અમદાવાદ શહેરના નાગરિકોને નમ્ર વિનંતી છે કે આપના તથા આપના પરિવાર ની સુખાકારી માટે ભારત સરકારના હેલ્થ વિભાગની આરોગ્ય સેતુ એપ આપના ફોનમાં ડાઉનલોડ કરી નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવો.
Android user
play.google.com/store/apps/d…
Iphone user
apps.apple.com/in/app/aarogy… @Mukeshias
AMC DyMC North Zone retweeted
✅તા.૧૫.૦૫.૨૦૨૦ના રોજથી શાકભાજી/ફળફળાદિ વેચનારને
હોલસેલમાં શાકભાજી/ફળફળાદિ મળે તે અંગેનું ખાસ આયોજન
✅શહેરમાં આવેલ ૫ વિવિધ જગ્યાઓએ શાકભાજીનું હોલસેલ બજાર શરૃ કરવાનું નક્કી
✅શહેરીજનોને શાકભાજી તથા ફળફળાદિ મેળવવામાં હાલાકી ના પડે તેવું વિશિષ્ટ આયોજન
#AmdavadFightsCorona
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવા માં આવેલ વિસર્જન કુંડ માં ગણેશજી ને ભાવપૂર્ણ વિદાય @vnehra @AmdavadAMC @idineshmakwana @ibijalpatel
Seva Setu attended by MLA Shri and Dy Mayor Saijpur Ward NZ @vnehra @AmdavadAMC
Appreciation Certificates and Medal awarded to the Principals of Schools who achieved 100% coverage in MR vaccination Programme NZ @vnehra @AmdavadAMC
Citizens at Night Shelter Camp India Colony Ward NZ during very heavy rain today morning @vnehra @AmdavadAMC
AMC DyMC North Zone retweeted
Please help @AmdavadAMC keep the city clean and prevent waterlogging
Let us work together to make
#CleanAmdavad
#PlasticFreeAmdavad
પ્રિય શહેરીજનો
અમદાવાદ કમિશનરશ્રી@vnehraની ખાસ અપિલ
કદાચ વધુ વરસાદને રોકી નહીં શકીએ પરંતુ પ્લાસ્ટીક અને અન્ય કચરો કેચપિટ કે ગટરોમાં નહીં નાખી ને શહેરને પાણી ભરાવવાની સમસ્યામાંથી બચાવી શકાશે.
પ્લાસ્ટિક ને ના પાડીએ
શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ.
[2/2] દિવસ દરમ્યાન પણ આશ્રયસ્થાન/નાઈટ શેલ્ટર ખુલ્લા રાખવા તથા આશ્રય લેવા આવતા તમામ વ્યક્તિઓને કોઈ પણ પ્રકારના ભેદવાવ વિના નાઈટ શેલ્ટર ખાતે રોકાણ કરવા દેવા સૂચના આપવા માં આવી છે @vnehra @AmdavadAMC
[1/2] આપના વોર્ડ વિસ્તારમાં આવેલ નાઈટ શેલ્ટરની આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ, પરીવાર વરસાદના કારણે પ્રભાવિત થયેલ હોય તેમને નાઈટ શેલ્ટર ખાતે આશ્રય મળી રહે, પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા તથા મુલાકાત લેવા નાઈટ શેલ્ટર સંચાલક/કેરટેકરને વધુ વરસાદના સમયે @vnehra
AMC DyMC North Zone retweeted
4 inch rain across #Amdavad since mrng today
Some areas like Naroda, Chandkheda & Vejalpur received 3 INCHES IN ONE HOUR
No serious issue of building collapse, injuries or road cave-ins reported so far
Complaints of tree falling & waterlogging being addressed
#AmdavadRain
It’s raining heavily and team NZ is on the toes @vnehra @AmdavadAMC
2
Team NZ during heavy rainy hours. Naroda recorded 70 mm in 1 hour. @vnehra @AmdavadAMC
AMC NZ traffic and encroachment drive with SRP @vnehra @AmdavadAMC
AMC DyMC North Zone retweeted
અમદાવાદ:એએમસી ઉત્તર ઝોન હેલ્થ વિભાગની કાર્યવાહી
એરપોર્ટ આસપાસની ચીકન-મટનની 75 દુકાનો કરાઇ સીલ
વિવિધ 8 વોર્ડમાં અલગ-અલગ ટીમ બનાઇ કરાઇ કાર્યવાહી
એરપોર્ટ પર બર્ડ હીટ રોકવા લેવાયા તંત્ર દ્વારા પગલા
એરપોર્ટ એક્ટ અંતર્ગત હાથ ધરાઇ કામગીરી
#ZEE24KALAK
No rain during the week and NZ took the opportunity to patch up potholes @vnehra @AhmedabadAMC
AMC facilitation at various places including Kankariya and Riverfront on the festival of Guari Puja @vnehra @AhmedabadAMC














































