RAGEBAIT retweeted
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार!
#GenZ_Against_Fixpay_Gujarat
#કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્વ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનારી દૂષિત વ્યવસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે.
📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻
સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મેરિટમાં સ્થાન મેળવ્યા પછી પણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે.
💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે.
💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં નિયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય.
#Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવટી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં.
કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્માનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે.
जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat
RAGEBAIT retweeted
જો એક સરકાર માટે આખા દેશનું ભાવિ નક્કી કરવા 5વર્ષ પૂરતા છે, તો શું એક કર્મચારી નોકરી માટે લાયક છે કે નહીં એ સમજવા માટે 1 વર્ષ પૂરતો ન હોઈ શકે ? જો હા, તો અજમાયશી કાળ 5વર્ષ જેટલો લાંબો શું કામ ? આ શોષણ નથી તો શું છે ? #FixPay
#GenZ_Against_Fixpay_Gujarat
RAGEBAIT retweeted
Replying to @tejasmajithiya5
ગુજરાત જેટલી કઠોર ફિક્સ પ્રથા પુરા ભારતમાં ક્યાય નથી.
ગુજરાત વિકાસ મોડેલ હોવા છતાં ગુજરાતનાં ફિક્સ પગારનાં કર્મચારીની સ્થિતિ દયનિય.
#GenZ_Against_Fixpay_Gujarat
@Anchor_Pankaj
@AmitChavdaINC
@drmanishdoshi
@dave_janak
@Janak_Sutariyaa
@devanshijoshi71
@chetan_pagi
RAGEBAIT retweeted
અદભૂત રીતે વાતને રજૂ કરી છે.
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat
RAGEBAIT retweeted
ફિક્સ પેની નીતિ હટાવો, ન્યાયી પગાર અમલમાં લાવો!
• શોષણ નહીં, સન્માન જોઈએ—યોગ્ય પગારનું ધોરણ જોઈએ ,વચનો નહીં, ન્યાય જોઈએ—ફિક્સ પેનો અંત જોઈએ!
#GenZ_Against_Fixpay_Gujarat
@CMOGuj
@Bhupendrapbjp
@sanghaviharsh
@KanuDesai180
RAGEBAIT retweeted
#GenZ_Against_Fixpay_Gujarat
@Jamawat3 @CMOGuj @sanghaviharsh @News18Guj @tv9gujarati @Bhupendrapbjp
Fix Pay — આધુનિક પગારચોરીનું એવું મોડેલ, જેમાં કર્મચારીને પગાર તો મળે છે… પણ પૂરતો પગાર મળતો નથી.
કામ સંપૂર્ણ, જવાબદારી સંપૂર્ણ, ડ્યુટી સંપૂર્ણ…
પણ પગાર આવે ત્યારે સરકાર કહે:હજુ તમે Fix Pay પર છો સાહેબ
#GenZ_Against_Fixpay_Gujarat
#GenZ_Against_Fixpay_Gujarat
@sanghaviharsh
RAGEBAIT retweeted
#GenZ_Against_Fixpay_Gujarat
🔥આજે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ એટલે કાળીચૌદસ,તો ચાલો ફિક્સ પ્રથા જેવા અન્યાયી રિવાજોનો પણ અંત લાવીએ.વર્ષોથી ચાલતી ગેરબંધારણીય પ્રથાનું કાયમી નિરાકરણ આવે તેવી સરકારશ્રીને નમ્ર વિનંતી.🙏⛳️
@CMOGuj
@bhupendrapbjp
@sanghaviharsh
@KanuDesai180
RAGEBAIT retweeted
गुजरात के युवा एक हो जाओ, फिक्स-पे व्यवस्था हटवाओ! #GenZ_Against_Fixpay_Gujarat
RAGEBAIT retweeted
કાળી ચૌદશે સંકલ્પ કરીએ: ફિક્સ પે રૂપી અંધકારને કાયમ માટે મિટાવીને જ રહીશું!"
#GenZ_Against_Fixpay_Gujarat
@CMOGuj
@sanghaviharsh
@KanuDesai180
RAGEBAIT retweeted
हमारा संघर्ष किसी के खिलाफ नहीं, समान अधिकार के पक्ष में है! #GenZ_Against_Fixpay_Gujarat
RAGEBAIT retweeted
ભાજપ માં સિસ્ટમ જ છે જેટલા રમાડો એટલા ઉપર જશો ગુજરાત માં વર્ષો થી આ ચાલે છે. મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી કોઈ લાયકાત ધરાવતા જ નથી બસ મહામાનવ ની સેવા કરો ઉપર થી ચિટ્ઠી આવે એ વાંચી ને બોલી જાઓ આ લોકો પાર્ટી માં જ એટલા ગુલામ છે ભાજપ માંથી કાઢો તો કોઈ હીરા ઘસવા પણ રાખે એમ નથી 🤣😂
Look at this video carefully.
At first you will see BJP leader N Ramchander Rao aged 67 is touching the feet of Amit Shah who is 5 years younger than him.
Then you will see BJP leader Sanjay Bandi Kumar putting slippers in front of Amit Shah and putting them on his feet.
He is running behind him like a Security Guard.
Absolute slavery culture 😹 & these people have the audacity to target others.
RAGEBAIT retweeted
✊ ફિક્સ પે પ્રથા બંધ કરો, યુવાનોનું શોષણ બંધ કરો!
સમાન કામ માટે સમાન વેતન, DA, HRA, TA અને તમામ હકો આપો. હવે અન્યાય નહીં ચાલે! 🔥
એકતા જ આપણી શક્તિ છે — હક માટે સૌ એકજૂથ બનો!
#FixPayબંધકરો #EqualPay #GenZAgainstFixPay
RAGEBAIT retweeted
subah ka rapist agar sham tak bjp join karle toh usey rapist nahi, nationalist kehte hai
RAGEBAIT retweeted
Interesting fact:
A female blue whale has a vagina measuring 7 to 10 feet, making it the second-biggest pussy in the world. Nunundar Modi remained the first.
RAGEBAIT retweeted
તારા જેવા ચરણ ચુંબક ચાટુકાર પૈસા લઈને મુજરા કરે જેને ખરેખર લોકતંત્ર બચાવું છે એને તારી જેમ ગાડ મરાઈને ગૂગલ પે લેવાની જરૂર નથી. કેમ કે ઈ લોકો અભણ નથી એમની પાસે એટલી સમજણ શક્તિ છે કે દેશ નું અર્થતંત્ર આ મહામાનવના લીધે કેટલું ખાડા માં ગયું છે.
વિશ્વગુરુનો ડંકો ઝાલી ને સૂઈજા વેવલી😂
RAGEBAIT retweeted
લખી રાખ જો જે દિવસે સત્તા પલટાઈ એકેય ભાજપીઓ બહાર નહીં દેખાય બધા જેલભેગા થશે દેશ ને લૂંટવામાં કોઈ વસ્તુ બાકી નથી નકલી દારૂ તો ઠીક નકલી ઘી દૂધ પનીર ચીઝ ચોખા બધું નકલી વેચાય છે. અને હપ્તા આપો એટલે કોઈ પકડાય પણ નહીં અને પકડાય તો પૈસા ખવડાઈ આ લોકો બીજા દિવસે છૂટી જાય છે
#25YearsOfSeva

































