નવસારી મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવીન પાંજરાપોળ ખાતે લીલું / સૂકું ઘાસ વગેરે સપ્લાય કરવાની કામગીરી માટે રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી ટેન્ડરો મંગાવવામાં આવે છે.
વધુ માહિતી: tender.nprocure.com statetenders.gujarat.gov.in – at Navsari, India
69
નવસારી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા મહાનગરપાલિકાની ખાસ ઝુંબેશ @sbmugujarat @InfoGujarat @CMOGuj – at Navsari, India
62
WhatsApp નંબર 76228 80000 પર ‘Hi’ મોકલો. કચરો કે ગંદકી હોય તે સ્થળનો ફોટો મોકલો. સાથે ચોક્કસ લોકેશન અને જરૂરી વિગતો શેર કરો. @CMOGuj @InfoGujarat @InfoNavsariGoG @sbmugujarat – at Navsari, India
87
નવસારીને સ્વચ્છ અને સુંદર રાખવામાં આપણા 'સફાઈ સારથીઓ' નો ફાળો અમૂલ્ય છે. વહેલી સવારથી જ તેઓ શહેરના રસ્તાઓ, શેરીઓ અને જાહેર સ્થળોની સાફ-સફાઈના કાર્યમાં લાગી જાય છે. ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના અવિરત સેવા આપતા આ કર્મયોગીઓ આપણા શહેરનું સાચું ગૌરવ છે.
75
નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે શહેરમાં જાહેરમાં ગંદકી, કચરો સળગાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ મેગા ડ્રાઈવ યોજાઈ.
જાહેરમાં કચરો નાખતા, કચરો સળગાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ અને નાગરિકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો.
1
1
138
📢 નવસારી મહાનગરપાલિકા દ્વારા નીચે જણાવેલ કામો માટે રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી ટેન્ડરો મંગાવવામાં આવે છે.
મહત્વની તારીખો:* ટેન્ડર જોવા / ડાઉનલોડ કરવા: તા. ૨૧/૧૧/૨૦૨૬ થી તા. ૦૩/૧૨/૨૦૨૬ (સાંજે ૬:૦૦ સુધી)
EMD / ફી સબમિટ: તા. ૦૭/૧૨/૨૦૨૬ સુધીમાં.
159
હવે ટ્રાફિકથી મળશે મુક્તિ : ગ્રીડથી ધારાગીરી સુધી હાઈવેની બંને બાજુ 60-60 ફૂટ જગ્યા ખુલ્લી કરી બનાવાશે ‘થ્રી-ટ્રેક’ સર્વિસ રોડ!
- મુંબઈ જતા વાહનો માટે નોનસ્ટોપ રસ્તો, જ્યારે નવસારી અને બારડોલી તરફ જતા વાહનો માટે અલગ લેન.
1
150
નવસારી મહાનગરપાલિકા દ્વારા ટેકનિકલ સ્કૂલ નજીક રસ્તાની લાઇનમાં નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામો તથા જર્જરિત મિલકતોનું નોટિસ બાદ શાંતિપૂર્ણ ડિમોલિશન કરાયું.
77
નવસારીને સ્વચ્છ અને સુંદર રાખવામાં આપણા 'સફાઈ સારથીઓ' નો ફાળો અમૂલ્ય છે. વહેલી સવારથી જ તેઓ શહેરના રસ્તાઓ, શેરીઓ અને જાહેર સ્થળોની સાફ-સફાઈના કાર્યમાં લાગી જાય છે. ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના અવિરત સેવા આપતા આ કર્મયોગીઓ આપણા શહેરનું સાચું ગૌરવ છે.
72
સ્વચ્છતા તરફ એક કદમ આગળ વધારીને નવસારી મહાનગરપાલિકા આપને નમ્ર અપીલ કરે છે કે જ્યાં ત્યાં કચરો ફેંકવાનું બંધ કરીએ અને ડોર-ટુ-ડોર કલેક્શન વાહનને જ કચરો આપીએ.
109
નવસારી મહાનગરપાલિકા દ્વારા ટેકનિકલ સ્કૂલ નજીક રસ્તાની લાઇનમાં નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામો તથા જર્જરિત મિલકતોનું નોટિસ બાદ શાંતિપૂર્ણ ડિમોલિશન કરાયું.
118
નવસારીને સ્વચ્છ અને સુંદર રાખવામાં આપણા 'સફાઈ સારથીઓ' નો ફાળો અમૂલ્ય છે. વહેલી સવારથી જ તેઓ શહેરના રસ્તાઓ, શેરીઓ અને જાહેર સ્થળોની સાફ-સફાઈના કાર્યમાં લાગી જાય છે. ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના અવિરત સેવા આપતા આ કર્મયોગીઓ આપણા શહેરનું સાચું ગૌરવ છે.
સ્વચ્છતા તરફ એક કદમ આગળ વધારીને નવસારી મહાનગરપાલિકા આપને નમ્ર અપીલ કરે છે કે જ્યાં ત્યાં કચરો ફેંકવાનું બંધ કરીએ અને ડોર-ટુ-ડોર કલેક્શન વાહનને જ કચરો આપીએ.
નવસારી શહેરમાં GUDMના “અર્બન એટલાસ પ્રોજેક્ટ” અંતર્ગત GIS આધારિત મિલકત સર્વેની કામગીરી શરૂ કરવા બાબત
રાજ્ય સરકારશ્રી દ્વારા GUDMના અર્બન એટલાસ પ્રોજેક્ટ હેઠળ એમનેક્ષ ઇન્ફોટેક કંપનીને જવાબદારી સોંપવામાં આવી છે.
નવસારી મહાનગરપાલિકા તથા GUDM દ્વારા શહેરી વિકાસ અને મિલકત સર્વે અંગે જનજાગૃતિ અભિયાન
@CMOGuj @InfoGujarat @InfoNavsariGoG @CollectorNav
ભગવાન બિરસા મુંડા ની ૧૫૧મી જયંતિ નિમિત્તે, આજ રોજ જનજાતીય ગૌરવ દિવસ પૂર્વે નવસારી શહેરમાં સ્વચ્છતા અભિયાન અને દીપોત્સવનું આયોજન કરાયું*
આદિવાસી સમાજના અદમ્ય સાહસ, શૌર્ય, સંઘર્ષ અને સ્વાભિમાનના પ્રતીક ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી @CMOGuj @InfoGujarat – at Botad, India
આદિવાસી સમાજના અદમ્ય સાહસ, શૌર્ય, સંઘર્ષ અને સ્વાભિમાનના પ્રતીક ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે નવસારી ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. – at Botad, India
સંકલ્પ કરીએ 🪔
નવસારી મહાનગરપાલિકા (NMC) ની IEC ટીમ દ્વારા સ્વચ્છતા હી સેવા ૨૦૨૬ અંતર્ગત શહેરભરમાં જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.
સ્વચ્છ નવસારી, સુંદર નવસારી. સ્વચ્છ ભારત, વિકસિત ભારત!
#SwachhSurvekshan2026 #SwachhataHiSeva2026 @sbmugujarat @InfoNavsariGoG @CMOGuj – at Navsari, India
નવસારી મહાનગરપાલિકા દ્વાર સંકલન સમિતિની બેઠક યોજાઈ : શહેરના વિકાસકાર્યો અને પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા
@CMOGuj @InfoGujarat @InfoNavsariGoG – at Navsari, India
1
124
































