
News Editor @News18Guj I believe in “Love all, trust a few, do wrong to none”
Ahmedabad
Joined June 2015
- Tweets6.1K
- Following367
- Followers53.5K
- Likes10.5K
વ્યાયામ શિક્ષકોનું આંદોલન બીજા દિવસે યથાવત
કરાર આધારિત ખેલ સહાયકોને કાયમી કરવાની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ધરણા
#gandhinagar #satyagrahchhavani #teachersprotest #gujaratgovernment #protest
મધ્યપ્રદેશના સિવનીમાં પોલીસ પર ગંભીર આરોપ
હોટલમાં પ્રેમી જોડાને ગાંજાના કેસમાં ફસાવવાની આપી ધમકી
#MadhyaPradeshNews
ગામની વસ્તી 700 અને લગ્નની નોંધણી 431
છે ને નવાઈની વાત
#jamnagar #NewsUpdates
નવા વર્ષના રામ રામ 🙏
#NewYear #NutanVarshabhinandan
#CycloneUpdate #CycloneArnab અર્નબ વાવાઝોડાએ લીધું ભયંકર રૂપ, 150km ની ઝડપે પવન ફૂંકાયો
Network18 પર અમેરિકાના વિદેશમંત્રીનો EXCLUSIVE ઇન્ટરવ્યૂ
માર્કો રુબિયોને પુછાશે મોટા સવાલ, જે ભારતની જનતા જાણવા માંગે છે
News18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે માર્કો રુબિયોની ખાસ વાતચીત.
દશેરાના અવસરે, સીધા મુંબઈથી
Network18 Big Exclusive!
રાત્રે 9 કલાકે
#NEET 2026 ની પરીક્ષા રદ્દ
સિસ્ટમમાં ખામી,શિક્ષણ માફિયાઓ બેફામ
તનતોડ મહેનત કરતા 23 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું
2024 બાદ 2026 માં પણ એવીજ લાલિયાવાડી
છે કોઈ ઉપાય કે ફરી આવી ઘટના ના બને?
Sandhya Panchal retweeted
LIVE: ન્યૂઝ 18 ગુજરાતીનો પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી સાથે સંવાદ nitter.gq/i/broadcasts/1qxvvkWVA…
Sandhya Panchal retweeted
— કોંગ્રેસ જેવા બહુરૂપિયા ચૂંટણી ટાણે જ દેખાય છે!
— कांग्रेस जैसे बहुरूपिये चुनाव के समय ही दिखते हैं!
- પ્રદેશ અધ્યક્ષશ્રી @iJagdishBJP જી.
27 ટકા OBC અનામત બાદ પહેલી મોટી ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
મતદાન 26 એપ્રિલ
મતગણતરી 28 એપ્રિલ
#election #gujaratlocalbodyelection
સંસદમાં #pmmodi નું સંબોધન
મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર ભારતમાં
ભારત સામે આર્થિક, સુરક્ષાની મુશ્કેલી
સંકટ વચ્ચે ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા
ઇરાનથી 1 હજાર ભારતીયો હેમખેમ પરત આવ્યા
(1)





