Social Forestry Division, Surat retweeted
🌳 **સેવન (Sevan) – Gmelina arborea**
સેવન એક મહત્વપૂર્ણ વૃક્ષ પ્રજાતિ છે, જે પર્યાવરણની જાળવણી અને જૈવવિવિધતાના સંવર્ધનમાં વિશેષ ભૂમિકા ભજવે છે. તેના ફળ, પાંદડાં અને લાકડાં વિવિધ રીતે ઉપયોગી છે. ઔષધીય ગુણધર્મો ધરાવતું આ વૃક્ષ પ્રકૃતિની અમૂલ્ય સંપત્તિ છે.
ચાલો, વૃક્ષોનું સંરક્ષણ કરીએ અને હરિયાળા પર્યાવરણના નિર્માણમાં સહભાગી બનીએ. 🌱
#Sevan #GmelinaArborea #Biodiversity #NatureConservation #GreenGujarat #GujaratForestDept
Social Forestry Division, Surat retweeted
ગુજરાતના સદાહરિત અને પર્ણપાતી જંગલો તેમજ બગીચાઓમાં જોવા મળતું પુત્રંજીવા એ આયુર્વેદિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સદાબહાર વૃક્ષ છે.
#Putranjiva #FloraOfGujarat #AyurvedicTrees #GujaratForestDept
પ્રકૃતિના ખોળે પથરાયેલા સુંદર વન કવચ – હરિયાળા ગુજરાતની એક અદભુત ઝાંખી!
સામાજીક વનીકરણ વિભાગ સુરત હેઠળની મહુવા રેંજ વિસ્તારના સ્થળ:મહુવરિયા ખાતે હે. ૨.૦૦ માં સને:૨૦૨૪-૨૫ માં તૈયાર કરવામાં આવેલ વન કવચ.
ગઝેબોની શાંતિ અને ગીચ વૃક્ષોની આ હરિયાળી ચાદર..
જૈવવિવિધતાથી સભર આ સુંદર 'વન કવચ' અને તેની વચ્ચેથી પસાર થતો આ મનોહર પાથ આપણને કુદરતના ખોળે લઈ જાય છે.
સામાજીક વનીકરણ વિભાગ સુરત હેઠળની સોનગઢ રેંજ વિસ્તારના સ્થળ:ડોસવાડા ખાતે હે. ૧.૦૦ માં સને:૨૦૨૪-૨૫ માં તૈયાર કરવામાં આવેલ વન કવચ.
Social Forestry Division, Surat retweeted
The roar of Gujarat. The pride of the wild
Let Gujarat’s iconic roar echo forever.
#WildlifeWeek2026 #AsiaticLion #Gir #Roar #WildGujarat #WildlifeConservation #GujaratForestDept
Social Forestry Division, Surat retweeted
Blackbuck is Second-fastest land animal in Asia: can reach 80 km/h with stamina that outlasts most predators.
Gujarat’s Velavadar National Park remains one of its greatest strongholds!
#Wildlifeweek2026 #Blackbuck #NationalPark #Velavadar #GujaratForestDept
Social Forestry Division, Surat retweeted
માનવજાત માટે કલ્યાણકારી માનવામાં આવતી પંચવટી ની સ્થાપના વર્તુળાકારે કરવામાં આવે છે જેમાં પાંચ પવિત્ર વૃક્ષોનો સમૂહ હોય છે.
Social Forestry Division, Surat retweeted
બુશ બ્રાઉન એક સામાન્ય પતંગિયું છે. તે અને ભારતમાં (ગુજરાત સહિત) ઝાડી-ઝાંખરાં, ઘાસચારાવાળા વિસ્તારો અને ગીચ બગીચાઓમાં જોવા મળે છે.
#Butterflies #ButterfliesofGujarat #Brown #Gardens #Gujarat #GujaratForestDept
સામાજીક વનીકરણ વિભાગ સુરત હેઠળની સોનગઢ રેંજ વિસ્તારના સ્થળ:ચાચરબુંદા ખાતે હે. ૧.૫૦ માં સને:૨૦૨૫-૨૬ માં તૈયાર કરવામાં આવેલ વન કવચ.
Social Forestry Division, Surat retweeted
Hon’ble Cabinet Minister Shri Arjunbhai Modhwadia Visits Surat Forest Division
On 26 September 2026, Hon’ble Minister Shri Arjunbhai Modhwadia, alongside Bardoli MP Shri Prabhubhai Vasava, conducted a landmark visit to the Surat Forest Division. Welcomed by Senior Forest Officials and frontline staff, the Minister spearheaded key eco-tourism and welfare initiatives—inaugurating the Shaheed Vikas Desai Hostel at Mandvi, introducing a new safari vehicle and modern watchtowers, and launching satellite mobile phones for field staff in a first for the Gujarat Forest Department.
Focusing heavily on grassroots empowerment and sustainable livelihoods, the delegation visited the Vishdaliya Tribal Livelihood Cluster to review bamboo crafting, natural products, and a tribal women-led sanitary pad unit, outlining plans to expand these products to urban hubs under a unified brand. The visit concluded at Balethi Village, where the Minister inaugurated a Hi-Tech Stitching Centre, engaged with Gujarat’s first Joint Forest Management Committee (JFMC), proposed establishing a Centre of Excellence for JFM, and shared an informal dinner with a local tribal farming family.
#SuratForestDivision #GreenGujarat #GujaratForest #Ecotourism #TribalLivelihood #JFMC #CommunityForestry #GujaratForestDept
Social Forestry Division, Surat retweeted
ખીજડો ગુજરાતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં જોવા મળતું અત્યંત મહત્વનું વૃક્ષ છે.
તે રણ અને ઓછી વરસાદવાળા વિસ્તારોમાં પણ સારી રીતે વિકસી શકે છે.
#NativeTrees #TreesofGujarat #Desert #Gujarat #GujaratForestept
Social Forestry Division, Surat retweeted
આ વન મહોત્સવમાં માતાના આશીર્વાદ સાથે એક વૃક્ષ વાવજો જે તમને જીવનભર સાથ આપશે, મદદરૂપ સાબિત થશે....
#VanMahotsav #VanMahotsav2026 #EkPedMaakeNaam #GreenGujarat #Nature #GujaratForestDept #Trees #Mother #Blessings
Social Forestry Division, Surat retweeted
જેમ આપણે બાળકનો ઉછેર પ્રેમ-વાત્સલ્યથી કરીએ છીએ, એજ રીતે વૃક્ષનો પણ ઉછેર ખુબ સંભાળપૂર્વક કરવો જોઈએ..
આવો, આ વન મહોત્સવમાં આપણે પણ એક વૃક્ષ વાવીએ!
#VanMahotsav #VanMahotsav2026 #EkPedMaakeNaam #GreenGujarat #Nature #GujaratForestDept #Trees
સામાજીક વનીકરણ વિભાગ સુરત દ્વારા તા:૨૫-૦૮-૨૦૨૬ ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે માન. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં ૭૭મો મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય અને ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી
2
88
સામાજિક વનીકરણ વિભાગ, સુરત હેઠળની બારડોલી રેંજ દ્વારા તારીખ ૨૪/૦૮/૨૦૨૬ ના રોજ ટીંબરવા ખાતે 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાહેબના વરદ હસ્તે ફળાઉ અને ઔષધિય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ.
4
198
Social Forestry Division, Surat retweeted
सूरत जिले के दो दिवसीय प्रवास के दौरान बारडोली तहसील के टिंबरवा गांव में प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी जी के 'एक पेड़ मां के नाम' अभियान के अंतर्गत पौधारोपण किया तथा ग्रामीणों संग झाड़ू उठाकर स्वच्छता ही सेवा अभियान में श्रमदान किया।
ग्रामीणों ने अपार उत्साह के साथ बड़ी संख्या में फलदार और औषधीय पौधे रोपकर प्रकृति के प्रति अपनी प्रतिबद्धता व्यक्त की।
मां के नाम पर रोपा गया पौधा कभी मुरझाना या नष्ट नहीं होना चाहिए। हम वृक्ष को केवल शुरुआती तीन वर्ष संभाल लें, तो वह हमारी आने वाली पीढ़ियों को संभालेगा।
'स्वच्छता ही सेवा' मंत्र को चरितार्थ करते हुए टिंबरवा गांव की गलियों में स्वयं हाथ में झाड़ू लेकर ग्रामीणों के साथ सफाई की तथा गांव के समर्पित स्वच्छता कर्मियों को सम्मानित किया।
जहां स्वच्छता होती है, वहीं स्वास्थ्य, प्रसन्नता और समृद्धि का वास होता है। जब हमारा आंगन, गली और गांव स्वच्छ होंगे, तभी एक स्वस्थ और समर्थ समाज का निर्माण होगा।
સામાજીક વનીકરણ વિભાગ સુરત દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ, વ્યારા,જી.તાપી ખાતે માન.મંત્રીશ્રી(રાજ્ય કક્ષા)જયરામભાઈ ગામીત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય અને ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
2
125
સામાજીક વનીકરણ વિભાગ સુરતદ્વારા મુ.ગલતેશ્વર,તા.કામરેજ ખાતે માન.મંત્રીશ્રી(રાજ્ય કક્ષા)પ્રફુલભાઈ પાનશેરીયા સાહેબ તેમજ માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રીગણપતસિંહ વસાવા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય અને ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી
2
119
Social Forestry Division, Surat retweeted
આદરણીય વડાપ્રધાનશ્રી @narendramodiજીના માર્ગદર્શન હેઠળ વન મહોત્સવ અને વનીકરણ પ્રવૃત્તિઓ પર્યાવરણ સંરક્ષણનું જનઆંદોલન બની છે.
ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિપૂજનની સમૃદ્ધ પરંપરા છે. આપણે ગમે ત્યાં ન થૂંકીએ, પ્લાસ્ટિકનો કચરો ન ફેંકીએ અને સ્વચ્છતા જાળવીએ—આ પણ વન મહોત્સવની સાચી ઉજવણી છે.
Social Forestry Division, Surat retweeted
કામરેજના શ્રદ્ધાધામ ગલતેશ્વરમાં વન મહોત્સવમાં "એક પેડ મા કે નામ 3.0" અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો.
આ અવસરે વન સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વનરક્ષકો તેમજ પર્યાવરણનું જતન કરનાર ઉત્સાહી સ્વયંસેવકોનું વિશેષ સન્માન કરી તેમની સેવાઓને બિરદવી.





































