Pinned Tweet
Great honour to host our Prime Minister Shree Narendra Modi Saheb @PMOIndia. HH Jamsaheb of Jamnagar received Modiji at home today #jamnagar #NarendraModi #narendramodigujaratvisit
ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પિતાજી શ્રી રમેશભાઈ સંઘવીના અવસાનના સમાચાર જાણી દુઃખની લાગણી અનુભવું છું.
પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને મોક્ષ પ્રદાન કરે તેમજ તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ અર્પણ કરે એજ પ્રાર્થના..!!
જય જિનેન્દ્ર
"ખોબો ભરીને અમે એટલું હસ્યા કે આજે કૂવો ભરી રડી રહ્યાં છીએ"
આજે રાજકોટના TRP ગેઇમઝોનમાં જે ઘટના ઘટી છે તે ખુબ જ આઘાતજનક અને દુઃખદ છે. ઈશ્વર તેમની દિવ્ય આત્માને પોતાના શરણમાં સ્થાન આપે અને પરિવારજનોને હિમ્મત આપે તેવી પ્રાર્થના 🙏
રાજકોટની કેન્સર ક્લબ દ્વારા કેન્સરને માત આપેલ યોદ્ધાઓ માટેના ફેશન શોમાં હાજરી આપી તેમની હિમ્મતને બિરદાવી હતી.
આપણા દેશના લોકોને આધ્યાત્મિકતા પહેલાના જમાનાની જેમ ફરી સામાન્ય લોકોના જીવનમા સુલભ બનાવી આઘ્યાત્મિકતાની ભાવના જગાવનાર @Sadhguru @radhejaggi @sandeepnarayan સાથે ફરી એક વાર મહાદેવની પ્રિય રાત્રિ શિવરાત્રી આદિ યોગીની અલૌકિક જગ્યામા ઉજવવાનો અવસર મળતા ખુદને ખુબ જ ભાગ્યશાળી માનુ છુ.
Padmashri Music Legend #PankajUdhas passed away. We extend our heartfelt condolences to his Family and loved ones during this difficult time.
Om Shanti🙏🏻
ગુપ્ત નવરાત્રીના અષ્ટમીના રોજ શેખપાટ ખાતે સોઢાના કરદેવી માં સચ્ચીઆઈનો યજ્ઞ થાય છે તેમની સાથે જ એ જગ્યાએ કુળદેવી માં કાળકાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો અને એક નવું ભવ્ય મંદિરના નિર્માણનું આયોજન કરવા માટે ફંડ એકઠું કરવાનું શરૂ કરેલ છે.
માનનીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવાનો અવસર મળ્યો. સરકારશ્રીની ગુજરાત અને ભારત માટેની દીર્ઘદ્રિષ્ટિ જોઈ, વિદ્યા સમીક્ષા કેન્દ્રની ઉર્જામાં પ્રધાનમંત્રીશ્રીની ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેની પ્રતિબદ્ધતાની જાંખી જોવા મળે છે
આપણી કેટલી સમૃદ્ધ સંસ્કૃતિ છે કે આપણે ઋતુઓના આગમનને આવકારવા માટે તહેવારો ઉજવીએ છીએ.વસંત પંચમી તહેવાર છે માંસરસ્વતીની આરાધનાનો, કુદરતના ખીલતા રંગોનો,આવનાર સમયની આશા અને અપેક્ષાઓનો. ચાલો સૌ પ્રાર્થના કરીએ કે માં સરસ્વતીની દિવ્ય ઉપસ્થિતિ આપણા હૃદયને સર્જનાત્મકતાથી પ્રજ્વલિત કરે
શેખપાટ સ્થિત સચ્ચીઆઈ માતાજીના આંગણે સોઢા પરીવારના તમામ વડીલશ્રીઓ તેમજ જય માતાજી ગ્રુપના નાના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને માતાજીના મંદિરના વિકાસ કાર્યની ચર્ચા કરેલ.૧૭ તારીખના રોજ થનાર યજ્ઞના આયોજનની ચર્ચાનો ભાગ બનેલ. આપણા હાલારના તમામ સોઢાના ગામોને હાજરી આપવા આહવાન કરું છું
ગધેથડની @gadhethad વેણુ નદીના સાનિધ્યમાં સ્થિત ગાયત્રી મંદિરમાં શ્રી લાલદાસ બાપુના આશિર્વદ લેવાનો અમૂલ્ય અવસર મળ્યો . ૧૪ વર્ષ કોઈ પણ સંપર્ક વગર તપસ્યા કરવાથી જે આધ્યાત્મિકતાનું તેજ પ્રાપ્ત થાય છે તેનુ જીવંત દ્રષ્ટાંત શ્રી લાલદાસ બાપુ છે. તેમની સાદગી જોઈને સ્તબ્ધ થઈ ગઈ.
જ્યાં પ્રાચીન ખડકોમાંથી પાણીના ટીપાંના હળવા સ્નેહથી દિવ્ય શિવલિંગનું શિલ્પ બને છે, તેવા ટપકેશ્વર મહાદેવના આધ્યાત્મિક આશ્રયસ્થાનમાં મનને શાંત્વના મળે છે. ગોપનાથ મહાદેવના ખોળામાં સ્થિત આ નાનકડું મંદિર દૈવીય ઊર્જાથી લીન છે. અહીં સમય વિરામ લે છે અને ગુફા તે પરિવર્તનની શાક્ષી છે.
સોનેકી ચીડિયા,ભારત ફરી તેના સુવર્ણ કાળ તરફ કૂચ કરી રહ્યું છે. એવું ભારત જ્યાં મહિલા સશક્ત અને સક્ષમ છે,એવું ભારત જેની સાંસ્કૃતિક ધરોહર તેનું સ્વાભિમાન છે,ભારત જેને પોતાની વિવિધતા પર ગર્વ છે અને એક એવું ભારત જે સમગ્ર વિશ્વ માટે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ પુનઃસ્થાપિત કરવાનો દ્વાર છે
राम तेरे मन में है, राम मेरे मन में है। मन से रावण जो निकाले राम उसके मन में है।
जय श्री राम
Music: A R Rehman
Written by: Javed Akhtar
Lead actor: Shahrukh Khan
That is the beauty of Maa Bharati 🇮🇳 Proud to be an Indian, always and forever!
સત્ય સાંઈ દીપોત્સવની પહેલી જ્યોત નેક નામદાર શ્રી જામસાહેબ બાપુ દ્વારા પ્રગટવામાં આવી અને અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી.
આનંદથી ગુંજી ઉઠશે દરેક આંગણું અને ઝળહળી ઉઠશે ક્ષિતિજ જયારે પુનરાગમન થશે પ્રભુ શ્રી રામનું. જયારે ૫ સદીના વનવાસ પછી પ્રભુ શ્રી રામ અયોધ્યા પુનઃ પધારશે ત્યારે દરેક મન ભક્તિની ભાવનામાં વિલીન થશે. આ પવિત્ર ધામ માત્ર શ્રધ્ધાનું પ્રતીક નથી પરંતુ ૫૦૦ વર્ષની અવિશ્વસનીય દ્રઢતાનો પુરાવો છે
ભારતના ઇતિહાસમાં એક સ્વર્ણ દિવસ તરીકે ગણાતા શ્રીરામ મંદિરમાં પ્રભુ શ્રીરામના પ્રથમ દર્શનથી હૃદય આદર અને આનંદથી ભરાઈ જાય છે. શ્રદ્ધા અને ભક્તિની એક અનોખી લાગણી મનને શાંતીની અનુભુતી આપે છે . આ પવિત્ર નજારો જોવા માટે હું પરમાત્માની આભારી છું.


























