Gujarat Road Safety Authority (@GRSAofficial) header
Gujarat Road Safety Authority (@GRSAofficial) profile picture

Official Twitter Account of Gujarat Road Safety Authority, Gujarat State. India.

Joined September 2021
Photo by Gujarat Road Safety Authority (@GRSAofficial)Photo by Gujarat Road Safety Authority (@GRSAofficial)Photo by Gujarat Road Safety Authority (@GRSAofficial)Photo by Gujarat Road Safety Authority (@GRSAofficial)Photo by Gujarat Road Safety Authority (@GRSAofficial)Photo by Gujarat Road Safety Authority (@GRSAofficial)Photo by Gujarat Road Safety Authority (@GRSAofficial)Photo by Gujarat Road Safety Authority (@GRSAofficial)Photo by Gujarat Road Safety Authority (@GRSAofficial)Photo by Gujarat Road Safety Authority (@GRSAofficial)
હોર્નમાં રસ્તો ખાલી કરવાનો કોઈ જાદુઈ મંત્ર નથી હોતો! સાહેબ, આંગળી હોર્ન પરથી હટાવો અને થોડી ધીરજ કેળવો. 🙏🏼🚗 #HonkResponsibly #PatienceOnRoad #TrafficSense
79
જ્યારે અકસ્માત થાય, ત્યારે એમ્બ્યુલન્સ પહોંચતા પહેલાંનો સમય સૌથી નિર્ણાયક હોય છે.  કરાઈ (ગાંધીનગર) ખાતે 'ગુજરાત રોડ સેફ્ટી' અંતર્ગત વિશેષ તાલીમના બીજા દિવસે પીએસઆઈ કક્ષાના અધિકારીઓએ મેળવી ગોલ્ડન અવર ટ્રેનિંગ! ન્યુરોસર્જન ડૉ. નિખિલ મોદી અને ક્રિટિકલ કેર એક્સપર્ટ ડૉ. જીગર મહેતાએ ૧૦૮ પહેલાં જરૂરી બેઝિક અને એડવાન્સ લાઈફ સપોર્ટ પદ્ધતિઓનું સચોટ માર્ગદર્શન આપ્યું.  #GujaratPolice #RoadSafetyGujarat #KaraiAcademy #PoliceReels #FirstAidTraining #LifeSavingSkills
106
United in purpose, united on the roads. On National Unity Day, let us honor the vision of the Iron Man of India, Sardar Vallabhbhai Patel, by committing to harmony, discipline, and responsible driving. Safe roads build a stronger nation. 🇮🇳🛣️
2
118
ગાંધીનગરના કરાઈ ખાતે 'ગુજરાત રોડ સેફ્ટી'ના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિશેષ તાલીમ કાર્યક્રમના બીજા દિવસે પીએસઆઈ (PSI) કક્ષાના અધિકારીઓ માટે 'રોડ સેફ્ટી અને ફર્સ્ટ રિસ્પોન્ડર' સત્રનું આયોજન કરવામાં આવ્યું. આ સત્ર દરમિયાન રાજ્યના ખ્યાતનામ ન્યુરોસર્જન ડૉ. નિખિલ મોદી તેમજ ક્રિટિકલ કેર મેડિસિન એક્સપર્ટ ડૉ. જીગર મહેતા દ્વારા ઉપસ્થિત PSI અધિકારીઓને માર્ગ અકસ્માત વેળાએ 'First Responder' તરીકેની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. અકસ્માત સ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં ઈજાગ્રસ્ત વ્યક્તિની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી, ગોલ્ડન અવરમાં જીવનું જોખમ કેવી રીતે ટાળવું, તેમજ બેઝિક લાઈફ સપોર્ટ (BLS) અને એડવાન્સ લાઈફ સપોર્ટ (ALS) ની તાત્કાલિક સારવાર પદ્ધતિઓ અંગે ઊંડાણપૂર્વક જાણકારી પૂરી પાડવામાં આવી હતી. અકસ્માત સમયે પોલીસ અધિકારીઓની ત્વરિત અને યોગ્ય પ્રાથમિક સારવાર કોઈનો અમૂલ્ય જીવ બચાવવામાં જીવનરક્ષક સાબિત થઈ શકે છે.
1
150
સિગ્નલ તોડવાથી કોઈ મેડલ કે એવોર્ડ નથી મળવાનો! થોડી ધીરજ રાખો, ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. નિયમોનું પાલન કરો, ટ્રાફિક સેફ્ટી અપનાવો. 🚗⏳ #RoadSafety #TrafficRules #GujaratRoadSafety #DriveSafe #FollowTrafficRules #TrafficAwareness #GujaratiQuotes #SafetyFirst #DriveResponsibly #ગુજરાત_રોડ_સેફ્ટી
100
સંકટના સમયે સાચી સમજ અને ત્વરિત પગલાં જ કોઈનો જીવ બચાવી શકે છે! ગાંધીનગરના કરાઈ ખાતે 'ગુજરાત રોડ સેફ્ટી'ના સંયુક્ત ઉપક્રમે ૧૮૦ તાલીમાર્થી પોલીસકર્મીઓ માટે રોડ સેફ્ટી અને ફર્સ્ટ રિસ્પોન્ડર ટ્રેનિંગ સેશનનું સફળ આયોજન થયું. જાણીતા ન્યુરોસર્જન ડૉ. નિખિલ મોદી અને ક્રિટિકલ કેર એક્સપર્ટ ડૉ. જીગર મહેતા સાહેબે અકસ્માત સમયે ૧૦૮ પહોંચે તે પહેલાં ઈજાગ્રસ્તની સુરક્ષા કેવી રીતે જાળવવી, બેઝિક લાઈફ સપોર્ટ (BLS) અને એડવાન્સ લાઈફ સપોર્ટ (ALS) ની ટેકનિક્સનું મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. પોલીસ માત્ર કાયદો-વ્યવસ્થા જ નહીં, પરંતુ રસ્તા પર જીવનરક્ષક બનીને પણ ફરજ બજાવવા સજ્જ થઈ રહી છે. #LifeSavers #RoadSafetyAwareness #Gandhinagar #GujaratPoliceTraining #BLS #EmergencyResponse
128
ગુજરાતમાં માર્ગ સુરક્ષા અને ઈમરજન્સી પ્રતિભાવ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે, ગુજરાત રોડ સેફ્ટી કમિશનર શ્રીની અધ્યક્ષતામાં ‘PM RAHAT' (PM Relief and Assistance for Highway Accident Victims) યોજના અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં ગોલ્ડન અવરમાં ત્વરિત સારવાર, ઈમરજન્સી મેડિકલ કેર અને અકસ્માત પીડિતોને કેશલેસ સારવાર સુવિધા વધુ સુલભ બનાવવા અંગે સઘન ચર્ચા કરવામાં આવી.
98
ગાંધીનગરના કરાઈ ખાતે 'ગુજરાત રોડ સેફ્ટી'ના સંયુક્ત ઉપક્રમે તાલીમ લઈ રહેલા ૧૮૦ જેટલા પોલીસકર્મીઓ માટે 'રોડ સેફ્ટી અને ફર્સ્ટ રિસ્પોન્ડર' વિષય પર વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું.  આ સત્રમાં રાજ્યના અનુભવી ન્યુરોસર્જન ડૉ. નિખિલ મોદી અને ક્રિટિકલ કેર મેડિસિન એક્સપર્ટ ડૉ. જીગર મહેતા દ્વારા માર્ગ અકસ્માત સમયે 'First Responder' તરીકે ઈજાગ્રસ્ત વ્યક્તિને ૧૦૮ એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરતા પહેલાં કેવી રીતે તાત્કાલિક સુરક્ષા આપવી અને જીવનું જોખમ ટાળવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત, તાલીમાર્થીઓને બેઝિક લાઈફ સપોર્ટ (BLS) અને એડવાન્સ લાઈફ સપોર્ટ (ALS) અંગે પણ ઊંડાણપૂર્વક જાણકારી પૂરી પાડવામાં આવી હતી.  માર્ગ અકસ્માત સમયે સમયસર મળતી સાચી પ્રાથમિક સારવાર કોઈનો અમૂલ્ય જીવ બચાવી શકે છે.
84
ક્ષણિક રોમાંચ માટે આખી જિંદગી દાવ પર ન લગાવો. ધીમે ચલાવો, સુરક્ષિત રહો, ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે.
111
રસ્તા પર જોખમી ઓવરટેકિંગ ટાળો, હીરો બનવાના ચક્કરમાં જીવન દાવ પર ન લગાવો.
82
થોડું પેટ્રોલ અને થોડી મિનિટો બચાવવા માટે લેવાયેલો ‘શોર્ટકટ’, કોઈ પરિવારના આખા ભવિષ્યને રોડ પર વિખેરી નાખે છે. યાદ રાખો, ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. રોંગ સાઇડમાં વાહન ચલાવીને જિંદગીને રિસ્ક પર ન મૂકો. સાચા રસ્તે ચાલો, સુરક્ષિત રહો. #RoadSafety #GujaratRoadSafety #DriveSafe #TrafficRules #SadakSuraksha #AhmedabadTraffic #StaySafe
110
ગુજરાતમાં માર્ગ સુરક્ષા અને ઈમરજન્સી પ્રતિભાવ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે, MoRTHના એડિશનલ સેક્રેટરી શ્રીની અધ્યક્ષતામાં 'PM RAHAT' (PM Relief and Assistance for Highway Accident Victims) પ્રોજેક્ટ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં ગોલ્ડન અવરમાં ત્વરિત સારવાર, ઈમરજન્સી મેડિકલ કેર અને અકસ્માત પીડિતોને કેશલેસ સારવાર સુવિધા વધુ સુલભ બનાવવા અંગે સઘન ચર્ચા કરવામાં આવી. #RoadSafety #Gujarat #MoRTH #PMRAHAT #SafetyFirst #TrafficSafety
1
115
No notification is worth a lifetime. When you drive, keep your eyes on the road and your hands on the wheel—don't invite danger into the passenger seat. 📵🚗 #RoadSafety #DontTextAndDrive #DriveSafe #DistractedDriving #StayFocused #TrafficSafety #GujaratRoadSafetyAuthority #ArriveAlive
3
1
2
154
નજર હટી, દુર્ઘટના ઘટી! ⚠️ એક નાનકડો મેસેજ કે કોલ તમારા જીવન કરતાં વધુ કિંમતી નથી. વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ જીવલેણ સાબિત થઈ શકે છે. તમારી અને બીજાની સુરક્ષાનું ધ્યાન રાખો, સાવચેતીથી વાહન ચલાવો. 🛑🛵 #RoadSafety #TrafficRules #DriveSafe #SafetyFirst #GujaratPolice #GujaratRoadSafetyAuthority #SayNoToMobileWhileDriving #TrafficAwareness #SafeDriving #Gujarat
1
3
7
265
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા નાગરિકોમાં ટ્રાફિક અને માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવા માટે આગામી સોશિયલ મીડિયા કેમ્પેઇન અને ડિજિટલ વ્યૂહરચના સંદર્ભે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. ડિજિટલ પ્લેટફોર્મ્સ અને ક્રિએટિવ કન્ટેન્ટના માધ્યમથી ઘર-ઘર સુધી સુરક્ષાનો સંદેશ પહોંચાડવો અને માર્ગ સલામતીને એક જનઆંદોલન બનાવવું એ જ અમારો સંકલ્પ છે. #GujaratRoadSafety #RoadSafetyGujarat #SafetyFirst #TrafficAwareness #DriveSafeSaveLives #SadakSuraksha #Gujarat
1
2
151
ગાડીમાં આપેલું ઇન્ડિકેટર શો-પીસ નથી! ડાબે કે જમણે વળતા પહેલાં ઇન્ડિકેટર આપવાની ટેવ પાડો. તમારી નાની સાવચેતી, કોઈનો જીવ બચાવી શકે છે. #TrafficRules #RoadSafetyAuthority #ResponsibleCitizen #GujaratPolice #SafeRoads
3
1
1
144
માર્ગ સલામતી અને ઈમરજન્સી કેરને સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી આજે "Road Safety & Trauma First-Response Education Program" અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. અકસ્માત અટકાવવા અને કટોકટીના સમયે લોકોને તુરંત પ્રાથમિક સારવાર મળી રહે તે દિશામાં લેવાયેલું એક સરાહનીય પગલું. હંમેશાં ટ્રાફિક નિયમોનું પાલન કરો અને જવાબદાર નાગરિક બનો! #RoadSafety #FirstAid #SaveLives #GujaratTraffic #EmergencyCare #RoadSafetyGujarat
134
Two wheels, one life, zero excuses. Triple riding isn’t just illegal, it’s an open invitation to disaster. Ride safe, ride with only one pillion. 🛵⚠️ #RoadSafety #GujaratRoadSafety #DriveSafe
1
104
સવારી એકની હોય કે બેની, સુરક્ષા બંનેની જરૂરી છે. દ્વિચક્રી વાહન પર સવાર બંને વ્યક્તિઓ માટે હેલ્મેટ ફરજિયાત છે. ⁠#RoadSafety⁠ ⁠#WearAHelmet⁠ ⁠#SafetyFirst⁠ ⁠#TrafficRules⁠ ⁠#GujaratRoadSafety⁠ ⁠#HelmetSavesLives⁠ ⁠#RideSafe⁠
2
124
મેચ હોય કે મુસાફરી... લાઈન ક્રોસ કરશો તો નુકસાન પાક્કું! ઝીબ્રા ક્રોસિંગ અને સ્ટોપ લાઇન પર જ વાહન થોભાવો. #DontCrossTheLine #RoadSafety #TrafficRules #GujaratRoadSafetyAuthority #ZebraCrossing
108