Dr. Rutvij Patel (@DrRutvij) header
Dr. Rutvij Patel (@DrRutvij) profile picture

In-charge, Vadodara District BJP | BJP Gujarat Executive Member | Former State President, BJYM Gujarat

Karnavati
Joined January 2013
Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)
प्रेम, सद्भाव, समानता और सेवा के मूल्यों को अपने विचारों एवं उपदेशों से जन-जन तक पहुंचाने वाले श्री गुरु नानक देव जी के प्रकाश पर्व की हार्दिक शुभकामनाएं। #GuruNanakJayanti
1
6
215
दीपज्योतिः परंब्रह्म दीपज्योतिर्जनार्दनः। दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तुते।। आप सभी को कार्तिक पूर्णिमा एवं देव दीपावली की हार्दिक बधाई एवं असीम शुभकामनाएं। सबके जीवन में सौभाग्य, सकारात्मकता, आरोग्यता और समृद्धि के दिव्य दीप सदैव प्रज्वलित रहें, यही मंगलकामना है। #DevDeepawali
1
1
9
260
બંધારણનું સન્માન માત્ર શબ્દોમાં નહીં, કાર્યોમાં પણ... આ છે પ્રધાનમંત્રી મોદીજીની પ્રતિબદ્ધતા! #SamvidhanGauravDiwas
1
6
291
लोकसभा अध्यक्ष आदरणीय श्री @ombirlakota जी को जन्मदिवस की असीम शुभकामनाएँ। ईश्वर से प्रार्थना है कि आप सदैव स्वस्थ एवं प्रसन्न रहें, राष्ट्रसेवा के पथ पर आपका मार्गदर्शन और योगदान निरंतर राष्ट्र को नई दिशा प्रदान करता रहे। आपका समर्पण और जनसेवा का भाव प्रेरणादायी है!
1
3
10
307
Dr. Rutvij Patel retweeted
આપણા કરેલા લેખે લાગ્યા..! 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા આનાથી મોટો જીવનનો કોઈ સંતોષ ન હોઈ શકે, આનાથી મોટી કોઈ સિદ્ધિ ન હોઈ શકે. આજે જે સ્વર્ણકાળની આપણે વાત કરીએ છીએ, તે આવનારી પેઢીઓ પોતાની આંખે જોશે.
7
81
1
125
3,070
Dr. Rutvij Patel retweeted
વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતે હવે વિકાસની મોટી હરણફાળ ભરવાની છે. મને પાક્કો વિશ્વાસ છે કે 25 વર્ષમાં જે કર્યું છે, આગામી 20 વર્ષમાં તેનાથી અનેકગણું વધુ કરીશું.
6
97
1
157
3,253
Dr. Rutvij Patel retweeted
ગુજરાતના કાયાકલ્પમાં ભાજપના કાર્યકર્તાઓનું યોગદાન અમૂલ્ય છે. સેવા એ જ ભાજપના કાર્યકર્તાનો સંસ્કાર, ઓળખ અને સંકલ્પ છે.
17
163
5
417
4,373
Dr. Rutvij Patel retweeted
સંગઠનની સાચી તાકાત હોદ્દામાં નહીં, પરંતુ સમર્પિત કાર્યકર્તાઓમાં રહેલી છે. આપણો હેતુ માત્ર ચૂંટણી જીતવાનો નથી, મોદીજીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી જનતાનું હૃદય જીતવાનો છે.
64
1
89
2,499
Dr. Rutvij Patel retweeted
વિપક્ષ દ્વારા દેશમાં અરાજકતાનો માહોલ ઊભો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ દેશની 140 કરોડ જનતાને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ પર અતૂટ ભરોસો અને વિશ્વાસ છે.
4
83
1
126
3,409
Dr. Rutvij Patel retweeted
ભાજપ એક વિચાર છે, ભાજપ એક પરિવાર છે...! આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતની તમામ 182 વિધાનસભાઓમાં એકસાથે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. આ અવસરે પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતભરના કાર્યકર્તા ભાઈ-બહેનો સાથે આત્મીય સંવાદ સાધી સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી તથા જનસેવાના પથ પર આગળ વધવા પ્રેરક માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp , પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP તથા નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી.
89
1
122
2,343
Dr. Rutvij Patel retweeted
મજૂરાના દીકરાનો પરિવાર ખૂબ જ મોટો છે. #MajuraKaMitra
6
96
533
10,123
Dr. Rutvij Patel retweeted
એક એવી ગાથા જ્યાં મહાદેવની સાથે જોડાયા સમગ્ર દેવતાઓ અને નાશ થયો ગ્રંથોમાં વર્ણિત સૌથી મોટા અસુરનો...
3
74
161
4,604
Dr. Rutvij Patel retweeted
ગુજરાત અને ભાજપનો આ પરિવાર ક્યારેય તૂટ્યો નથી, હંમેશા વધુ મજબૂત બન્યો છે ! 🇮🇳 ૨૦૪૭ના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે 'ટીમ ગુજરાત' તરીકે સાથે મળીને આગળ વધીએ.
5
67
117
3,728
Dr. Rutvij Patel retweeted
આપણને એક એવા મુખ્યમંત્રી મળ્યા છે, જે છેવાડાના લોકો સુધી પહોંચીને તેમની સાથે સ્વજનની જેમ સીધો સંવાદ સાધી રહ્યા છે.
2
81
2
246
8,020
Dr. Rutvij Patel retweeted
ચૂંટણીમાં ભાજપના બુથ કાર્યકર્તાઓના નામ થકી મત મળે છે, આ છે સંગઠન અને કાર્યકર્તાઓની શક્તિ !
5
71
2
161
6,781
Dr. Rutvij Patel retweeted
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ૩૬૫ દિવસ લોકોની સેવામાં સમર્પિત હોય છે ! 🪷
2
68
169
5,075
Dr. Rutvij Patel retweeted
આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી @narendramodi સાહેબનું પ્રેરક માર્ગદર્શન પ્રાપ્ત થયું. તેમજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp , ભાજપના પ્રદેશ પ્રભારી શ્રી @tarunchughbjp જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીની પણ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી. આવનારું વર્ષ સૌ કાર્યકર્તા મિત્રો માટે સેવા, સમર્પણ અને સફળતાનું વર્ષ બની રહે તેમજ રાષ્ટ્રહિત અને જનકલ્યાણના સંકલ્પોને વધુ દૃઢતા સાથે સાકાર કરવાની નવી ઊર્જા અને પ્રેરણા આપે તેવી હાર્દિક મંગલકામનાઓ.
2
42
61
1,406
Dr. Rutvij Patel retweeted
નવ વર્ષનો નવ ઉલ્લાસ, પ્રસરે સેવા - સંકલ્પની સુવાસ ! 🪷 નૂતન વર્ષના મંગલમય પ્રારંભે સુરત ખાતે ૧૬૫-મજુરા વિધાનસભા દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તા મિત્રો સાથે આત્મીય મુલાકાત કરીને, સર્વેને સુખ, સમૃદ્ધિ તથા મંગલમય ભવિષ્યની શુભકામનાઓ પાઠવી. #MajuraKaMitra
6
83
1
152
5,608
Dr. Rutvij Patel retweeted
50 કરોડ લોકોનું ગરીબીમાંથી બહાર નીકળવું એ આઝાદી પછીની સૌથી મોટી સફળ ઘટના છે.
2
91
109
1,314