tdo jetpur (@JetpurTdo) profile picture
jetpur
Joined November 2022
Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)
“વિકસિત ગામથી જ વિકસિત ભારત.૧૦૦ દિવસને બદલે ૧૨૫ દિવસની રોજગારની નવી ગેરંટી" #ViksitBharat_GRAMG #125days_RozgarKiNayiGuarantee #125daysGuarantee_G_RAM_G #ViksitBharat_G_RAM_G #MoRD #RuralEmployment @collector_rjt @cmogujarat @districtpanchayatrajkot @kunvarjibavalia @drda_2025
1
24
મનરેગા અને વીબી-જી રામ જી યોજનાના તફાવતો #vbgramg4viksitbharat #125daysGuarantee_G_RAM1_G #ViksitBharat_G_RAM_G #MoRD #RuralEmployment #SchemesofRD #vb_gramg @CollectorRjt @districtpanchayatrajkot @kunvarjibavalia @crdgujarat1 @drda_2025 @kunvarjibavalia @CMOGuj
2
26
વિકસિત ભારત ગેરેંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન - ગ્રામીણ અધિનિયમ #vbgramg4viksitbharat#125daysGuarantee_G_RAM1_G #ViksitBharat_G_RAM_G #MoRD #RuralEmployment #SchemesofRD @CollectorRjt @districtpanchayatrajkot @kunvarjibavalia @crdgujarat1 @drda_2025 @kunvarjibavalia
3
34
Taluka panchayat Jetpur Mgnrega @DDORAJKOT1 @DrdaRajkot @CollectorRjt @kuvarji_bhai_bavliya @CrdGujarat
44
આજ રોજ પરાપીપળીયા સબ સેન્ટર ખાતે સુવિધાઓની ચકાસણી,આવશ્યક દવાઓની ઉપલબ્ધા,HBNC અને સગર્ભા ધાત્રી માતાઓની ફોલઅપ અંગેની સમીક્ષા કરવામાં આવી તેમજ જરૂરી સૂચનો આપવામાં આવ્યા. @CMOGuj @MoHFW_INDIA @InfoGujarat
4
4
175
આજ રોજ પરાપીપળીયા ગામ ખાતે પ્રાથમિક શાળા ની મુલાકાત લેવામાં આવી.જેમાં શાળાકીય પ્રવૃતિ,મધ્યાહન ભોજન, ડ્રોપ આઉટ રેશિયો,રમત ગમત ના મેદાન,શાળા ની બિલ્ડીંગ તેમજ ઘટતી સુવિધા વિશે ચર્ચા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા. @CMOGuj @InfoGujarat @EduMinOfIndia
3
7
190
આજ રોજ સરઘાર મુકામે આજુબાજુનાં ૨૨ ગામોનાં તલાટી કમ મંત્રીશ્રીઓની મિટીંગ કરવામાં આવી જેમાં તમામ કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો તથા વેરા વસુલાતનો રીવ્યુ લઇ વેરા વસુલાત 100 ટકા પુર્ણ કરવા જરૂરી સુચના આપવા આવી. @CMOGuj @GujDCoffice @InfoGujarat
6
14
408
આજ રોજ સરધાર ગામ ખાતે પ્રાથમિક શાળા ની મુલાકાત લેવામાં આવી.જેમાં ડ્રોપ આઉટ રેશિયો,રમત ગમત ના મેદાન,શાળા ની બિલ્ડીંગ તેમજ ઘટતી સુવિધા વિશે ચર્ચા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા.@CMOGuj @GujDCoffice @EduMinOfIndia @InfoGujarat
3
11
393
આજ રોજ સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં લેબોરેટરી માં થતા વિવિધ ટેસ્ટ,આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી,ટી.બી. રોગના દર્દી વિષે માહિતી,HBNC,માતામૃત્યુ તથા બાળમૃત્યુ બાબતે PHC કર્મચારીઓંનો રીવ્યુ લેવામાં આવ્યો તેમજ જરૂરી સૂચનો આપવામાં આવ્યા. @CMOGuj @MoHFW_INDIA @InfoGujarat
2
10
280
પરાપીપળીયા આંગણવાડીમાં બાળકોની સંખ્યા,CMAM પ્રોટોકલ (પોષણ સંગમ) અંતર્ગત કામગીરી ની સમીક્ષા તેમજ આગણવાડીમાં પ્રાથમિક સુવિધા બાબતે માહિતી મેળવી જરૂરી સુચનાં આપવામાં આવી.અને સખી મંડળના બહેનોની આર્થિક ઉધ્ધાન માટે વ્યવસાય ને કેવી રીતે અપગ્રેડ કરવું તે બાબતે જરૂરી સૂચનો આપવામાં આવ્યા.
6
7
352
આજ રોજ સરધાર આંગણવાડીમાં બાળકોની સંખ્યા વિષે તેમજ પોષણ ટ્રેકરમાં નોંઘાયેલ તમામ બાળકોની ૧૦૦ ટકા હાજરી,CMAM પ્રોટોકલ (પોષણ સંગમ) અંતર્ગત કામગીરી ની સમીક્ષા તેમજ આગણવાડીમાં પ્રાથમિક સુવિધા બાબતે માહિતી મેળવી જરૂરી સુચનાં આપવામાં આવી. @CMOGuj @WCDGujarat @InfoGujarat
6
23
646
કચ્છ-સૌરાષ્ટ્ર માટે આ માત્ર કોન્ફરન્સ નથી, પરંતુ નવા વિકાસ અને પરિવર્તનની શરૂઆત છે. #VibrantGujaratViksitBharat @CMOGuj @CollectorRjt @DDORAJKOT1
20
સ્ટાર્ટઅપ્સને સન્માન, ઉદ્યોગોને પ્રોત્સાહન અને વેપારને નવી દિશા – વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ. #VibrantGujaratViksitBharat @CMOGuj @CollectorRjt @DDORAJKOT1
1
14
આજ રોજ કોટડા સાંગાણી ગામની જાહેર જગ્યા ની મુલાકાત લઇ જાહેર સ્થળો લોકેટ કરી જાહેર ડસ્ટબીનો મુકવા તેમજ પ્લોટ વિહોણા લાભાર્થીઓને લેન્ડ કમિટીમાં મંજુર થયેલ પ્લોટ મળી શકે તે માટે સ્થળ મુલાકાત કરી અને એસ.બી.એમ.યોજના અંતર્ગત ચાલી રહેલ સામુહિક શૌચાલયની મુલાકાત લેવામાં આવી.@CMOGuj
5
7
401