Congratulation Kartik and wish you the great success ahead.
#gecv #gecvalsad #gecvofficial #gtu #gtutopper
🤖 Made with AI
2
62
One week STTP on Applications and Practices in CFD organized by Mechanical Engineering Department.
#gecv #gecvofficial #gecvalsad #sttp #cfd
3
45
Faculty Development Programme on Hybridization of AI-ML with Engineering Fundamentals: Expanding Horizons
#gecv #gecvalsad #gecvofficial #fdp
2
127
Congratulations Aryan Gadre, Chemical Engineering Department for the securing 27th position in all India Open International Rapid Rating Chess Tournament held at Surat. #gecv #gecvofficial #gecvalsad #chesschampions #Chess #rapidratingchess
Government Engineering College Valsad retweeted
આપણા આદર્શ વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના વર્ષ ૨૦૨૫ સુધીમાં “ટીબી મુક્ત ભારત”ના સંકલ્પને સાર્થક કરવા હું વિસનગર તાલુકાના ૧૫૮ ટીબીના દર્દીઓને દત્તક લઈ નિઃક્ષય મિત્ર બન્યો છું !!
ચાલો, આપણે સૌ સાથે મળી ટીબીના દર્દીઓને દત્તક લઈ આ ટીબી મુક્ત ભારતના મહાયજ્ઞમાં આપણું મહત્તમ યોગદાન પ્રદાન કરીએ.
Government Engineering College Valsad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુશાસન થકી જનસામાન્યની પ્રગતિના ધ્યેય સાથે આજના 'સુશાસન દિવસ'ના અવસરે કરાવશે 'મારી યોજના' પોર્ટલનો શુભારંભ અને નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળશે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓની તમામ માહિતી.
#GoodGovernanceDay
#MariYojnaPortal
Government Engineering College Valsad retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુશાસનને રાજ્યશાસનનો આધાર બનાવી દેશને વિકાસનો નવો રાહ ચિંધતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
























