Gokul (@GD29071995) profile picture
Joined August 2020
Photo by Gokul (@GD29071995)Photo by Gokul (@GD29071995)Photo by Gokul (@GD29071995)Photo by Gokul (@GD29071995)Photo by Gokul (@GD29071995)Photo by Gokul (@GD29071995)
Replying to @dgpgujarat
@dgpgujarat @GujaratPolice 1. 15-Sep-20023 na રોજ મેં અમારે ત્યાં સુપરવાઈઝર તરીકે કામ કરતા ભાઈ ને 10000 રૂપિયા ઓનલાઇન ઉધારી આપ્યા હતા . 1 વર્ષ સુધી એ ભાઈ એ મને વાયદા કર્યા પાછા આપવાના પરતું હજુ સુધી એ પૈસા પાછા આપ્યા નથી.
1
28
અમદાવાદના દરેક હેલ્થ સેન્ટરના દરેક OPD પર એક ટોકન સિસ્ટમ મુકવી જોઈએ જેથી કરીને કોઈ ને કોઈ સાથે ઝઘડાની સ્થિતી ઊભી ન થાય. બહાર મૂકેલા સહાયક કર્મચારી 9.45 પછી ટેબલ પર બેસે છે અને ત્યાં સુધી માં લાઈન લાંબી થઈ જાય છે ને ઝઘડા થાય. @AmdavadAMC @MoHFW_INDIA @HiteshBarotBJP
1
14
આ એક નાનું સ્ટેપ છે. તો આ વિષય પર વિચાર કરવા વિનંતી 🙏🏻. #ahmedabad #ahmedabadmunicipal
8
ત્રાગડ underpass પાસે સવારે ઓફિસ ટાઈમ પર તપોવનથી વૈષ્ણવદેવી જવા માટે ના રુટ પર 2 વ્હીલર વાળા બધા સર્વિસ રોડથી વચ્ચે આવી જાય છે જેના લીધે થઈને ટ્રાફિક વધે છે તો ત્યાં સર્વિસ રોડ પર થી અંદર જવા માટે રોક લગાવી આપો તો ટ્રાફિક માં રાહત મળી શકે એમ છે.@PoliceAhmedabad @AhmedabadPolice
7
Zundal underpass pase traffic bau che kaik karo. @PoliceAhmedabad
3
AMC નો નવો નિયમ આવ્યો છે, જેમાં રોડ પર ફેરિયા ઊભા રહેવા દેવાની મનાઈ કરી છે, છતાં મોટેરા શાક માર્કેટ ની બહાર જ સાંજના ટાઈમ પર લારી ઉભી રાખીને ઊભા રે છે. એના સિવાય પણ સાબરમતી પોલીસ સ્ટેશન પાછળ રામનગર સુધી જવાના રસ્તા પર પણ લારી ગલ્લા વાળા ઊભા રઈ જાય છે.
1
7
જેના લીધે બંને જગ્યા એ ટ્રાફીક થાય છે . તો એનું સોલ્યુશન લાવી આપશો. @PoliceAhmedabad @AMCSWM
1
5
Replying to @PoliceAhmedabad
@PoliceAhmedabad સાબરમતી રેલ સ્ટેશન (ધર્મનગર સર્કલ) પાસે રોજ બહાર રિક્ષા વાળા ઊભા રહે છે એના લીધે થઈને આખો રસ્તો બ્લોક થઈ જાય છે. અત્યારે પણ એ જ હાલત છે રોજ માટે કંઈક સોલ્યુશન લાવી આપો.
4
Replying to @PoliceAhmedabad
@PoliceAhmedabad આ લેફ્ટ સાઇડ સિગ્નલ ગ્રીન છે પણ જવા માટે રસ્તો કોણ આપશે ? બપોરે -૩.૪૯ મિનિટ નિરંતક્રોસ રોડ
2
Replying to @AmdavadAMC
@AmdavadAMC @CMOGuj અત્યારે મોટેરા સ્ટેડિયમ માં IPL મેચ ચાલુ છે. પરંતુ ત્યાં મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન થી લઈને કોટેશ્વર ગામ મેટ્રો સ્ટેશન સુધીનો રોડ આપણા રોડ ડિપાર્ટમેન્ટ નો એક ગજબ નમૂનો બનાવ્યો છે . એક વાર ત્યાં પણ ટુ વ્હીલર વાહન લઈને આંટો મારી જોવો. (૧)
1
4
Replying to @policybazaar
@policybazaar Thank you for your worst support since the last 15 days. And even after that much days your team is unable to issue policy.
1
18
Replying to @IndiaPostOffice
@IndiaPostOffice Today I went to Sabarmati post office, Ahmedabad Gujarat They declined to update my aadhar card and told me that they are not doing any update in aadharcard. Is that true ?
1
16
Replying to @careinsuranceIN
@careinsuranceIN How to connect with your customer executive on helpline number ? Whenever we make any input it directly send link . Is there any option to talk to your customer executive (HUMAN).?
1
6
Replying to @nitin_gadkari
@nitin_gadkari @OfficeOfNG @bounce_infinity The government is encouraging to buy EVs but what are the results after buying EVs. The government gives production permission like bounce infinity But where is the after sales service ?
2
39
Replying to @sanghaviharsh
@sanghaviharsh માનનીય સાહેબ શ્રી, તમે જે વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરો છો એ પ્રશંશનીય છે, પરંતુ જે લોકો વિના વ્યાજે પૈસા આપે છે અને એ લેણદાર પૈસા પરત નથી આપતા એની વિરૂદ્ધ શું કાર્યવાહી કરી શકાય.?
4
Replying to @bankofbaroda
@bankofbaroda Sabarmati branch (Ahmedabad) & Motera branch (Ahmedabad) passbook printing machine not working since last four days. Even branch don't have any facilities for passbook printing. What a pathetic service provide by your branches?
2
23
Replying to @shadowfax_in
@shadowfax_in Tracking Id -SF1446080814FPL @shadowfax_in Worst service from your side. My order came to the nearby centre AMD- CHANDLODIYA on 29th October and it was about to be delivered by 2nd November. After many days my order didn't delivered
2
27
Replying to @GujaratPolice
@GujaratPolice કોઈએ ઉછીના લીધેલા પૈસા પાછા ન આપતા હોય તો કોને ફરિયાદ કરવી ?
5
Replying to @bounce_owners
@bounce_owners are we eligible to get charger money refund as per government rule like ola,ather owners ??
52
Replying to @GandhinagarMC
@GandhinagarMC તમે આવવાના હોવાની ખબર પડતાં જ રોડ સફાઈ થઈ જશે તો તમે એક વાર જોઈ તો જુઓ. આ જે ધૂળ માટી છે રોડ પર એ આખો દિવસ ઉડ્યા કરે છે જેના લીધે થઈને આજુબાજુ રહેતા રહીશો પરેશાન થઈ જાય છે અને બીમાર પડે છે તો પહેલા તમે આ આવીને તપાસ કરો કે આ બાબત માં કેટલી જરૂર છે કામગીરી ની . 🙏
Replying to @GandhinagarMC
@GandhinagarMC પ્રતિ શ્રી, સ્વચ્છતા અભિયાનના અંત્તરગત તમે આટલા ફોટોઝ અપલોડ કરો છો પરંતુ આપ શ્રી ના કોઈ પણ અધિકારીએ રુબરુ મુલાકાત લઈને હકીકત જોઈ છે ? વોર્ડ નંબર 11 ના કોટેશ્વર ગામ ના મુખ્ય રસ્તા ની હાલત જુવો ત્યાં રહેલી ધૂળ માટી જોવો તો ખ્યાલ આવશે k હકીકત શું છે..!!
Replying to @SimpleEnergyEV
@SimpleEnergyEV how much it will cost in Gujarat?