Official account of the Collector and District Magistrate, Narmada District, Gujarat |

Narmada,Gujarat
Joined June 2017
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ નિમિત્તે પધારેલાં ભારતનાં માનનીય મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને આજે એકતાનગર હેલિપેડ ખાતે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા આદરપૂર્વક અને ગૌરવભેર વિદાય આપવામાં આવી.
4
20
1,234
‘સ્વસ્થ જીવનની શરૂઆત સ્વસ્થ ખોરાકથી’ના સંદેશ સાથે નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા જિલ્લા સેવાસદન, કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતી પેદાશોના નૂતન વેચાણ કેન્દ્રનો માન. ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે શુભારંભ થયો. 🌱
1
6
836
🇮🇳 સાગબારા ખાતે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી રાષ્ટ્રભક્તિના માહોલમાં યોજાઈ. માન. મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું. સાંસ્કૃતિક કાર્યક્રમો, કર્મયોગીઓનું સન્માન અને વૃક્ષારોપણ સાથે ઉજવણી યાદગાર બની.
1
1
6
864
"શ્રાવણોત્સવ 2026" અનંત કાળથી ધબકતું, અનાદિ યુગથી જીવતું વડનગર વડનગરની ભવ્ય વિરાસતને વિશ્વ ફલક પર પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા રીલ કોમ્પિટિશનનું આયોજન. દર સપ્તાહની થીમ પર રીલ બનાવો અને જીતો 31,000 સુધીના રોકડ ઇનામો આ સપ્તાહની થીમ: "અનંત અનાદિ વડનગર" સમયગાળો: 02થી 05 ઑગસ્ટ, 2026
1
2
7
1,553
ભાગ લેવા માટે અત્યારે જ ક્લિક કરો: mygov.in/task/shravanotsav-2…
1
270
પારદર્શક પરીક્ષા, સુરક્ષિત ભવિષ્ય. પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સ સાથે કડક કાર્યવાહી.
2
8
566
ગૌચરિયા ગામે રેસ્ક્યુ કામગીરી માટે ટીમ તાત્કાલિક પહોંચી હતી. ટીમ દ્વારા એક બાળકને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢવામાં આવ્યો છે. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોની સુરક્ષા માટે સતત સતર્ક અને કાર્યરત છે.
1
4
12
639
નર્મદા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી **અગમચેતીના ભાગરૂપે** ગરુડેશ્વર તાલુકાના ગામોની**સગર્ભા બહેનોને** આરોગ્ય કર્મચારીઓ દ્વારા **૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની મદદથી નજીકના આરોગ્ય કેન્દ્રોમાં સુરક્ષિત સ્થળાંતર** કરવામાં આવ્યું.
1
7
450
તિલકવાડા તાલુકાના ગૌચરીયા ગામે એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાયો હોવાની તંત્રને જાણ થતાં એસડીઆરએફની ટીમની મદદથી સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવેલ છે.
3
6
474
ભારે વરસાદ અને પવનના કારણે ડેડીયાપાડા રેન્જના ગંગાપુર ગામ વિસ્તારમાં માર્ગ પર ધરાશાયી થયેલા વૃક્ષોને વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. નાગરિકોને અપીલ છે કે વરસાદી પરિસ્થિતિમાં સાવચેતી રાખે અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.
1
3
389
નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા ઝરિયા-તણખલા માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ (R&B) તેમજ ડીજીવીસીએલ (DGVCL) દ્વારા તાત્કાલિક પુનઃસ્થાપન કામગીરી શરૂ કરવામાં આવી છે. @InfoGujarat @InfoNarmadaGoG @CMOGuj
3
490
નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા ઝરિયા-તણખલા માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ (R&B) તેમજ ડીજીવીસીએલ (DGVCL) દ્વારા તાત્કાલિક પુનઃસ્થાપન કામગીરી શરૂ કરવામાં આવી છે.
1
4
371
ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા કેવડીયા વચ્ચે વાડી ગામ પાસે આવેલ ડાયવર્ઝન નદીમાં પાણી વધારે હોવાથી તુટી ગયેલ છે. હાલ રસ્તો સંપુર્ણ બંધ થયેલ છે.
1
248
સુરવા ગામમાં પાણીમાં ફસાયેલા ૬ નાગરિકોને એનડીઆરએફની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢવામાં આવ્યા. સમયસરની કામગીરી, સતર્કતા અને ટીમવર્કથી તમામ નાગરિકો સુરક્ષિત છે. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોની સુરક્ષા માટે સતત કાર્યરત છે. @CMOGuj @InfoGujarat @InfoNarmadaGoG
2
8
445
નર્મદા જિલ્લામાં પડી રહેલા અતિભારે વરસાદને ધ્યાને લઈ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની આકસ્મિક મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
4
288
દેડિયાપાડા તાલુકાના મોજે.ગંગાપૂર ગામે રસ્તા ઉપર પડી ગયેલ વૃક્ષો હટાવવાની કામગીરી
1
247
નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે સાગબારા તાલુકાના પાટ-દાતવાડા ગામ વચ્ચેના માર્ગ પર પાણી ઓવરટોપિંગ થઈ રહ્યું છે. સુરક્ષાના હિતમાં આ માર્ગ પરથી અવરજવર ન કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.
2
244
ભારે વરસાદને કારણે રાજપીપળા-સિસોદરા માર્ગ પર આવેલા ડાયવર્ઝન પરથી પાણી ઓવરટોપિંગ થઈ રહ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગ પરનો વાહનવ્યવહાર આગામી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.
1
265
સુરવા ગામ માં પાણીમાં ફસાયેલા છ માણસોને એનડીઆરએફની ટીમ દ્વારા રેસક્યુ કરી સલામત બહાર કાઢવામાં આવેલ છે.
1
5
318
ભારે વરસાદને કારણે રાજપીપળા-સિસોદરા માર્ગ પર આવેલા ડાયવર્ઝન પરથી પાણી ઓવરટોપિંગ થઈ રહ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગ પરનો વાહનવ્યવહાર આગામી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. @CMOGuj @InfoGujarat @InfoNarmadaGoG
3
270