Gujarat Vocational Teachers Association (@GujaratVT) header
Gujarat Vocational Teachers Association (@GujaratVT) profile picture

વિદ્યાર્થીઓનું કૌશલ્ય ઘડનાર પણ પોતાના હક માટે લડનાર | ખાનગી એજન્સી પ્રથા નાબૂદ કરો અને સમાન વેતન આપો | વ્યવસાયિક શિક્ષકોને કાયમી કરો | શિક્ષક છું શોષણ નહિ સહું!

Gujarat, India
Joined February 2026
Photo by Gujarat Vocational Teachers Association (@GujaratVT)Photo by Gujarat Vocational Teachers Association (@GujaratVT)Photo by Gujarat Vocational Teachers Association (@GujaratVT)Photo by Gujarat Vocational Teachers Association (@GujaratVT)Photo by Gujarat Vocational Teachers Association (@GujaratVT)Photo by Gujarat Vocational Teachers Association (@GujaratVT)Photo by Gujarat Vocational Teachers Association (@GujaratVT)Photo by Gujarat Vocational Teachers Association (@GujaratVT)Photo by Gujarat Vocational Teachers Association (@GujaratVT)Photo by Gujarat Vocational Teachers Association (@GujaratVT)
Save Skill Education In Gujarat..
1
2
1
3
140
Gujarat Vocational Teachers Association retweeted
राजस्थान में कौशल विकास कार्यक्रम बंद! जयपुर- भूख हड़ताल पर बैठे वोकेशनल टीचर राजस्थान में प्लेसमेंट एजेंसियों की मनमानी BJP शासित राजस्थान में स्किल इंडिया का ये हाल राजस्थान में स्किल देने वाले ही हुए बेरोजगार! #Rajasthan #SkillIndiaMission | @swetasinghAT
73
299
5
366
15,829
ગાંધીનગર સમગ્ર શિક્ષા કચેરી ખાતે વ્યવસાયિક શિક્ષકોના સમર્થનમાં આવી, ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરાવવા બદલ કોંગ્રેસ ધારાસભ્ય શ્રી @jigneshmevani80 નો દિલથી આભાર. 🙏 આપનું આ પ્રોત્સાહન અને સક્રિય સાથ શિક્ષકોના સંઘર્ષને નવી હિંમત આપશે! 🤝✨ #vocationalteacher #JigneshMevani
1
2
9
218
દિલ્હી સરકારે વ્યવસાયિક શિક્ષકોનો પગાર વધારીને ₹૩૮,૧૦૦ કર્યો છે તો NEP-2020 અને સ્કીલ ઈન્ડિયાના પાયા સમાન ગુજરાતના શિક્ષકો માત્ર ₹૨૧,૦૦૦ માં કેમ? ખાનગી આઉટસોર્સિંગ એજન્સીઓ પાછળ કરોડોનું કમિશન વેડફવાનું બંધ કરો. @CMOGuj @EduMinOfGujarat @Rivaba4BJP @gujaratssa @drpradyumanvaja
🤖 Made with AI
2
9
1
18
485
દિલ્હીમાં વ્યવસાયિક શિક્ષકોનો પગાર ₹૩૮,૧૦૦, તો ગુજરાતમાં માત્ર ₹૨૧,૦૦૦ કેમ? સરકાર ખાનગી VTP એજન્સીઓને કરોડોનું કમિશન આપવાનું બંધ કરે. અમારી માંગ: કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરો શિક્ષકોને સીધા SSA માં સમાવો પગાર વધારી ₹૩૮,૧૦૦ કરો @CMOGuj @EduMinOfGujarat @Rivaba4BJP @gujaratssa
3
6
220
Vocational Teachers build #SkillIndia but face low pay & zero job security due to 3rd-party agencies As #SamagraShiksha 3.0 is framed we demand direct engagement & equal pay End this disparity @PMOIndia @dpradhanbjp @EduMinOfIndia @jayantrld @SamagraShiksha #NEP2020 @Rivaba4BJP
11
268
For 10+ yrs, Vocational Teachers in Govt Schools have skilled India's youth via NSQF. Yet, our own future is dark! We are brutally exploited by 3rd-party agencies, facing low stagnant wages & ZERO job security. We urge you to raise our voice in the Rajya Sabha! 🙏 @raghav_chadha
13
34
33
572
ગુજરાતના વોકેશનલ શિક્ષકોની 5 વ્યાજબી માંગણીઓ સત્વરે સ્વીકારો 1 સન્માનજનક પગાર 2 આઉટસોર્સિંગ/એજન્સી પ્રથા નાબૂદી 3 નોકરીની કાયમી સુરક્ષા-58 વર્ષ 4 વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 5 સવેતન રજાઓ તથા EPF/ESI લાભો શિક્ષકોને ન્યાય આપો! @CMOGuj @EduMinOfGujarat @Rivaba4BJP @gujaratssa @gandhi_joshi
2
1
4
268
માનનીય @gujaratssa @gandhi_joshi સાહેબ, ગુજરાતના બાળકોનું ભવિષ્ય ઘડતા વોકેશનલ શિક્ષકોનું પોતાનું ભવિષ્ય આજે અંધકારમાં છે વર્ષોથી થતું એજન્સીઓનું શોષણ નોકરીની અસુરક્ષા હવે અમારા પરિવારો માટે અસહ્ય છે 5 ન્યાયિક માંગો: સન્માનજનક પગાર, એજન્સી નાબૂદી, નોકરીની સુરક્ષા, ઇન્ક્રીમેન્ટ રજા
3
137
માનનીય @gujaratssa @gandhi_joshi સાહેબ, ગુજરાતના બાળકોનું ભવિષ્ય ઘડતા વોકેશનલ શિક્ષકોનું પોતાનું ભવિષ્ય આજે અંધકારમાં છે વર્ષોથી થતું એજન્સીઓનું શોષણ નોકરીની અસુરક્ષા હવે અમારા પરિવારો માટે અસહ્ય છે. ન્યાયિક માંગો સન્માનજનક પગાર, એજન્સી નાબૂદી, નોકરીની સુરક્ષા, ઇન્ક્રીમેન્ટ, રજા
1
2
113
ગુજરાતના વોકેશનલ શિક્ષકોની 5 વ્યાજબી માંગણીઓ સત્વરે સ્વીકારો 1. સન્માનજનક પગાર 2. આઉટસોર્સિંગ/એજન્સી પ્રથા નાબૂદી 3. નોકરીની કાયમી સુરક્ષા-58 વર્ષ 4. વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 5. સવેતન રજાઓ તથા EPF/ESI લાભો શિક્ષકોને ન્યાય આપો! @CMOGuj @EduMinOfGujarat @Rivaba4BJP #VocationalTeachers
1
2
4
146
માનનીય @gujaratssa @gandhi_joshi સાહેબ, ગુજરાતના બાળકોનું ભવિષ્ય ઘડતા વોકેશનલ શિક્ષકોનું પોતાનું ભવિષ્ય આજે અંધકારમાં છે વર્ષોથી થતું એજન્સીઓનું શોષણ નોકરીની અસુરક્ષા હવે અમારા પરિવારો માટે અસહ્ય છે 5 ન્યાયિક માંગો: સન્માનજનક પગાર, એજન્સી નાબૂદી, નોકરીની સુરક્ષા, ઇન્ક્રીમેન્ટ રજા
2
78
માનનીય શિક્ષણ મંત્રીશ્રી ગુજરાતની સરકારી શાળાઓમાં ધો. 9 થી 12 માં 20+ ટ્રેડમાં તાલીમ આપતા વ્યવસાયિક શિક્ષકો (Vocational Trainers) માત્ર ₹16-17 હજારના નજીવા ઇન-હેન્ડ પગારમાં ખાનગી એજન્સી પ્રથા હેઠળ શોષણનો ભોગ બની રહ્યા છે. કામનું ભારણ વધુ હોવા છતાં વળતર નહિવત છે. @CMOGuj #NEP2020
1
5
109
અમારી મુખ્ય માંગણીઓ 1️⃣ ખાનગી એજન્સી પ્રથા (VTP) તાત્કાલિક નાબૂદ કરો 2️⃣ તમામ વ્યવસાયિક શિક્ષકોને સીધા 'સમગ્ર શિક્ષા' કે સરકારના પે-રોલ પર લો 3️⃣ 'સમાન કામ, સમાન વેતન' મુજબ યોગ્ય પગાર વધારો અને નોકરીની સુરક્ષા આપો #NEP2020 ને સાર્થક કરવા શિક્ષકોનું સન્માન જરૂરી છે #RemoveVTPAgency
1
74
માનનીય શિક્ષણ મંત્રીશ્રી ગુજરાતની સરકારી શાળાઓમાં ધો. 9 થી 12 માં 20+ ટ્રેડમાં તાલીમ આપતા વ્યવસાયિક શિક્ષકો (Vocational Trainers) માત્ર ₹16-17 હજારના નજીવા ઇન-હેન્ડ પગારમાં ખાનગી એજન્સી પ્રથા હેઠળ શોષણનો ભોગ બની રહ્યા છે. કામનું ભારણ વધુ હોવા છતાં વળતર નહિવત છે. @CMOGuj #NEP2020
3
5
11
163