Daud N.Kotharia retweeted
Severe traffic congestion is a daily issue near Gate No. 3, Gulzar, Ahmedabad. Long queues of vehicles create significant inconvenience for commuters and local residents every day.
🤖 Made with AI
Daud N.Kotharia retweeted
APJ abdul kalam comunity hall ,b/h - royal akbar tower.રોડ વચ્ચે વાહનો પાર્ક કરવામાં આવ્યા છે અને ડી જે પણ રોડ વચ્ચે છે .
Daud N.Kotharia retweeted
Apj abdul kalam comunity hall . મકતમપુરા વોર્ડ આ રીતે રોડ વચ્ચે વાહનો પડેલ છે . તાત્કાલિક ટ્રાફિક પોલીસ મોકલવા વિનંતી. @PoliceAhmedabad @GujaratPolice @infoahdgog @infoahdgog @AhmedabadPolice
Daud N.Kotharia retweeted
રોયલઅકબર ટાવરની પાછળ,સહારા ફલેટનીનીસામે, ચિરાગ વેલડીગની સામે,ફુટપાથપર દબાણછે અને ટ્રાફીકને અડચણ રૂપ દબાણ છે તા -૯/૧૧/૨૦૨૬ ના રોજ CCRS માં ફરીયાદ કરેલ છે .પણ એક્શન નથી .શું આવા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે ? @AMC_Complaints @AMCommissioner @AmdavadAMC @InfoGujarat @infoahdgog
Daud N.Kotharia retweeted
It's great that complaint has been registered but what about the solution? These people are suffering since very long time and I personally raised this problems to AMC authorities many a times but except excuses and token numbers there no solid solutions. I hope this time will get the solution. @AmdavadAMC
Daud N.Kotharia retweeted
આફરીયાદ મકતમપુરાવોર્ડ,એ.પી.જે.અબ્દુલ કલામ કોમ્યુનિટીહોલઆગળગટરનાટુટી ગયેલ ઢાકણનીછે ફરીયાદતા૧/૧૦/૨૦૨૬ના રોજનીછે.કમિશ્નરશ્રીના આદેશ મુજબ CCRSની ફરીયાદનો ૨૪ કલાકમા નીકાલકરવામાં આવેછે.આ ફરીયાદને છ દિવસ થયા હજુ સુધી નીકાલ થયેલનથી .શુ અધિકારીઓ કમિશ્નર શ્રી ના આદેશનુંપણ પાલન કરતા નથી???
Daud N.Kotharia retweeted
instagram.com/reel/DeBlEanuj…
આ રોડ પર મોટા વાહનો ને કારણે વારંવાર અકસ્માત થાય છે મોટા વાહનો અને ખાસ કરીને ડંપરોને દિવસ દરમ્યાન પ્રવેશ બંધિ હોવા છતાં કેમ પ્રવેશ આપવામાં આવે છે .@AhmedabadPolice @PoliceAhmedabad @dgpgujarat @AMCommissioner @HitenPithadiya #police #ahmedabadpolice
Daud N.Kotharia retweeted
ગામ રૂપગઢ,તા - ધોલકા ,જી - અમદાવાદ ના તલાટી કમમંત્રી શ્રી ગામ પર અઠવાડીયા મા ફક્ત એક કે બે દિવસજ હાજર રહે છે અને અમદાવાદ થી અપ ડાઉન કરે છે જે રૂપગઢ ગામથી ૬૦ કીમી દુર છે .જેને કારણે ગામ લોકોના કામો થતાં નથી .તેમની ગેર હાજરીમા ઓફીસ પણ બંધ રહે છે .@InfoGujarat @infoahdgog @CMOGuj
આજ તા. ૨૨-૦૯-૨૦૨૬ના રોજ અત્રેના જિલ્લાના વિરમગામ તાલુકાની સચાણા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી, મુલાકાત દરમિયાન ગામના વિકાસને લગતી વિવિધ કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી જરૂરી સુચના આપી ખાસ કરીને આંગણવાડી કેન્દ્ર માટેની નિર્ધારિત જગ્યા તેમજ નવીન પ્રાથમિક શાળાના નિર્માણ અંગેની કામગીરીની સ્થળ મુલાકાત લઈ જરૂરી ચકાસણી કરી.
મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ તથા અન્ય વિકાસલક્ષી બાબતો અંગે પણ વિગતવાર સમીક્ષા કરી. ગામના સર્વાંગી અને સુવ્યવસ્થિત વિકાસને ધ્યાને લઈ પ્રાથમિકતા મુજબની કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તેમજ સંબંધિત કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી.
@CMOGuj @InfoGujarat @infoahdgog
Daud N.Kotharia retweeted
આજ તા. ૨૨-૦૯-૨૦૨૬ના રોજ અત્રેના જિલ્લાના બાવળા તાલુકાની જેકડા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગામમાં ચાલી રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી, મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્ર તથા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોને ઉપલબ્ધ શૈક્ષણિક, પોષણલક્ષી તથા પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ.
આ ઉપરાંત ગ્રામ પંચાયત ખાતે ગામના તળાવ તથા આંતરિક રોડ-રસ્તાઓની સ્થિતિ અને વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરી, ગ્રામજનોને સુવિધાસભર માળખાકીય વિકાસ મળી રહે તેમજ ગામમાં સ્વચ્છતા, સુવિધા અને સર્વાંગી વિકાસને વધુ વેગ મળે તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી.
@CMOGuj @infoahdgog @InfoGujarat
Daud N.Kotharia retweeted
On the occasion of Independence Day, a beautiful Tiranga Yatra was organized by the local residents of Maktampura, Juhapura, and Sarkhej in Ahmedabad. Heartiest congratulations to the organizers.
Daud N.Kotharia retweeted
Replying to @CollectorAhd
@CollectorAhd
@AmdavadAMC
@DyMC_CZ
@DDNewsGujarati
@tv9gujarati
@DyMC_WZ
@DyMC_EZ
@DyMC_NWZ
पेड़ लगाने के मुख मंत्री ओर संसद सभ्य की मुहिम को बताने ओर संसद के गुड बुक मै। आने के लिए। कितनी जगा पर गार्डन विभाग ने ऐसा किया होगा ये सवाल है जनता के टैक्स के पैसा बर्बाद करना मकसद है ओर गुड बुक मै रहना सही करते तो आने वाले कल ग्रीन हरी मिलती थोड़ा कम पर अच्छा लगता
Daud N.Kotharia retweeted
બિલકુલ ૧૪ /૭/૨૬ ના દિવસે ccrs પર ફરિયાદ કરેલ છે પણ હજુ સુધી ફરિયાદ નુ નિવારણ આવ્યું નથી. મકતમપુરા ના અધિકારી રાહુલભાઈ એ ફરિયાદ ને work in progress મા નાખી દીધી છે. આ ત્યાં કોઈ પણ જાતનું કામ ચાલુ નથી તોં ફરિયાદ ને work in progress, મા કેમ નાખવામાં આવે છે. આ અધિકારી ઓની છટકબારીછે
ये हे मक्तमपुरा वार्ड के हज़रत सुमैया रेजिडेंसी की हालत अधिकारियों को बार बार बोलने के बावजूद भी पिछले 15 दिनों से यही हालत हे , यह आंगनवाड़ी हे जहाँ मासूम बच्चे पढ़ते हे लोग रहते हे बीमारी फैल सकती हे लेकिन हमारे पढ़े लिखे अधिकारियों को कोई फर्क नहीं पड़ता
@AMCommissioner
Daud N.Kotharia retweeted
Replying to @AhmedabadPolice
@AhmedabadPolice
@PoliceAhmedabad
@CollectorAhd
મકતમપુરા (જુહાપુરામાં લોકો રોંગ સાઈડ પર જઈ રહ્યા છે એની twit થાય છે,અકસ્માતનો ભય પણ બાંતવેલ છે જો કદાચ પોલીસ દ્રારા રોંગ સાઇડ આવનારને રોકી દેવામાં આવેલ હોત તો આ અકસ્માત ન થાત હાલમાં વિડીઓમાં પણ લોકો રોંગ સાઈડ આવે છે જે દેખાય છે ટીમ ઉતારી દંડની કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે
facebook.com/share/r/1DEKMuj…
Daud N.Kotharia retweeted
Replying to @dgpgujarat
@dgpgujarat
@CMOGuj
@sanghaviharsh
@NKotharia
@AamAadmiParty
@GujaratTak
@aipn_news
@Bhupendrapbjp
આ સ્ક્રીન શોર્ટમાં જેની પોસ્ટ છે એના પર સાયબર ક્રાઇમ ફરિયાદ નોંધવા અને ઇસ્લામ ધર્મ ના માનવા વાળા ની લાગણી ઓ અને દેશ માં નફરત નું4 વાતાવરણ ન બને એમાટે આ પોસ્ટ દૂર કરવા વિનંતી છે
Daud N.Kotharia retweeted
વારંવાર ફરિયાદ કરવા છતા પણ AMC ની મકતમપુરા વોર્ડ ઓફિસ પીવા ના પાણી જેવી રોજિદિં જરૂરિયાત ની તકલીફ નું નિરાકરણ @AMCommissioner પોતે લાવી શકી નથી @AMC_Complaints @DyMC_NWZ @CMOGuj @PMOIndia @abpasmitatv @tv9gujarati @Divya_Bhaskar @GujaratPaper @gujratsamachar
મકતમપુરાવોર્ડ ઓફીસમા આવી અસહ્ય ગરમીમા પણ કુલરની આવી હાલતછે અધિકારીઓ A.C OFFICEમા બેસીરહેછે.શુ આ કુલર તેમન રીપેર કરાવવુ તેમની જવાબદારી મા નથી આવતુ ?? જો કોરપોરેશન ની ઓફીસ મા આવી હાલત હોય તે વિસ્તાર ની શુ હાલત હશે ? આ અગાઉ પણ કોરપોરેટર પણ ઓફીસ નો વિડીયો નાખ્યો હતો @AMC_Complaints
Daud N.Kotharia retweeted
Replying to @NKotharia @AMCommissioner
Your Complaint is Re-registered and Forwarded to Concerned department with Token No- LGB-06266819566 Please Call 155303 For Further Inquiry.
Daud N.Kotharia retweeted
મકતમપુરા અને સરખેજના રહીશો માટે તો આફતરૂપજ છે કારણકે રહેણાક કરતા હાઈવેની ઉચાઈ ધણી ઉચી છે અને અને રહેણાક વિસતારનુ વરસાદનુંપાણી બહાર આવી શકે તેવી કોઈ શક્યતા જનથી .વરસાદી પાણી લોકોના ઘર અને દુકાનોમા ભરવવાની પુરી શકયતા છે @NHAIROGujarat @NHAI_Official @nitin_gadkari @najirpatel1985
NHAIનો પ્રોજેક્ટ અમદાવાદ માટે આશીર્વાદ કે આફત? વિશાલા-સરખેજ સર્વિસ રોડ મિલકતો કરતા 3 ફૂટ ઊંચો કરાતા વિવાદ
#Ahmedabad #Gujarat #News
Daud N.Kotharia retweeted
મકતમપુરા વોર્ડ ની તા ૬/૫/૨૬ ની ફરીયાદનુ નિવારણ હજુ સુધી આવ્યુ નથી કામ સંપૂર્ણ બંધ છે છતા રાજેસભાઈ ઓડીયા સાહેબે work in progress મા નાખી દીધેલ છે જે હજુ સુધી કામ થયુ નથી @5326d87cf8ca42a @AMC_Complaints @AMCommissioner @AmdavadAMC @najirpatel1985 @Atik_kalvat @sanghaviharsh
Daud N.Kotharia retweeted
એપીજે.અબ્દુલ કલામ કોમ્યુનિટી હોલની સામે,મકતમપુરા વોર્ડમા ગયા વર્ષે ખંભાતીકુવો બનાવવામા આવ્યોહતો. નવો રોડ બનતા કુવામા પાણી જવા માટે બે કેચપીટ બનાવવામા આવી હતી તેને કોનટ્રાકટર દ્વારા બંધ કરી દેવામા આવી છે કોરપોરેશન ના અધિકારીઓ એ પણ ધ્યાન આપ્યુ નથી.@AMC_Complaints @AMCommissioner























