PMAY Urban - Gujarat (@HousingPmay) header
PMAY Urban - Gujarat (@HousingPmay) profile picture

AHM acts as The State Level Nodal Agency for implementation of Slum Rehabilitation and Affordable housing projects in urban areas of Gujarat State.

Gujarat, India
Joined November 2018
Photo by PMAY Urban - Gujarat (@HousingPmay)Photo by PMAY Urban - Gujarat (@HousingPmay)Photo by PMAY Urban - Gujarat (@HousingPmay)Photo by PMAY Urban - Gujarat (@HousingPmay)Photo by PMAY Urban - Gujarat (@HousingPmay)Photo by PMAY Urban - Gujarat (@HousingPmay)Photo by PMAY Urban - Gujarat (@HousingPmay)Photo by PMAY Urban - Gujarat (@HousingPmay)Photo by PMAY Urban - Gujarat (@HousingPmay)Photo by PMAY Urban - Gujarat (@HousingPmay)
International Men's Day💛 PMAY-U is bringing smiles to the faces of responsible men who dream of a Pucca Ghar for their families. #internationalmensday #pmay #Homeforhim
22
અફોર્ડેબલ હાઉસિંગ મિશન તરફથી સૌને લાભપાંચમની શુભકામના... #PMAYUrban2 #HousingForAll #AffordableHousing #LabhPancham
2
70
અફોર્ડેબલ હાઉસિંગ મિશન તરફથી સૌને નૂતન વર્ષાભિનંદન.... #PMAYUrban2 #HousingForAll #AffordableHousing #NutanVarshabhinandan
1
5
151
અફોર્ડેબલ હાઉસિંગ મિશન તરફથી સૌને દીપોત્સવની હાર્દિક શુભકામના... #PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
3
70
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)2.0 એ માત્ર પાકું આવાસ નહીં, ઉત્સવ ઉજવવાનો ઉત્સાહ પણ આપ્યો... #PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
1
62
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0ના કારણે અનેક પરિવારો ઘરના ઘરમાં ઉજવી રહ્યા છે દીપોત્સવ... #PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
1
58
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હેઠળ આવાસ મળતાં ધમેન્દ્રભાઈ જેવા અનેક લાભાર્થીઓના જીવનમાં પથરાયો પ્રગતિનો પ્રકાશ... [Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Happy Diwali] #PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
1
49
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 દ્વારા અનેક પરિવારોનાં પોતાના આવાસનાં સપનાં સાકાર થઈ રહ્યાં છે. અનેક ઘરોના આંગણે માત્ર રંગોળી ના જ રંગ નહીં, પરંતુ સુખ, શાંતિ અને સમૃદ્ધિના રંગો પણ ખીલી રહ્યાં છે. [Pradhanmantri Aawas Yojana, Housing for All, Thasra, Happy Diwali] #PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
1
48
નવા ઘરમાં પ્રથમ દિવાળી લાવી પરિવારની ખુશહાલી.... [Pradhanmantri Aawas Yojana, Housing for All, Happy Diwali] #PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
1
2
100
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0ના BLC ઘટકને કારણે હવે ગુજરાતના 9 લાખથી વધુ લાભાર્થીઓની દરેક દિવાળીની ઉજવણી પોતાના ઘરમાં થશે... [Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Happy Diwali] #PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
2
52
જાગૃત નાગરિક બનો, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0ની વિવિધ સેવા મેળવવા માટે PMAY-Urban App ડાઉનલોડ કરો... #PMAYUrban2 #HousingForAll #AffordableHousing #PMAY2
1
1
80
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત અનેક પરિવારોનાં પાકાં આવાસનાં સપનાં સાકાર થઈ રહ્યાં છે, નવું આવાસ મળતાં તેમના જીવનમાં સુખ, સ્વમાન તથા સમૃદ્ધિનો નવો પ્રકાશ પથરાઈ રહ્યો છે.✨ [Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Happy Diwali] #PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
1
39
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત પાકું આવાસ મળતાં હવે પારકે આંગણે નહીં, ઘરના ઘરમાં દીવડાંની રોશની ઝળહળી ઉઠી... [Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Happy Diwali] #PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
1
46
ઠાસરાના વતની જશોદાબેન મકવાણાનું વર્ષોથી સપનું હતું કે તેઓ તેમના સપનાના ઘરમાં દિવાળી ઉજવે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0ના BLC ઘટક હેઠળ પાકું ઘર મળતાં આજે એ સપનું સાકાર થયું.... [Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Happy Diwali] #PMAYUrban2 #HousingForAll #Dakor #AffordableHousing #HappyDiwali
1
3
99
ભગવાન શ્રી રણછોડરાયજીની ડાકોર નગરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0એ અનેક પરિવારોને આપી માથે પાકી છત... [Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Dakor, Happy Diwali] #PMAYUrban2 #HousingForAll #Dakor #AffordableHousing #HappyDiwali
1
42
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત મકાન મળતાં દીપોત્સવની રોનક વધી.. [Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Home, Happy Diwali] #PMAYUrban2 #HousingForAll #AwasYojana #AffordableHousing #HappyDiwali
1
2
100
એક સમયે ઝુંપડામાં તહેવાર મનાવતાં ભવાનભાઈ જેવા અનેક લાભાર્થી આજે પોતાના પાકાં ઘરમાં પોતાની પહેલી દિવાળી મનાવી રહ્યા છે.. [Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Home, Happy Diwali] #PMAYUrban2 #HousingForAll #AwasYojana #AffordableHousing #HappyDiwali
2
58