બોટાદ ફાયર વિભાગ દ્વારા વેજળકા ગામે નહેરમાં ડૂબી ગયેલા સાત વર્ષના બાળકને બહાર કાઢવા સર્ચ ઓપરેશન હાથ ધરાયું
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
બોટાદ જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી: અત્યંત જોખમી પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનો બચાવ્યો અમૂલ્ય જીવ
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
ઢસા ગામ-૧ ગ્રામ પંચાયત ખાતે PMJAY-MA કાર્ડ એનરોલમેન્ટ કેમ્પની જિલ્લા કલેક્ટરશ્રીએ મુલાકાત લીધી:પાત્ર નાગરિકોને આયુષ્માન કાર્ડનો લાભ મળી રહે તે માટે કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું
@CMOGuj
@InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી બોટાદમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું: ભાવનગર રોડ પર સર્વે નં. ૩ ઉપખંડમાં નવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાશે
@CMOGuj
@InfoGujarat
@Rivaba4BJP
@Collectorbotad
@DDOBOTAD
રવિ ઋતુ પાક આયોજનમાં સાવચેતી રાખવા ખેડૂતોને ખેતી નિયામકશ્રીની કચેરીની અપીલ:પિયત પાણીની ઉપલબ્ધતા મુજબ પાક પસંદગી, પાણીની કરકસર અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરવા ખેડૂતોને અનુરોધ
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
બોટાદ નગરપાલિકા અને કેનેરા બેંકના સંયુક્ત ઉપક્રમે પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત ધિરાણ કેમ્પ યોજાયો
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
બોટાદના મોટા ઝિંઝાવદરના રસ્તાના પ્રશ્ને રાજ્ય સ્વાગતમાં રજૂઆત, મુખ્યમંત્રીએ ત્વરિત ઉકેલની સૂચના આપી
@CMOGuj @InfoGujarat
@Rivaba4BJP @Collectorbotad
@DDOBOTAD
બોટાદ જિલ્લામાં PMJAY-MA મેગા કેમ્પના પૂર્વ આયોજન અંતર્ગત PHC ટાટમ ખાતે અધિકારીઓ દ્વારા મુલાકાત લઈ માર્ગદર્શન અપાયું
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
એક ખેતરમાં અનેક પાક, જમીનને પોષણ અને ખેડૂતની આવકમાં વૃદ્ધિની તક:‘સહજીવન મિશ્ર પાક પદ્ધતિ’ અપનાવી પ્રાકૃતિક ખેતીને બનાવો વધુ ટકાઉ અને ફાયદાકારક
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
બોટાદના રતનપર ગામે મિશન મંગલમ અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ રાત્રિ સભા યોજાઈ: સ્થળ પર જ બે નવા સખી મંડળોની રચના
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સોશિયલ મીડિયા રીલ બની સંકટ સમયની સાંકળ;બોટાદમાં મોડી રાત્રે વાહન ન મળતાં દીકરીએ 181ને કર્યો ફોન, અભયમ્ ટીમે સુરક્ષિત ઘરે પહોંચાડી
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD @SP_Botad
Info Botad GoG retweeted
સાહિત્યનો રસથાળ...!!📖
‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન...
૨૮ અભ્યાસલેખો, ૨૮ નવલિકાઓ, ૧૬ વિનોદિકાઓ, ૯ નાટિકા અને ૮૯ જેટલી કાવ્ય રચનાઓ...
@CMOGuj
બોટાદને મેડિકલ કોલેજ અને આધુનિક સરકારી હોસ્પિટલની ભેટ: શ્રી નિમુબેન બાંભણિયા અને શ્રી રીવાબા જાડેજાએ મુખ્યમંત્રીશ્રીનો માન્યો આભાર
@CMOGuj
@InfoGujarat
@Rivaba4BJP
@Collectorbotad @DDOBOTAD
બેંક ઓફ બરોડા લીડ બેંક સેલ દ્વારા બોટાદના સાળંગપુર ખાતે ‘નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત ભવ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
બોટાદ ગઢડા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા તમામ ૭ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો
@CMOGuj
@InfoGujarat
@Rivaba4BJP
@Collectorbotad
@Collectorbotad
@DDOBOTAD
બોટાદ જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો:બોટાદ શહેરના ૫ અને બોટાદ ગ્રામ્યના ૪ મળી કુલ ૯ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો
@CMOGuj
@InfoGujarat
@Rivaba4BJP
@Collectorbotad
@DDOBOTAD
બોટાદના બરવાળામાં તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો:વિવિધ વિભાગોને લગતા ૮ પ્રશ્નોની સુનાવણી કરી અરજીઓનો સત્વરે નિકાલ કરવા સૂચના અપાઈ
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
બોટાદ રાણપુર મામલતદારશ્રી કે.બી. ગોહિલના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો:અરજદારોના પાંચ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
નવરાત્રિ દરમિયાન મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે બોટાદની ૧૮૧ અભયમ ટીમ, ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઈન ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં બોટાદની વૈશાલી જાદવને સુવર્ણ સફળતા: ઢસાની વૈશાલીબેનનું ગોલ્ડન પ્રદર્શન, હેન્ડબોલમાં બોટાદને અપાવ્યું રાજ્યકક્ષાનું ગૌરવ
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD





































