THO IDAR (@THOIDAR) header
THO IDAR (@THOIDAR) profile picture

DR. DHRUV P. PATEL

Idar, India
Joined May 2022
Photo by THO IDAR (@THOIDAR)Photo by THO IDAR (@THOIDAR)Photo by THO IDAR (@THOIDAR)Photo by THO IDAR (@THOIDAR)Photo by THO IDAR (@THOIDAR)Photo by THO IDAR (@THOIDAR)Photo by THO IDAR (@THOIDAR)Photo by THO IDAR (@THOIDAR)Photo by THO IDAR (@THOIDAR)Photo by THO IDAR (@THOIDAR)
તલોદ CHC ખાતે એક જ દિવસમાં "૫ - સલામત પ્રસૂતિ" જરૂરતમંદ માતાઓને ગુણવત્તાયુક્ત પ્રસૂતિ સેવાઓ પૂરી પાડીને તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રની ટીમે સુરક્ષિત માતૃત્વ અને તંદુરસ્ત નવજાત પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. 💚 સ્વસ્થ માતા, તંદુરસ્ત બાળક! #SwasthSabarkantha #SafeMotherhood
6
20
579
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર ગોધમજી ખાતે કાયાકલ્પ પ્રવૃત્તિ અંતર્ગત સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વ્યવસ્થા માટે CHO રૂમની સ્વચ્છતા અને દરેક વસ્તુને સુવ્યવસ્થિત ગોઠવવામાં આવી #SpecialCampain6 #SafaiMeinBhalai #CleanToCare
1
1
65
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર સુધીની બાઈક યાત્રાનું ચિતરીયા ખાતે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ સ્વાગત કર્યું. કોડીયાવાડા ખાતે લાભાર્થીઓ સાથે સંવાદ સાધી વૃક્ષારોપણ કર્યું તેમજ ચિતરીયા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ, SMC સભ્યો સાથે સંવાદ કર્યો.
1
13
1,260
આજરોજ ઈડર તાલુકાના વિવિધગામખાતે 2 ઓક્ટોબર નિમિત્તે ગ્રામસભા ના આયોજનમાં ગામમાં પીવાના પાણીમાં ક્લોરીનેશન બાબતે ચર્ચા કરવામાં આવ્યું અને ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગ્રામસભામાં ચર્ચા કરવામાં આવી તેમજ મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે અટકાયતી પગલા વિશે સમજ આપવામાં આવી
1
1
7
466
આજરોજ ઈડર તાલુકાના બડોલી ગામ ખાતે 2ઓક્ટોબર નિમિત્તે ગ્રામસભા ના આયોજનમાં ગામમાં પીવાના પાણીમાં ક્લોરીનેશન બાબતે ચર્ચા કરવામાં આવી અને ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગ્રામસભામાં ચર્ચા કરવામાં આવી તેમજ મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે અટકાયતી પગલા વિશે સમજ આપવામાં આવી
2
1
7
551
સ્વસ્થ સાબરકાંઠા તરફ વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ! જિલ્લાના આંત્રોલી,ગાડુ,લાલપુર,નેત્રામલી, જાલેટી,વલસાડી અને બહેડીયા આરોગ્ય કેન્દ્રો NQAS પ્રમાણિત બન્યા. ગુણવત્તા આધારિત આરોગ્ય સેવા,દર્દી સલામતી,ઇન્ફેક્શન પ્રિવેન્શન,પેશન્ટ-સેન્ટ્રિક સર્વિસ ડિલિવરી પ્રત્યે તંત્રની પ્રતિબદ્ધતા. #NQAS
1
11
29
1,217
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર સાપાવાડા ખાતે એક્સ રે શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં ટોટલ 97 લાભાર્થીએ લાભ લીધેલ.. ABNORMAL - 9 9 SPUTAM COLLECTION DONE 👍. THANK YOU AAM - SAPAVADA
1
1
2
121
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઇડર તાલુકાના પાનોલ અને માથાસુર ગામ ખાતે અંબાજી પદયાત્રી રૂટ પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ. પદયાત્રીઓ માટે સ્વચ્છ અને સુઘડ માર્ગ સુનિશ્ચિત કરવા સફાઈ સાથે સ્વચ્છતા અંગે જનજાગૃતિ પણ કરવામાં આવી. #SevaSankalpAbhiyan #AmbajiPadyatra #Swachhata #Sabarkantha
1
5
15
1,065
*DLMC For Mental Health & Gram Sanjivani Samiti - Sabarkantha* • Mental Health Awareness & Emotional Well Being For Students.... આજ રોજ મા. શ્રી મુકેશ ભાઈ સાહેબ ધ્વારા શાળા & કોલેજ ખાતે મેન્ટલ હેલ્થ અંગે સેમિનાર યોજવામાં આવ્યા....
2
3
100
THO IDAR retweeted
આજ રોજ બુઢિયા પદયાત્રી કેમ્પ MPHW, MPHS ધ્વારા કલોરીનેશન ની કામગીરી કરેલ તથા પદયાત્રી જતા લોકો ને તાવ,માથાનો દુઃખાવા હાથ પગ ના દુઃખની દવા આપેલ 🙏જય અંબે🙏
1
2
81
THO IDAR retweeted
Replying to @THOIDAR
@THOIDAR @CdhoSabarkantha ભાદરવી પૂનમમાં અંબાજી પગપાળા જતા ભાવી ભક્તોની સેવાનો નેત્રામલી પદયાત્રા કેમ્પ માં સેવાનો લાભ મળેલ જય અંબે
1
2
40
THO IDAR retweeted
Replying to @THOIDAR
@THOIDAR @CdhoSabarkantha પગપાળા સેવા કેમ્પ નેત્રામલી જય માં અંબે
1
2
30
'લાખો પદયાત્રીઓની આસ્થા અને ભક્તિનું સાક્ષી બનેલી પવિત્ર અંબાજી પદયાત્રા' મોહનપુરાખાતે પદયાત્રીઓની સેવા માટે મેડિકલ કેમ્પનો શુભારંભ પૂર્વ શિક્ષણમંત્રીશ્રી, પૂર્વ વિધાનસભા અધ્યક્ષશ્રી અને હાલમાં ધારાસભ્યશ્રી રમણલાલ વોરા સાહેબ શ્રી દ્વારા. @ramanlalvora @CdhoSabarkantha @THOIDAR
2
3
116
બેટી બચાવો, બેટી સ્વસ્થ બનાવો મફત #HPV રસીકરણ અભિયાન સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત ભવિષ્ય સારુ ઉમદા પહેલ. ૧૪ વર્ષીય દીકરીઓ માટે CHC/PHC/SDH /GMERS ખાતે ઉપલબ્ધ. ✔️ 100% સુરક્ષિત રસી ✔️ ગર્ભાશય ના મુખના કેન્સર સામે રક્ષણ આપની #દીકરી ને રસી અપાવો, આવતીકાલ #સુરક્ષિત બનાવો.
9
18
675
આજરોજ મહાભારત, રૂવચ, ઈટડી ના મમતા દિવસની મુલાકાત લેવામાં આવી જેમાં HPV વેક્સિન PMMVY, JSY અંગે યોજનાકીય માહિતી આપવામાં VHR માતાની મુલાકાત કરવામાં આવી ગૌરવી દિવસમાં આયન ગોળી ની અગત્યતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા PHC ચિત્રોડા ની મુલાકાત લઈ જરૂરી સૂચનો કરવામાં આવ્યા.
1
1
6
1,045
સાબરકાંઠામાં જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં ‘સેવા સેતુ ૨.૧’ની કામગીરી અંગે વી.સી.થી સમીક્ષા બેઠક યોજાઈ. પાત્ર લાભાર્થીઓને આશરે ૫૫ યોજનાઓનો લાભ ઘરઆંગણે મળી રહે અને કોઈ લાભાર્થી લાભ થી વંચિત ન રહે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ. #SevaSetu21
1
6
155
હવે નિષ્ણાત તબીબી સેવા જિલ્લામાં જ ઉપલબ્ધ હિંમતનગર GMERS હોસ્પિટલમાં 'સીએમ સેતુ' યોજના હેઠળ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ શરૂ! નેફ્રોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરો અને યુરો સર્જન જેવા નિષ્ણાતો હવે ઉપલબ્ધ. #Himatnagar #CMSetu #HealthGujarat #GujaratHealth
5
11
865
શાળા આરોગ્ય તપાસ દરમિયાન 9 વર્ષીય બાળકમાં કેન્સરનું સમયસર નિદાન થયું. RBSK અંતર્ગત જરૂરી તપાસ અને સારવારની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. સમયસર નિદાન અને સારવાર બાળકના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. #AarogyaGujarat #RBSK #ChildHealth #CancerCare #HealthyChildren #GujaratHealth
13
1
21
1,712
Early detection saves lives! 9-year-old Divyam of Ratanpur, Idar diagnosed with cancer by RBSK Team. Received advanced care at #GCRI Ahmd. & underwent successful surgery at @TataMemorial, Mumbai under #AyushmanBharat (PM-JAY) — completely free. Now he is cancer-free & healthy.
2
5
443
THO IDAR retweeted
આયુષ્માન કાર્ડ બાકી હોય તો આજે જ કઢાવી લેવું...@CdhoSabarkantha @THOIDAR..
2
2
72