Pinned Tweet
Below is the overview of Gujarat assembly result 2017.
In which INC perform best from last 4 elections!
It is not hard to understand why BJP is invincible as of now!🤔
Replying to @Fosterfox999 @Crazybakchod
39 seats has win margin more than 40%.( 90% of these seats are with BJP!)
50 seats has win margin between 20 to 40%.(60% BJP and 40% INC)
92 seats has win margin less than 20%.
BJP almost won 65 seats from above two! So you can understand that it only need 25-30 from rest 92!!
અંકુર 🌱(Ankur Joshi) retweeted
यह मोहब्बत है या उलफ़त,
जो भी है पर एक कशिश तो है।
✍️ अंकुर
#replug
અંકુર 🌱(Ankur Joshi) retweeted
वो तेरी झुकी नज़र, वो तेरा शर्माना,
न जलाना शमा तुम, मर जाएगा परवाना।
✍️ अंकुर
#replug
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ (પુસ્તક અંશ):
"ક્યારેક હું વિચારું છું કે જેને આપણે આપણી જિંદગી, આપણો સમય અને આપણો અતીત કહીએ છીએ, તે ગમે તેટલો તકલીફદેહ કેમ ના હોય, તેમાં આપણને શાંતિ મળે છે. તે ગમે તેટલો ઉબડખાબડ કેમ ના રહ્યો હોય, આપણે એમાં એક તાલમેલ જોઈએ છીએ. (૨)
મને ખબર છે આ લોકોએ પાણીમાં તળેલાં ભજીયા ખાધાં છે. આ તો વિપક્ષને બહાનું જોઈએ છે એટલે આવા વાહિયાત આરોપ લગાવે છે!
SMC 1 Lakh Bhajiya Controversy: સુરત પાલિકાની તિજોરીમાંથી પ્રજાના પૈસા ખર્ચવામાં શાસકોને કરકસર કરતાં મિજબાનીમાં વધુ રસ હોય તેવું જોવા મળી રહ્યું છે. સામાન્ય સભામાં ભજીયા પાછળ આશરે 1 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા બાદ પણ મેયર માયા માવાણીને આ ખર્ચમાં કશું ખોટું દેખાતું નથી. ઊલટાનું સસ્તું નહીં, સારું અને ગુણવત્તાવાળું ખવડાવ્યું હોવાનો તર્ક રજૂ કરીને મેયરે મોંઘા ભજીયાના ખર્ચને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.
સુરતના બજારમાં 350થી 500 રૂપિયા કિલોના ભાવે ભજીયા મળતા હોવા છતાં જાણે 750 રૂપિયાના ભજીયામાં જ ગુણવત્તા સમાયેલી હોય તેમ મેયર તેનો બચાવ કરી રહ્યાં છે. મેયરે પોતે પણ ભજીયા ખાધા હોવાથી તેની ગુણવત્તા સારી હોવાની ખાતરી આપી છે. મેયરના બચાવ પરથી તો જાણે પાલિકાની તિજોરીમાં પ્રજાના પરસેવાના નહીં, મિજબાની માટેના પૈસા પડ્યા હોય તેવી છાપ ઊભી થઈ રહી છે.
પ્રજાના પૈસે મોંઘા ભજીયા ખવડાવવાના વિવાદમાં મેયર પાસે કરકસરનો જવાબ નહીં, પરંતુ ભજીયાની ગુણવત્તાના વખાણ વધુ જોવા મળ્યા છે. દિવાળી પહેલાં 'ચંદની પડવા'ના દિવસે યોજાયેલી સામાન્ય સભામાં ઘારી સાથે ભજીયાનો નાસ્તો રાખવામાં આવ્યો હતો. તેમાં 131 કિલો ભજીયા 750 રૂપિયા કિલોના ભાવે મંગાવાતા માત્ર ભજીયા પાછળ જ 98,250 રૂપિયા ખર્ચાયા હતા. આટલો મોટો ખર્ચ સામે આવતાં વિવાદ સર્જાયો હતો. જો કે, મેયર માયા માવાણીએ ખર્ચ ઘટાડવાની વાત કરવાને બદલે ભજીયા ઓઇલ ફ્રી અને ગુણવત્તાવાળા હોવાનો બચાવ કર્યો હતો.
Surat, Surat Bhajiya Controversy, Surat Municipal Corporation
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
દક્ષિણ ભારતની વર્તમાન પેઢીની સૌથી સફળ અને લોકપ્રિય અભિનેત્રી (અને રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણ'માં સીતાનો કિરદાર કરનાર) સાઇ પલ્લવી એક સમયે તેના દેખાવને લઈને બહુ અસલામત હતી. "મને મારા અવાજ, ચહેરા, ખીલ બધાને લઈને બહુ ચિંતા રહેતી હતી," એમ તે કહે છે. (૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
ख़्वाहिश-मंद है कि छू लेंगे आसमान इक दिन कहीं,
टूटे है पर तो क्या हुआ जज़्बा फ़िर भी कम नहीँ.
✍️अंकुर
#replug
જિંદગી એની કમનસીબ છે કેવી,
મોતનો મલાજો પણ નસીબ જેને નથી.
✍️ અંકુર
'सुसाइड करने वाले किसान के अंतिम संस्कार में न जाएं'
शिवसेना विधायक संजय गायकवाड ने कहा
#SanjayGaikwad | ShivSenaMLA | #Farmersuicide
આજે જોગર્સ પાર્ક પર બાંકડા ઉપર કોઈ ઇયર બડનું કેસ ભુલી ગયેલું. દસ મિનિટ મેં રાહ જોઈ કે કોઈ આવે પણ પછી કોઈ આવ્યું નઈ ને હું પણ ઊભો થઈ ગયો કારણકે કોને ખબર એમાં બોમ્બ હોય તો!🙃
कन्हैया
मैं सदक़े तिरे हक़ के प्यारे कन्हैया
Afqar Mohani
rek.ht/a/2yuv
અંકુર 🌱(Ankur Joshi) retweeted
न फूल खिलते हैं न ख़्वाब आते हैं,
वक़्त बदलता है तो लोग बदल जाते हैं.
✍️ अंकुर
#replug


















