1
17
2,042
મહેસાણા જિલ્લામાં બિનઅધિકૃત ખનિજ વહન સામે ખનિજ વિભાગની કડક કાર્યવાહી 🚜 🔹 સઘન ચેકિંગ દરમિયાન સાદી રેતી અને ગ્રેનાઈટનું બિનઅધિકૃત વહન કરતા અંદાજિત રૂ. ૮૦ લાખની કિંમતના ૨ ડમ્પર ઝડપી રૂ. ૩.૯૦ લાખનો દંડ કરવામાં આવ્યો. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
1
1
8
1,514
માન. ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મહેસાણા ખાતે ૭૭૬ દિવ્યાંગ લાભાર્થીઓને અત્યાધુનિક સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
1
2
11
1,197
મોજે- ખેરવા તાલુકો મહેસાણા ખાતે ત્રણ સરકારી પડતર સર્વે નંબરોમાં કરવામાં આવેલ દબાણ વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
1
7
1,392
માન. અધિક મુખ્ય સચિવશ્રી, મહેસુલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી બાબતે યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
15
1,297
આજ રોજ માન. મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકોની રજૂઆતોના નિવારણ માટે યોજાયેલ "રાજ્ય સ્વાગત" કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
1
19
1,541
આજ રોજ "જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ" અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જિલ્લા સ્વાગતમાં કુલ- 106 પ્રશ્નો રજૂ થયેલ. રજૂ થયેલ પ્રશ્નો અન્વયે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
2
10
1,583
આજ રોજ તાલુકા સેવા સદન મહેસાણા ખાતે "તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ" કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકો દ્વારા રજુ થયેલા કુલ-૧૭ પ્રશ્નો અન્વયે સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી રજુ થયેલ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો. @CMOGuj @sanghaviharsh @revenuegujarat @infomahesanagog
4
1
18
3,309
માન.પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા કરી ઝડપી નિરાકરણ માટે સુચનો કર્યા. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
2
14
1,636
As per instructions of ECI, the DEO of Mahesana district has started a proactive campaign to ensure that No eligible elector is left from the electoral rolls. Special camps are being held in 1991 no. of booths in the district to ensure this.
1
1
3
1,712
If any person has any complaint, please feel free to inform any of the 1991 no. of BLOs, 23 no. of AEROs, 7 no. of EROs. We are committed to ensure that No elegible voter is excluded from the voter list. @CEOGujarat @ECISVEEP
293
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મહેસાણા તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત"સેવા ના રંગ રાષ્ટ્રના સંઘ " કાર્યક્રમ હેઠળ બી.એ.પી.એસ સંકુલ ખેરવા ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh
4
17
2,304
મહેસાણા જિલ્લાના જાકાસણા તથા માંકણજ ગામે ‘આંગણ કા ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી. પોષણ ચેમ્પિયન બાળકોને ઇનામ, આંગણવાડી કાર્યકર, તેડાગરબેન તથા આશા વર્કરબેનનું સન્માન કરાયું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
4
10
1,501
૭મી સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ વડનગર ખાતે યોજાનાર કાર્યક્રમ અંગે માનનીય નોડલ અધિકારીશ્રી, વડનગરના અધ્યક્ષસ્થાને યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
1
4
17
2,253