
काल भी उसका क्या करे, जो भक्त हो महाकाल का..........🙇🙏 Bapa Sitaram #Traveling 🏞 Cricket lovers 🏏
Mahuva
Joined April 2018
- Tweets145K
- Following368
- Followers5.9K
- Likes384K
Hitesh Shiyal retweeted
આજરોજ ગુરુ આશ્રમ બગદાણા ખાતે આખો દિવસ સેવા કરી અને બાપા ના દર્શન કર્યા...
બાપા સીતારામ 🙏🚩
Hitesh Shiyal retweeted
ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરવાનો મામલો જાણે તોડપાણી માટેનો એક મોટો પરવાનો છે.
કોઈ ત્રીજા,ચોથા,પાંચમાં વ્યક્તિએ ફ્રોડ કર્યું હોય તો વગર કામનો પહેલો, બીજો દંડાય છે. એના એકાઉન્ટ ફીઝ થઈ જાય.
હવે એને અનફ્રીઝ કરવા તમારે PS ના ધક્કા ખાવાના અને આ PSI સાહેબને જેમ પ્રસાદ આપવાનો હતો એમ તમારે ય તૈયારી રાખવાની.
ખાતામાં જેટલી રકમ એ પ્રમાણે પ્રસાદ નક્કી થાય.
બોલો દિવાળી છે એટલે આ સાહેબે ૪૯ કિલો પ્રસાદ માંગ્યો હતો…
જોઈ લો ૪૯ કિલો પ્રસાદ કેટલો હોય…
ACB વાળા હવે પ્રસાદની ગણતરી કરી રહ્યા છે કે કોને કેટલો મળવાનો હતો.
#Anand
આણંદ SOG કચેરી બહાર ACBનો સપાટો
2 લાખની લાંચ લેતા વચેટિયો દિલીપ ઉર્ફે દિપુ પટેલ ઝડપાયો, કારમાંથી ₹49 લાખ રોકડા મળ્યા
#Anand | #AnandACB | #BriberyCase | #BriberyTrap | #SOG | #Corruption
Reporter : @yogindarji20
Anchor : @jeetgadhavi0110
Hitesh Shiyal retweeted
I bet no Gujarati so called influencer has ever thought to cover Gujarat the way this man is doing. Fab job.
Hitesh Shiyal retweeted
लाखो लोग प्रसाद लेते हैं.. ना किसी से जाती पूछी जाती है ना धर्म.. ना पैसा की अपेक्षा करी जाती है..
अगर आपको भी कोई बड़ा धार्मिक आयोजन करना है पर पता नहीं कि भीड़ को केसे संभालेंगे तो यहा जो सेवा देते हैं वे किसी भी भव्य धार्मिक आयोजन मे मदद करने भी आते हैं..
.
ભગવાન હાથમાં નહીં,
વિચારમાં વસે છે; અને જ્યાંબીજાનું ખરાબ વિચરાય, ત્યાં ભક્તિ અધૂરી રહે છે..!
બાપા સીતારામ 🙏🚩
Hitesh Shiyal retweeted
અમારા મહુવા ને જિલ્લો બનવાનો સમય આવ્યો ત્યાં બોટાદ નાં મંત્રી સૌરભભાઇ પટેલે બોટાદ ને જિલ્લો બનાવી દીધો,
હવે લાગે છે મનસુખભાઇ માંડવીયા પાલીતાણા ને જિલ્લો બનાવી દેશે,
મોરારી બાપુ એ પણ અનેક વાર મહુવા ને જિલ્લો બનાવવા કટાક્ષ કર્યો છે,
મને તો લાગે ઘોઘા જિલ્લો બની જશે પણ મહુવા નહિ.
અમારા મહુવા ને જિલ્લો બનવાનો સમય આવ્યો ત્યાં બોટાદ નાં મંત્રી સૌરભભાઇ પટેલે બોટાદ ને જિલ્લો બનાવી દીધો,
હવે લાગે છે મનસુખભાઇ માંડવીયા પાલીતાણા ને જિલ્લો બનાવી દેશે,
મોરારી બાપુ એ પણ અનેક વાર મહુવા ને જિલ્લો બનાવવા કટાક્ષ કર્યો છે,
મને તો લાગે ઘોઘા જિલ્લો બની જશે પણ મહુવા નહિ.
Hitesh Shiyal retweeted
આ છે ગુજરાત ની કડવી વાસ્તવિકતા, ખાસ તો માવા અને ગોપાલ-બાલાજી નાં પ્લાસ્ટિક પડીકા નાં કાગળો,
બીજું આમાં અમારા મહુવા શહેર નાં દ્રશ્યો પણ છે....🥹😑













