👶 બાળકના સ્વસ્થ વિકાસ માટે આંગણવાડી કેન્દ્રમાં વજન અને વૃદ્ધિનું નિયમિત નિરીક્ષણ કરાવો. જરૂરી પોષણ અને આરોગ્ય માર્ગદર્શન મેળવો.
વાલી મિત્રો, બાળકના વિકાસની દેખરેખમાં સહભાગી બનો!
#ICDSGujarat #WCDGujarat #ChildGrowth #Anganwadi #HealthyChildhood
🌸 ગાંધીનગરના દહેગામ તાલુકાના નાંદોલ-૧
આંગણવાડી કેન્દ્રમાં કિશોરીઓને પૂર્ણા શક્તિના પેકેટનું વિતરણ તેમજ પોષણ અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્વસ્થ કિશોરી, સશક્ત આવતીકાલ!
#ICDSGujarat #WCDGujarat #PURNA #Anganwadi #NutritionAwareness
અરવલ્લીના ધનસુરા ઘટકના રાજપુર-૨ આંગણવાડી કેન્દ્રમાં પ્રાણીઓની થીમ આધારિત ચિત્રકામ દ્વારા બાળકોને વિવિધ પ્રાણીઓની ઓળખ કરાવવામાં આવી.
રમતાં-રમતાં શીખે બાળક, આનંદમય બને બાળપણ!
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #EarlyChildhoodEducation
2
291
ક્વિઝ રમો, વિવિધ પ્રવૃત્તિઓ જાણો!
ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ પ્રવૃત્તિઓ વિશે તમારું જ્ઞાન ચકાસો. દરેક પ્રશ્નનો સાચો જવાબ કોમેન્ટમાં જણાવો.
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #PoshanAbhiyaan #QuizTime
2
348
ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ!
દરેક દીકરીને મળે સુરક્ષા, સમાન તક અને સશક્ત ભવિષ્ય.
#ICDSGujarat #WCDGujarat #BhaiBij #GirlChildEmpowerment #WomenEmpowerment
આંગણવાડીના બાળકોએ દીવડાં પ્રગટાવી અને આનંદ-ઉલ્લાસ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી.
નાનાં હૃદયમાં ખુશીઓના દીપ પ્રગટાવીએ!
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #DiwaliCelebration #ChildDevelopment
ક્વિઝ રમો, વિવિધ પ્રવૃત્તિઓ જાણો!
ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ પ્રવૃત્તિઓ વિશે તમારું જ્ઞાન ચકાસો. દરેક પ્રશ્નનો સાચો જવાબ કોમેન્ટમાં જણાવો.
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #PoshanAbhiyaan #QuizTime
🎉 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ!
નવું વર્ષ, નવી આશા, સુપોષિત ગુજરાતનો સંકલ્પ!
સ્વસ્થ માતા, સુપોષિત બાળક અને સશક્ત નારીના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ.
#ICDSGujarat #WCDGujarat #HappyNewYear #WomenEmpowerment #HealthyGujarat
મોરબી-૧ ઘટકના મોરબી સિટી-૧ સેજાનાં પોટરી અને સો ઓરડી-૧ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત દરમિયાન વજન-ઊંચાઈ તથા કોષ વેરિફિકેશન, રજિસ્ટરની ચકાસણી અને THR અંગે માર્ગદર્શન અપાયું.કિશોરીઓને ધોરણ ૧૨ પછી CCC કોર્સ અંગે પણ માહિતી અપાઈ.
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #AdolescentEmpowerment
1
1
631
આંગણવાડીના બાળકો માટે પોષણની ભેટ!
સાબરમતી સેજાની ૭ આંગણવાડીઓમાં દાતાશ્રી દ્વારા ફળોનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં કુલ ૧૮૨ બાળકોએ લાભ લીધો.
સહયોગથી પોષણ, બાળકોના સ્વાસ્થ્યનું સંવર્ધન!
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #ChildNutrition
3
584
આંગણવાડીના બાળકોએ દીવા પ્રગટાવી, રંગોળી બનાવી અને ફુલઝડી સાથે આનંદભેર દિવાળીની ઉજવણી કરી.
દીવડાંનો પ્રકાશ, બાળકોના ચહેરે સ્મિત!
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #DiwaliCelebration #ChildDevelopment
આંગણવાડીના બાળકોએ દીવડાં પ્રગટાવી અને આનંદ-ઉલ્લાસ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી.
નાનાં હૃદયમાં ખુશીઓના દીપ પ્રગટાવીએ!
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #DiwaliCelebration #ChildDevelopment
વડોદરા અર્બનના સમા-૯ આંગણવાડી કેન્દ્રમાં બાળકોએ ભગવાન શ્રીરામનો વેશ ધારણ કરી દિવાળીની ઉજવણી કરી. સાથે જ પર્વનું મહત્વ અને વિશેષતાઓ જાણી.
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #DiwaliCelebration #CulturalLearning
2
197
🪔 દીપાવલીની હાર્દિક શુભકામનાઓ!
કુપોષણનો અંધકાર દૂર કરીએ, સુપોષણનો દીપ પ્રગટાવીએ!
દરેક આંગણવાડીમાં પોષણ અને શિક્ષણનો પ્રકાશ ફેલાવી સુપોષિત બાળપણ અને સશક્ત નારીનું નિર્માણ કરીએ.
#ICDSGujarat #WCDGujarat #Diwali #NutritionAwareness #WomenEmpowerment
🏡 ઉંબરે આંગણવાડી પહેલ
ઘરઆંગણે પોષણ અંગે જાગૃતિ, બાળકોના પ્રારંભિક શિક્ષણને પ્રોત્સાહન અને બાળવિકાસમાં પરિવારની સહભાગિતા વધારવાનો પ્રયાસ.
ઘર સુધી આંગણવાડીનો સાથ, બાળવિકાસને નવી રાહ!
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #EarlyChildhoodEducation #FamilyParticipation
🏗️ *Child Friendly Anganwadi તરફ મક્કમ પગલાં!*
ગાંધીનગરના સેક્ટર-૪ની નમૂનારૂપ નંદઘર આંગણવાડી ખાતે IIT ગાંધીનગર અને UNICEF દ્વારા બાંધકામની ગુણવત્તા, સલામતી અને થર્ડ પાર્ટી મૂલ્યાંકન અંગે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો.
કમિશનરશ્રી રણજિતકુમાર સિંહ (IAS)એ સ્થળ નિરીક્ષણ કર્યું.
#ICDS
ગાંધીનગરના દહેગામ તાલુકાના નાંદોલ-૧ આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ યોજાઈ. જેના દ્વારા શારીરિક, માનસિક, સામાજિક વિકાસ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળ્યું.
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #ChildDevelopment #HolisticDevelopment
1
351
































