आर्य समाज के संस्थापक, महान समाज सुधारक एवं प्रखर राष्ट्र चिंतक स्वामी दयानन्द सरस्वती जी की पुण्यतिथि पर उन्हें सादर नमन।
उनके विचार और उच्च आदर्श सदैव समाज को प्रेरित करते रहेंगे।
#SwamiDayanandSaraswati
ગુજરાતના ગૌરવ અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી @narendramodi સાહેબનું ગુજરાતની પાવન ધરતી પર હાર્દિક સ્વાગત છે!
આપશ્રીના દૂરંદેશી નેતૃત્વમાં ગુજરાત વિકાસ અને સુશાસનના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આપશ્રીનો આ ગુજરાત પ્રવાસ રાજ્યની વિકાસયાત્રાને વધુ વેગ આપશે.
#WelcomeModiji
અખંડ રાષ્ટ્રના નિર્માતા, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે ઉજવાતો 'રાષ્ટ્રીય એકતા દિવસ' સમગ્ર દેશ માટે ગૌરવ અને સંકલ્પનું પર્વ છે.
31 ઑક્ટોબર, 2026 ના પાવન અવસરે એકતાનગર (કેવડિયા) ખાતે આયોજિત આ ભવ્ય મહોત્સવમાં જોડાઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ભાવને વધુ દ્રઢ બનાવીએ અને મા ભારતીની અખંડિતતા કાજે સમર્પિત રહેવાનો દ્રઢ નિર્ધાર કરીએ.
#RashtriyaEktaDiwas #EktaDiwas2026 #StatueOfUnity
રાજકોટના કાલાવડ રોડ સ્થિત યોગીધામ 'શ્રી હરિદર્શનમ્' ખાતે આયોજિત ભવ્ય 'અન્નકૂટોત્સવ'માં સહભાગી થવાની મંગલકારી ક્ષણો પ્રાપ્ત થઈ.
ગુરુહરિ બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની દિવ્ય સ્મૃતિ તથા પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજના પાવન આશિષ સાથે, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીના સાનિધ્યમાં શ્રી ઠાકોરજી સમક્ષ અન્નકૂટ અર્પણ કરી દર્શન-આરતીનો અલૌકિક લહાવો લીધો.
#RupalaForRajkot
#Annakutotsav
રાજકોટ ખાતે યોજાયેલ ‘લોકતંત્ર બચાવો - અરાજકતા હટાવો’ ભવ્ય પદયાત્રાની એક ઐતિહાસિક ઝલક...
#RupalaForRajkot #LoktantraBachao #RajkotMahanagar
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી શ્રી @jitu_vaghani ના અધ્યક્ષસ્થાને તેમજ કેબિનેટ મંત્રી શ્રી @kunvarjibavalia ની ઉપસ્થિતિમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં સહભાગી થયો.
#RupalaForRajkot #PMKisanUtsavDiwas
#RashtriyaEktaDiwas
આગામી 'PM કિસાન ઉત્સવ દિવસ' તથા 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ગરિમાપૂર્ણ ઉજવણી સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ તેમજ અમલીકરણ સમિતિના સભ્યો સાથે આયોજનની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
ભારતીય જનતા પાર્ટી - સૌરાષ્ટ્ર ઝોન રાજકોટ મહાનગર દ્વારા આયોજિત 'લોકતંત્ર બચાવો - અરાજકતા હટાવો' ભવ્ય પદયાત્રા કાર્યક્રમમાં માનનીય પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુગજી તેમજ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં સહભાગી થયો.
દેશની એકતા, અખંડિતતા અને લોકશાહીના પાયાને મજબૂત રાખવા તેમજ અરાજકતા ફેલાવવાના પ્રયાસો સામે આ પદયાત્રાના માધ્યમથી જનજાગૃતિનો મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો.
લોકશાહી અને સુશાસનના મૂલ્યોની રક્ષા કાજે સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સ્થાનિક અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધ નાગરિકો દ્રઢ સંકલ્પ સાથે જોડાયા.
#RupalaForRajkot #LoktantraBachao
#BJPSaurashtraZone #RajkotMahanagar
PM Shri @narendramodi Ji addresses Emerging Science, Technology, and Innovation Conclave in New Delhi. nitter.gq/i/broadcasts/2ZBYgNgVo…
LIVE: રાજકોટ મહાનગર ખાતે 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત આયોજિત પદયાત્રા સ્થળ: બહુમાળી ભવન પાસે, રાજકોટ #SaveDemocracyRemoveAnarchy
nitter.gq/i/broadcasts/1wxWjleRb…
રાજકોટ ખાતે શ્રી રાજકોટ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ સંચાલિત નવનિર્મિત 'સહકાર મોલ'ના મંગલ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા અને સહકારી અગ્રણીઓ સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. "સહકાર થી સમૃદ્ધિ"ના સંકલ્પ સાથે શરૂ થયેલી આ પહેલ ખૂબ સરાહનીય છે.
રાજકોટ ખાતે સર્કિટ હાઉસ પાસે આવેલ વાલ્મિકી બાગ (શારદા બાગ)માં મહર્ષિ વાલ્મિકી જયંતિ નિમિત્તે આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહી આદિ કવિ મહર્ષિ વાલ્મિકીજીની પ્રતિમા પર પુષ્પાર્પણ કરી વંદન કર્યા.
રામાયણ જેવા અમર મહાગ્રંથના રચયિતા મહર્ષિ વાલ્મિકીજીએ સમગ્ર માનવજાતને સત્ય અને ધર્મનો પાવન સંદેશ આપ્યો છે. સામાજિક સમરસતા અને એકતાને સુદ્રઢ બનાવતા આ રૂડા અવસરે પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ સમગ્ર વાલ્મિકી સમાજ ને હાર્દિક શુભકામનાઓ પાઠવી!
#MaharshiValmikiJayanti

































