Collector Sabarkantha (@CollectorSK) header
Collector Sabarkantha (@CollectorSK) profile picture

Official Twitter handle of Collector Sabarkantha

Himatnagar, Sabarkantha
Joined July 2016
Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)
હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું. #RashriyaEktaDiwas2026 @CMOGuj @revenuegujarat @InfoGujarat
4
8
503
‘નક્સલ મુક્ત ભારત’ની થીમ સાથે એકતાનગર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય એકતા પરેડનું હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું. સુરક્ષા દળોના શૌર્ય અને રાષ્ટ્રની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી. #RashriyaEktaDiwas2026
1
2
4
444
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર સાહેબને કૃતજ્ઞતાપૂર્વક નમન કરી રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું. #RashriyaEktaDiwas2026 #SardarPatel #NationalUnityDay
1
13
986
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એકતાનગર, કેવડિયા ખાતે યોજાયેલા વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમ અને ભવ્ય એકતા પરેડનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું. #RashtriyaEktaDiwas #EktaParade @CMOGuj @revenuegujarat
1
4
286
‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત સૌએ સામૂહિક રીતે ‘વંદે માતરમ’નું ગાન કરી રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને વધુ પ્રબળ બનાવી. #VandeMataram #RashtriyaEktaDiwas @CMOGuj @revenuegujarat @InfoGujarat
2
2
197
‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને નાગરિકોએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવાના શપથ લીધા. #RashtriyaEktaDiwas #NationalUnityDay @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
3
292
સાબરકાંઠામાં હિંમતનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણી કરાઈ #RashriyaEktaDiwas2026
4
5
292
કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામાખ્યા સુધી, એકતાના રંગે રંગાશે સમગ્ર ભારત... આવો, રાષ્ટ્રીય એકતા દિવસની આ ભવ્ય ઉજવણીના સાક્ષી બનીને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પને વધુ સુદ્રઢ બનાવીએ.... 📍 સ્થળ: એકતાનગર 📅 તારીખ: 31 ઓક્ટોબર, 2026 #RashtriyaEktaDiwas2026 @CMOGuj
1
1
157
એકતાનગરમાં ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ની સંસ્કૃતિનો થશે સંગમ... દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને એક મંચ પર લાવી રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક ગૌરવ અને પ્રવાસનને નવી ઊંચાઈ મળશે... 📍 સ્થળ: એકતાનગર 📅 તારીખ: 31 ઓક્ટોબર, 2026 #RashtriyaEktaDiwas2026 @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
2
175
રાષ્ટ્રભાવનાનું પર્વ, એકતાનું સરનામું... લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાંથી આવેલા 2000થી વધુ કલાકારો પોતાની કલાના માધ્યમથી દેશની અખંડિતતા અને સુરક્ષા દળોના શૌર્યની ગાથા ગુંજાવશે....
1
1
1
182
આવો, આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા પરેડના સાક્ષી બનીને દેશપ્રેમના રંગે રંગાઈ જઈએ.... 📍 સ્થળ: એકતાનગર 📅 તારીખ: 31 ઓક્ટોબર, 2026 #RashtriyaEktaDiwas2026 @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
1
25