Krunal A. Gondaliya retweeted
પી.ટી.સી.,જુનાગઢના આચાર્યશ્રી મયંકસિંહ ચાવડા સાહેબ દ્વારા પ્રેરિત વ્યાખ્યાન શૃંખલા અંતર્ગત પ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર જય વસાવડાના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ જેમાં એસ.પી.શ્રી કરણરાજ વાઘેલા, એસ.પી.શ્રી રવિતેજા વાસમશેટ્ટી, DYSP/PI/PSI શ્રીઓ તથા 2400 જેટલા તાલીમાર્થીઓ હાજર રહેલ. – at Junagad, India
Krunal A. Gondaliya retweeted
ASI BATCH NO: 4
@VikasSahayIPS
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@MayanksinhC
@IGP_JND_Range
#policetraining #gujaratpolice
Krunal A. Gondaliya retweeted
માનનીય @VikasSahayIPS સાહેબ ને નમ્ર વિનંતી છે સાહેબ કે ૧૩૮૨ આતુરતાથી રાહ જોઈ રહેલા PSI/ASI ને જણાવશો કે નિમણુક પત્ર ક્યારે મળશે અને ટ્રેનિંગ ક્યારથી શરૂ થશે કેમકે એમાંના ઘણા લોકો કંઇક બીજી પ્રવૃત્તિ માં જોડાવા માંગે છે અને પોતાના સમયનો સદઉપયોગ કરવા માંગે છે. – at Gandhinagar, India
Krunal A. Gondaliya retweeted
Replying to @VikasSahayIPS
@VikasSahayIPS @Hasmukhpatelips
નમસ્કાર સર,
સાહેબ હવે PSI&ASI નિમણૂક ઓડર ક્યારે મળશે
સાહેબ માત્ર જાણકારી આપી દો
ઓડર ચૂંટણી પહેલા કે પછી ?
સાહેબ આશા રાખીએ ચોક્કસ જવાબ મળી જશે
Krunal A. Gondaliya retweeted
સુંદર પુસ્તકોના વાંચન કરતા સ્વવિકાસનો બીજો મોટો કોઈ રસ્તો નથી પણ તે માટે મોબાઇલ ને આઘો મૂકવો પડે.
Krunal A. Gondaliya retweeted
જો તમારો છોકરો પરીક્ષામાં ૨૭ કાપલી સાથે પકડાય તો તેને ઘરની બહાર કાઢી મુકશો કે સુધારવાનો પ્રયત્ન કરશો ?
આને @jitu_vaghani ના બયાન સાથે કાંઈ લેવા-દેવા નથી હો !!
#EducationForAll
Krunal A. Gondaliya retweeted
રિમોટને ખબર તો હશે ને કે નવાં ટેલિવિઝન હવે બોવ કન્ટ્રોલમાં નથી અને આ તો ફાટેલા સ્પીકર વાળા નીકળ્યા..!! 😂
@AmitShah જોજો હો, ક્યાંક પથારી ફેરવે નહિ ને આ, ઉંદરથી કહુંબો જીરવાય નહિ છતાં તમે દઈ દીધો છે.!
હવે ધ્યાન રાખજો લૂગડાં તોડશે ખરો આ..
Krunal A. Gondaliya retweeted
जब से केजरीवालजी गुजरात में आए तब से भाजपा का आईटी सेल ये भाषण के साथ बदलाव करके जनता में जूठ फैला रहा है। आम आदमी पार्टी के सभी योद्धा से विंनती है की ज्यादा से ज्यादा रिट्वीट करे और भाजपा को बेनकाब करे
@AAPGujarat @Gopal_Italia @isudan_gadhvi @manoj_sorathiya @aapmayanksharma
Krunal A. Gondaliya retweeted
મિત્રો
આ કમળનું ફૂલ છે..
તેને દબાવવાથી 400/- નો સિલિન્ડર 1000/- રુપિયાનો થઇ ગયો... અને પેટ્રોલ 60/- નુ 100/- રુપિયા થયુ...
આ મોંઘવારી #ભગત ને પોસાઇ #ભારત ને નહી ...!
#Gas_Diesel_Petrol #PriceHike #SystemLoot
#मोदी_है_तो_महंगाई_है
Krunal A. Gondaliya retweeted
એક નહી અગિયાર @Bhupendrapbjp અને બાવીસ @narendramodi આવે તો પણ સરકારી ભરતી ના કૌભાંડ બહાર લાવતાં યુવરાજ સિંહ ને રોકી શકશે નહીં સિંહનું ચામડું ઓઢીને ગધેડાઓ @BJP4Gujarat ચરવા નીકળ્યા છે અને સિંહને @YAJadeja જેલમાં પૂર્યા છે
#iSupportYuvrajsinh #ReleaseYuvrajsinh
#Yuvrajsinhjadeja
Krunal A. Gondaliya retweeted
Replying to @YAJadeja @jitu_vaghani @BJP4Gujarat @BJP4India @narendramodi @AmitShah @GajendrasinhBJP @KiritsinhJRana @PradipsinhGuj @hdraval93
ભાઈ, તમે ખરીદાયા નહી એટલે પહેલા ટ્વિટર હેક કર્યુ પછી ઘર ખાલી કરાવ્યુ અને હમણા તમારી સામે ફોજદારી ગુનો દાખલ થઈ રહ્યાનુ જાણ્યુ. આ બ્રિટિશરો ને પણ શરમાવે એવુ દમન છે.
દબાવેલી સ્પ્રિંગ ઉછળે ત્યારે કોઇને છોડતી નથી !
Krunal A. Gondaliya retweeted
ટ્રોલ આર્મીને પાછળ લગાડી #સોશિયલ_મીડિયા હેક કરાવ્યું,
હવે #ગાંધીનગર માં રહું છું તે #મકાન કોર્પોરેટર દ્વારા પ્રેશર અપાવી ખાલી કરાવ્યું,
તમને એમ હોઈ કે આ બધા હત્કંડા અપનાવવાથી દબાવી શકશો તો ભૂલ ખાવ છો દબાઈ જાય તે આ નહીં
"જેટલો તોડવાનો પ્રયાસ કરશો એટલો હું મજબૂત બનીશ મજબૂર નહીં"
Krunal A. Gondaliya retweeted
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ...
ભાજપાની તો વિપરીત નહિ ભ્રષ્ટ છે.!
હવે છેલ્લા મહિનાઓમાં પણ લડી લેવું છે અત્યાચારો કરીને..
@YAJadeja ને તાત્કાલિક મુક્ત કરવામાં આવે, અન્યથા ભવિષ્યમાં ભોગવવા તૈયાર રહો...
@BJP4Gujarat
@sanghaviharsh
@NiravJoshi0
#ReleaseYuvrajsinh
#iSupportYuvrajsinh
Krunal A. Gondaliya retweeted
વધુમાં વધુ ટ્વીટ અને રિટ્વીટ કરો..
માત્ર વાંચ વાંચ કરવાથી વારો નહિ આવે.!
લડવું પણ આપણે જ પડશે... 👍
કારણ કે કમનસીબે આ ભ્રષ્ટાચાર જનતા પાર્ટીનું રાજ છે.! @BJP4Gujarat 🤬
#ReleaseYuvrajsinh
#iSupportYuvrajsinh
Krunal A. Gondaliya retweeted
જાતે ના લડી શકીએ તો આપણા માટે લડતાં હોય એમને સાથ તો આપી જ શકીએ ને..!??
આજે @YAJadeja ને તમારા એક સહકાર ની જરૂર છે, એક ટ્વીટ ની જરૂર છે...
@BJP4Gujarat
સરકાર તાત્કાલિક યુવરાજસિંહને મુક્ત કરે...
#ReleaseYuvrajsinh
#iSupportYuvrajsinh
Krunal A. Gondaliya retweeted
સવા લાખ લોકોની ચેનલ વચ્ચે હુંકાર ભરી વાત કરવી કાંઈ સહેલું નથી,
યુવાનોની સમસ્યા સાંભળી ન્યાય અપાવવા મથવું કાંઈ સહેલું નથી,
સત્તાના મદમાં મસ્ત નેતાઓની સામે સિંહ ગર્જના કરવી કાંઈ સહેલું નથી,
રાત્રે ત્રણ-ત્રણ વાગ્યા સુધી ઉજાગરા કરતા મેં જોયા છે દોસ્તો,
યુયુત્સુ બનવું કાંઈ સહેલું નથી!
ટ્રોલ આર્મીને પાછળ લગાડી #સોશિયલ_મીડિયા હેક કરાવ્યું,
હવે #ગાંધીનગર માં રહું છું તે #મકાન કોર્પોરેટર દ્વારા પ્રેશર અપાવી ખાલી કરાવ્યું,
તમને એમ હોઈ કે આ બધા હત્કંડા અપનાવવાથી દબાવી શકશો તો ભૂલ ખાવ છો દબાઈ જાય તે આ નહીં
"જેટલો તોડવાનો પ્રયાસ કરશો એટલો હું મજબૂત બનીશ મજબૂર નહીં"
Krunal A. Gondaliya retweeted
સરકાર કૌભાંડીઓને રોકવામાં નિષફળ ગઈ એટલે કૌભાંડીઓને બહાર લાવનારને સફળતા પૂર્વક જાળમાં ફસાવી લીધો..!!
પણ યાદ રાખજો સરકાર, પાંજરે પૂર્યો હોય તો પણ સિંહ સિંહ જ હોય છે.! 🦁
@sanghaviharsh
@isudan_gadhvi
@MansiJoshi_17
@YAJadeja
#HuPanYuvrajsinh
#ReleaseYuvrajsinh
#iSupportYuvrajsinh


























