આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામળા હસ્તકના વકતાપુર ,હાંસલપુર,અને વીરપુર ગામે પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તેમજ પાણીજન્ય રોગોના નિવારણ માટે ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી.
@CdhoSabarkantha
@THOHimatnagar
@DmoSabarkantha
@IdspSabark65144
આજ રોજ જામળા ગામમાં આવેલ બિન-કાયમી પાણીના સ્ત્રોતોમાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને લાર્વા નાશક કામગીરીના ભાગરૂપે બરેલા ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યો.@CdhoSabarkantha @THOHimatnagar @DmoSabarkantha @IdspSabark65144

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામળા હસ્તકના દોલગઢ ગામે પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તેમજ પાણીજન્ય રોગોના નિવારણ માટે ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી.@CdhoSabarkantha @THOHimatnagar @DmoSabarkantha @IdspSabark65144

Phc Jamla retweeted
આજ રોજ પ્રા.આ.કેન્દ્ર -જામળા ખાતે 150 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવેલ જેમાં શપથ લેવામાં આવેલ તેમજ રાષ્ટ્રગીત “વંદે માતરમ્" ગીત ગાવામાં આવેલ.
આજ રોજ પ્રા.આ.કેન્દ્ર -જામળા ખાતે 150 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવેલ જેમાં શપથ લેવામાં આવેલ તેમજ રાષ્ટ્રગીત “વંદે માતરમ્" ગીત ગાવામાં આવેલ.
Phc Jamla retweeted
પ્રા આ કે જામળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે 16/6/2025 ના રોજ તો સર્વે ને બ્લડ ડોનેશન કરવા નમ્ર વિનંતી છે @CdhoSabarkantha @sbcc_phcilol @THOHimatnagar
Phc Jamla retweeted
Today sub center Rajpur visit by Aayush MO and Fhs
Check all register of CHO, FHW, MPHW and Asha
Field activities cross check
Thanks
Ayush Mo Jamla
Today sub center Rajpur visit by Aayush MO and Fhs
Check all register of CHO, FHW, MPHW and Asha
Field activities cross check
Thanks
Ayush Mo Jamla
Phc Jamla retweeted
આજરોજ જામળા ગ્રામ પંચાયત ખાતે *સ્વચ્છતા હી સેવા* કચરા મુક્ત ભારત અંતર્ગત કાર્યક્રમ જેમાં સફાઈ કર્મચારીઓ નું સન્માન કરવામાં આવ્યું અને તમામ સફાઈ કર્મચારીઓ નું *મેડિકલ ચેક એપ* પ્રા આ કેન્દ્ર જામળા ખાતે કરવામાં આવ્યું. જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા @CdhoSabarkantha
Phc Jamla retweeted
આજરોજ પ્રા આ કેન્દ્ર જામળા ખાતે જન આરોગ્ય સમિતિ ની મીટિંગ જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી સલમાબેન અસારી ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ જેમાં વિવિધ આરોગ્ય ના પ્રોગ્રામ ની ચર્ચા કરવામાં આવી અને tb ના દર્દી ને પોષણ સહાય કીટ વિતરણ કરવામાં આવી.@CdhoSabarkantha @sabarkanthadp @Sbccsk