ConnectGujarat (@ConnectGujarat) header
ConnectGujarat (@ConnectGujarat) profile picture

India's 1st ISO Certified Digital News Portal, providing voice to the unheard & responsible media channel for people stories & trending info. #BeyondJustNews

गुजरात, भारत
Joined September 2015
Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)
સુરેન્દ્રનગરના લીંબડી અને પાટડી પંથકમાં આજે પણ વર્ષો જૂની પરંપરા યથાવત, ગાયોના ધણને દોડાવીને નવા વર્ષની ઉજવણી કરાય... #surendranagar #balolvillage #newyear2026 #oldtradition #cgnews
34
નવા વર્ષના નવા સૂરજ સાથે તમારા જીવનમાં આનંદ, ઉત્સાહ અને સફળતાનો પ્રકાશ પથરાય. દરેક દિવસ નવી આશા અને નવી સિદ્ધિઓ લઈને આવે એવી હાર્દિક શુભકામનાઓ. નૂતન વર્ષાભિનંદન! 🙏 #ConnectGujarat #BeyondJustNews #HappyNewYear
39
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં દર્શન-પૂજન સાથે કર્યું નૂતન વર્ષનું સ્વાગત ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન-પૂજન કરી વિક્રમ સંવત 2083ના પ્રથમ દિવસની શરૂઆત કરી. સૌ નાગરિકોના સુખ,સમૃદ્ધિ અને આરોગ્યમય જીવન માટે પ્રાર્થના કરી, દર્શનાર્થીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
23
PM મોદીએ ગુજરાતી નૂતન વર્ષ નિમિત્તે પાઠવી શુભેચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. નવા વર્ષના પ્રારંભે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી. સૌને ઉત્તમ આરોગ્ય, ઉમંગ અને ઉત્સાહભર્યું વર્ષ રહે તેવી હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી.
22
અભિનેતા પવન કલ્યાણ અને પત્ની અન્ના લેઝનેવાનો 13 વર્ષ બાદ તલાક આંધ્રપ્રદેશના ડેપ્યુટી CM અને અભિનેતા પવન કલ્યાણે પત્ની અન્ના સાથે અલગ થવાની જાહેરાત કરી, બંનેએ સંયુક્ત નિવેદનમાં પરસ્પર સમજણ અને સન્માન સાથે અલગ થવાનો નિર્ણય જણાવ્યો #PawanKalyan #AnnaLezhneva #DivorceNews
100
જામનગર: સાંસદ પૂનમબેન માડમે પુરીમાં કર્યા ભગવાન જગન્નાથજીનાં દર્શન પૂનમબેન માડમ ઓડિશાના પુરી ધામ પહોંચ્યાં અને ભગવાન જગન્નાથજીનાં દર્શન કર્યા.સોશિયલ મીડિયા પર દર્શનની તસવીરો શેર કરી,નવા વર્ષમાં સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તથા મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી
21
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છરીથી મારામારી, ટ્રોમા વોર્ડમાં હંગામો સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં સગાઓ વચ્ચે છરી અને સ્ટેન્ડથી મારામારી થઈ, ઘટનાને પગલે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊઠ્યા, સુપરિન્ટેન્ડેન્ટ ઘટનાથી અજાણ હોવાનો દાવો, જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી
27
ભરૂચમાં ST બસની બ્રેક ફેલ થતાં અફરાતફરી: શાલીમાર ચોકડી નજીક અનેક ટુ-વ્હીલર વાહનોને નુકસાન, લોકોમાં ભયનો માહોલ #ConnectGujarat #BeyondJustNews
1
45
અંકલેશ્વરમાં દિવાળીની રાત્રે ફટાકડાના તણખાથી આગ: ડમ્પિંગ સાઇટ સહિત 3 સ્થળે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી #Ankleshwar #AnkleshwarNews #Diwali #FireAccident #FireBrigade #BreakingNewsGujarat #GujaratNews
35