Pinned Tweet
ગુજરાતીભાષાને ગુજરાતીઓ જ ગંભીરતાથી લેતાં નથી. જોડણી, વ્યાકરણની ભૂલો સાથે હવે અંગ્રેજી, હિન્દી, ઉર્દુ શબ્દોનો છૂટથી વઘાર કરવામાં આવે છે. તેને લીધે આપણાં મૂળગુજરાતી શબ્દો ભૂલાતા જાય છે. 'ભદ્રંભદ્ર' બન્યા વગર સરળ ગુજરાતી શબ્દોને વધુ પ્રચલિત કરવાનો અમારો પ્રયાસ છે.
એક વાર યુગાંડામાં ઈદી અમીનને પણ આવો વહેમ થયેલો.
બૂંદ સે ગઈ, હોજ સે નહીં આતી
સંકલ્પની શક્તિ. ૧૯૯૭માં શારજાહમાં જ્યારે પ્રમુખસ્વામીએ કીધું કે અહિંયા આપણું એક મંદિર બનશે ત્યારે લોકોને લાગ્યું કે આ શક્ય નથી. પણ એમને કદાચ એ સમયે આ મંદિર બનેલું દેખાતું હશે. આ ક્ષેત્રમાં પહેલું હિંદુ મંદિર અને એ પણ એવું કે જેમાં અહિંયાના રાજા સામેથી એમ કહે કે તમે શિખર બાંધી અને અસલ મંદિર બનાવો. જેની સ્થાપના વખતે અહિંયાના રાજા પોતે આવી અને પુજન કરે એવું મંદિર.
“વસુધૈવ કુટુંબકમ્”નો મંત્ર સાર્થક કરતું એક અદ્ભુત સ્થાન એટલે અબુધાબીનું સ્વામિનારાયણ મંદિર. પુજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ જ્યારે એક એક વસ્તુ મને સમજાવી કે આ મંદિર કેવી રીતે બન્યું, ત્યારે મારા રુંવાડા ઉભા થઇ ગયા.
In joy of others lies our joy!
સરદાર પટેલ રિંગરોડ પર મેટ્રો મુકવાઓ શું અર્થ છે? રહેણાંક વિસ્તાર રિંગરોડથી દૂર છે. ત્યાં સુધી મેટ્રો આવવી જોઇએ. જો ઘર પાસે મેટ્રો નહીં હોય તો કોણ ઉપયોગ કરશે?
🚇 Shilaj Circle–Badrabad Metro line: station list
This 12.5 km line has 7 new stations. It starts at Shilaj Circle station, shared with the Thaltej Gam–Godhavi line, and then runs along SP Ring Road.
Start: Shilaj Circle (interchange with the Godhavi line)
1. Turquoise Dreams
2. Vakil Bridge: near the road towards Iskcon
3. South Bopal: at the SoBo Centre road junction on SP Ring Road
4. Sarkhej Okaf: at the Club O7 junction on SP Ring Road
5. Shela: near Shantipura Circle, beside the flyover
6. Sanathal: near Sanathal Circle
7. Badrabad: near the KIA and MG Motors service centres
Badrabad sits close to the Ahmedabad–Dholera Expressway. In future, the Ahmedabad–Dholera semi high-speed rail could start from here.
#AhmedabadMetro #Ahmedabad
તો મુંબઈ છોડી દો ને. કેમ પકડીને બેઠા છો?
Maharashtra’s economy is not just Mumbai.
Even Pune is more developed than all Gujarat cities with higher GDP and standard and glamour ,Even Nagpur is richer than Indore, Bhopal, Lucknow, Jaipur, Kanpur, Patna, Ranchi etc. These capital cities of North and central states are behind Nagpur in GDP and overall rankings ,forget this even Nashik is richer than Patna , Bhopal, and Ranchi. Even if we remove Mumbai from Maharashtra, still Maharashtra would be the richest state of India.
કર્ણાવતી અને YMCA ચાર રસ્તા પર હવે @AmdavadAMC એ 'કેપ્સ્યુલ' ખવડાવી જોઇએ.
ગુજરાતની દરેક ખાનગી વિશ્વવિદ્યાલયમાં આજ સ્થિતિ છે. ક્યારેક અમદાવાદ યુનિવર્સીટીના વહીવટ પર પણ નજર નાંખજો.
ગુજરાતની પ્રતિષ્ઠિત PDEU સાથે જોડાયેલા ગંભીર સવાલો…
ધર્માંતરણના આક્ષેપોથી લઈને હિંદુ તહેવારો, ગુજરાતી કર્મચારીઓ સાથેના કથિત ભેદભાવ અને નાણાકીય ગેરરીતિઓ સુધી.
OpIndia Gujarati આ સમગ્ર મામલે કરી રહ્યું છે Exclusive Investigation.
પ્રસ્તુત છે — PDEU FILES.
દસ્તાવેજો સાથે એક પછી એક ખુલાસા. આ તો માત્ર શરૂઆત છે!
#PDEUFiles #OpIndiaGujarati
મેવાડનો રાજવંશ મૂળ ગુજરાતનો છે. મહારાણાના પૂર્વજો ગુજરાતના વડનગરના નાગર બ્રાહ્મણ હતા.
એટલું જ નહીં, પ્રાચીન ગુજરાતની રાજધાની ભિન્નમાલ હતી. આ જ કારણ છે કે ગુજરાત અને મેવાડ વચ્ચે આટલી સાંસ્કૃતિક સમાનતા જોવા મળે છે.
સીતામાતાના અપહરણ સમયે પણ ગધેડાવાળો જ રથ હતો.
Replying to @GujaratiWatch
ઉપરના શ્લોકોમાં જે રથનું વર્ણન છે (જેમાં ગધેડા જોડેલા હતા અને મેઘ જેવો ગર્જના કરતો રથ હતો), તેનો ઉપયોગ રાવણે મારિચને મળવા જવા માટે અને સમુદ્ર તટ પર જવા માટે કર્યો હતો. ના કે સીતામતાના અપહરણ માટે..
રાવણે માતા સીતાનું અપહરણ રથમાં કર્યું હતું. આ રથ ગધેડાથી ચાલતો હતો.
વાલ્મીકિ રામાયણ - અરણ્યકાંડ સર્ગ ૨૫
દુબઈમાં કાર્યક્રમ થાય એટલે ભાઈસાહેબ મુસલમાનોની તરફેણ કરતા હતા. હવે સમજાયું.
7th Feb 2027 | Cocacola Arena Dubai
#FirstTimeEver #Dubai
Book your tickets here:
coca-cola-arena.com/music/22…
Welcome નું ગુજરાતી ‘ભલે પધાર્યા’ ન થાય. એ શબ્દાનુવાદ થાય, ભાવાનુવાદ નહીં.
‘સુસ્વાગતમ્’ એ સાચો અનુવાદ છે.
આપણા મગજમાં એવી માનસિકતા ભરાઈ ગઈ છે કે સેન્ડવિચ બનાવવા જેવી સામાન્ય બાબતથી પણ ઉત્તેજિત થઈ જઈએ છીએ!
ઘરનું ખાવાનું બનાવવું સહજ છે. બધાને બહારનું ખાવાની ટેવ શા માટે પાડવી?
ઘરેથી ટિફિન લાવીને એસી કોચમાં ખોલો ત્યારે વાસ નથી આવતી? બહુ વાસ આવતી હોય તો રૂમ ફ્રેશનર રાખો!
Replying to @GujaratiWatch
why can't you use a public transport like a public transport?? is it an Air B&B that they have booked ?? sit quietly, respect other passengers' peace, eat a tiffin or train meal, go to sleep, get down at the destination... why they turning a train coach into a personal kitchen ??
પ્લેનમાં દારુ પીવાય પર થેપલા ના ખવાય. ગજબ!
Replying to @GujaratiWatch
Airoplane me ye log party karte hai to phir ye to sirf Train hai. Uncivilized
પાતાનું ભોજન જાતે બનાવાથી ક્યાં સહપ્રવાસીની ‘રિસ્પેક્ટ’ ઓછી થાય છે?
અને આ ‘રિસ્પેક્ટ’નો નિયમ કોઈ માંસાહારી વ્યક્તિ ટ્રેનમાં માંસ ખાતો હોય ત્યારે કેમ લાગું નથી પડતો? ત્યારે કેમ કશું ગંધાતું નથી?
Replying to @GujaratiWatch
એ ભી ના કરાય
ઘરે થી પેકિંગ કરી ને લઈ જવાઈ
સામે ઉપર નીચે આગળ પાછળ કોઈ બીજો ભી ટ્રાવેલિગ કરતાજ હોઈ છે
એની રિસ્પેક્ટ કરતા શીખવી પડસે
વર્લ્ડ ટુરિસ્ટ માં પેલા થી જ આપડા ડંકા વાગે છે એ હવે બંદ કરવા ના છે
સીટ એમની છે. જે કરવું હોય તે કરે! પોતાનું ભોજન જાતે બનાવવામાં નાલેશી શેની?


























