નૂતન વર્ષાભિનંદન..🪔💐
.
.
નવા વર્ષના આ નવલા પ્રભાતે ઈશ્વરને પ્રાર્થના કે વિક્રમ સંવત ૨૦૮૩ આપના માટે ફૂલગુલાબી તંદુરસ્તી, ખૂબ આનંદ અને સાકાર સપનાંઓનો ભંડાર લઈને આવે અને આપને પરમ સુખ, અસીમ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી 'પિનાકીન પરિવાર ' તરફથી આપ સહુને અંતરની શુભેચ્છા...🙏🙏
3
18
509
Thank you so much.🙏
Replying to @PMGujarat
@PMGujarat જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ નવું વર્ષ તમારા જીવનમાં અનંત ખુશી અને સફળતા લાવે.
1
1
136
Thank you so much.🙏
Replying to @PMGujarat
@PMGujarat Happy birthday wish you better than the best in life!!! Have a great year !!
99
जीवन के पार्श्व में नहीं कोई कल है,
मृत्यु के भी समक्ष कहां कोई कल है,
और दोनों के मध्य जो लड़ा अंत तक,
वही तो अटल है, वही तो ‘अटल’ है!
अटल बिहारी वाजपेयी की पुण्य तिथि पर नमन 🙏
લાગણીઓના બીલીપત્ર ચડાવી રોજ પુજુ છું તને..
શ્વાસ ના કેલેન્ડર ને તો રોજ શ્રાવણ માસ છે..
શ્રાવણ માસ ની શુભકામના..🙏👏
कुछ तो आकार होता ही होगा इन शब्दों का..
या तो..
नुकीले होते होंगे
रूह से लहू रिसाने वाले
अपना "मैं"... चुभाने वाले
या फिर..
गोल गोल घिसे हुए
रूह से रूह सहलाने वाले
मेरा "मैं"... दिखाने वाले
इनके आकार.. प्रकार से ही तो "मैं " जीवित है
मेरा भी..
तुम्हारा भी ..
1
4
162
મિત્રતા બે હૃદયને જોડતું એવું મેઘધનુષ છે
જે આ સાત રંગોની પરસ્પર વહેંચણી કરે છે:
પ્રેમ, ઉદાસી, આનંદ, સત્ય, વિશ્વાસ, ગુપ્તતા અને આદર..
મૈત્રી દિવસની સર્વે મિત્રોને શુભકામના..❤🙏
જન્મ અને મૃત્યુ તો સમયના બે કિનારા છે..
વચ્ચે વહેતી જિંદગી જ આપણું સાચું અસ્તિત્વ છે.
અંત તો બધાનો એક જ છે, ફરક માત્ર એટલો જ છે કે..
સફર કેટલી અર્થપૂર્ણ હતી,
અને કેટલાં હૃદયોને સ્પર્શીને ગયા..
વિદાય પછી પણ કેટલાં દિલોમાં જીવતા રહ્યા.
"કુદરતમાં જન્મની કિંમત હંમેશા મોત હોય છે."
इक वो जगह ...जहाँ वो ...
कभी कभी आती थी …
और ...इक मेरी वजह ...
हमेशा देर से जाती थी …
वो मोड़ ...आज भी वहाँ है…
इक रास्ता इधर मुड़ता है..
और दूसरा ...दूर कहीं जाता है …
A very good statement by vivekanand ji.. 'everything is easy.' when you are busy.... But nothing is easy when you are lazy... Good Morning..🙏🌹
Every morning is the symbol of rebirth of your life. So , forget yesterday 's all bad moments and do your best to make today beautiful... Good Morning.. 🙏🌹
4
121
कलम में शब्द .....
तब तक नहीं भरे जा सकते...
जब तक
दिमाग़.....
दिल को ना जीत ले
या फिर जब तलक.....
दिल....
दिमाग पर फ़िदा ना हो जाये
दिल
दिमाग
बीच ......शब्दों का समंदर
और वो भी कलम के अंदर...
सु प्रभात वंदन..🙏🌹
1
7
117
Soft speech, clean heart, peaceful eyes, focused mind n determined decision with God's love alwz makes u winner in ur life.. Good Morning..🙏🌹
2
5
114
कोई रिश्ता बनाएँ तो आत्मा की गहराई से बनाओ..
यह हवस-ओ-जिस्म के रिश्ते चंद घंटो के होते है..
सु प्रभात वंदन..🙏🌹 – at Kadi, India
ना बीते हुए कल में और न ही आने वाले कल में..
जीवन तो है बस अभी और इस पल में..
सु प्रभात वंदन..🙏🌹 – at Kadi, India
એક વાડીની અંદર એક આંબો અને એક આસોપાલવનું ઝાડ બાજુબાજુમાં હતાં. સમય અને ઋતુઓના આવન-જાવન સાથે ગ્રીષ્મ ઋતુમાં આંબાના ઝાડમાં કેરીનો પાક શરૂ થાય ત્યારે બાળકો આંબાના ઝાડને ઈંટોના ઢેખારા તેમ જ નાના પથ્થરો મારી મારીને કેરીઓ તોડવાનું શરૂ કરી દેતા હતાં. છોકરાઓ જ્યારે આંબાને મારતા
૧/૫
માર ખાતો રહે છે. મને તો કોઈ એક કાંકરી પણ મારે નહીં. તારા કરતાં હું ક્યાંય વધુ ખુશ છું. એ સાંભળી આંબાએ કહ્યું,’ તારી ડાળી પર કોઈ ફળ ઊગતા નથી એટલે તને એનો આનંદ નહીં સમજાય.’ જેની પાસે કંઈક હોય એ જ બીજાને આપી શકે અને એજ તેનો ધર્મ છે. કંઈક આપવાથી આત્મસુખ મળે છે અને જો તમે આનંદથી
૪/૫
2
3
32








