Chief District Health Officer Dahod (@cdhodahod) profile picture

Health& Family Welfare DepartmentDistrictPanchayat, Dahod

Joined May 2020
આજે બુધવાર મમતા દિવસ માં બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ગૌરવી દિવસ ની ઉજવણી કરવામાં આવશે જેમાં દસ વર્ષ થી ઓગણીસ વર્ષની વયના તરુણ અને તરુણી ની આરોગ્ય તપાસ કરવામાં આવશે...... #mamataday #gauravidivas #healthawareness
15
આજે બુધવાર મમતા દિવસ માં બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ગૌરવી દિવસ ની ઉજવણી કરવામાં આવશે જેમાં દસ વર્ષ થી ઓગણીસ વર્ષની વયના તરુણ અને તરુણી ની આરોગ્ય તપાસ કરવામાં આવશે...... #mamataday #gauravidivas #healthawareness @DahodDdo @CollectorDahod
1
29
આજે બુધવાર છે, આજે મમતાદિવસ છે... આવો, સગર્ભામાતાઓ અને બાળકોનું નિયમિત રસીકરણ કરાવીએ...! આજે રસીકરણ કરાવી આવતીકાલને સુરક્ષિત કરીએ... @DahodDdo @CollectorDahod
19
"હું એક સુપરબગ છું -જ્યારે પણ તમે એન્ટિબાયોટિક્સનો દુરુપયોગ કરો છો, ત્યારે હું વધુ મજબૂત બનું છું!" જિલ્લા સર્વેલન્સ યુનિટ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, દાહોદ @DahodDdo @CollectorDahod
2
33
વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહ 18 - 24 નવેમ્બર હું એક સુપરબગ છું -જ્યારે પણ તમે એન્ટિબાયોટિક્સનો દુરુપયોગ કરો છો, ત્યારે હું વધુ મજબૂત બનું છું: ® એન્ટિબાયોટિકનો સજદારીપૂર્વક ઉપયોગ કરો . ભવિષ્યને સુરક્ષિત કરો ડોક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક ન લો @DahodDdo @CollectorDahod
14
વિશ્વ #AMR જાગૃતિ સપ્તાહ(18–24 નવેમ્બર) એન્ટિબાયોટિક્સનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો, બિનજરૂરી દવાઓથી બચો અને ડૉક્ટરની સલાહનું પાલન કરો. આજે આપેલી તકેદારી આવતીકાલની આરોગ્ય સુરક્ષા છે. એન્ટિબાયોટિક્સ બચાવો, ભવિષ્યની પેઢીનું સ્વાસ્થ્ય સુરક્ષિત બનાવો. #WAAW2026 #AntimicrobialResistance
14
દાહોદ જિલ્લામાં NCD કેમ્પ અંતર્ગત ફિલ્ડમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવાની પહેલ! 🩺 ગ્રામજનોનું બ્લડ પ્રેશર, બ્લડ શુગર સહિત વિવિધ આરોગ્ય તપાસ અને NCD સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મેડિકલ ઓફિસરશ્રીએ કેમ્પની મુલાકાત લઈ દર્દીઓની જાતે તપાસ કરી. @DahodDdo @CollectorDahod
2
36
Chief District Health Officer Dahod retweeted
स्वस्थ आँखें, रोशन बचपन। पर्याप्त रोशनी में पढ़ना, स्क्रीन से नियमित विराम लेना और बाहर खेलना बच्चों की आँखों की सेहत के लिए अच्छी आदतें हैं। उन्हें आँखें मलने से रोकें और साफ-सफाई का ध्यान रखना सिखाएँ। आँखों की देखभाल से जुड़ी अच्छी आदतों के बारे में जानने के लिए यह वीडियो देखें। #ChildHealth #HealthyEyes #RBSK #SwasthBharat
1
23
5
36
7,443
અંગ દાતા બનો અને કોઈને નવા જીવનની તક આપો... #healthawereness #healthforall #gujhealth
1
20
આપણે તો આમ જ માનીએ છીએ..... @DahodDdo @CollectorDahod
1
25
દરેક ટીબીના દર્દી પાછળ, એક જીવન સ્વસ્થ થવાની રાહ જોઈ રહ્યું છે.#TBMuktBharat સમયસર તપાસ અને પૂરી સારવાર અપનાવો #TBHaregaDeshJeetega #JOSHTeam #TBMuktBharatAbhiyan #NTEP #YoungIndia
1
3
43
વિશ્વ AMR જાગૃતિ સપ્તાહ – ૨૦૨૬ 18 થી 24 નવેમ્બર 2026 One Health, One Action – Prevent AMR Now. ચાલો, સૌ સાથે મળીને AMR અટકાવીએ – સ્વસ્થ સમાજ, સુરક્ષિત ભવિષ્ય! #WAAW #PriscriptionAudit #HealthAwareness @DahodDdo @CollectorDahod
1
3
63
મેલેરીયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો થી બચવા માટે મચ્છર ન જીવનચક્ર વિશેની અગત્ય ની જાણકારી..,.., #malariafreegujarat #NVBDCP #healthawereness
21
સંતુલિત આહાર, દરરોજ શારીરિક પ્રવૃત્તિ અને સ્વસ્થ વજન જાળવવાની ટેવ ટાઇપ ૨ ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. #DiabetesAwareness #Type2Diabetes #HealthyLifestyle #HealthyEating #PhysicalActivity #AarogyaGujarat #SwasthGujarat
2
30
Chief District Health Officer Dahod retweeted
સંતુલિત આહાર, દરરોજ શારીરિક પ્રવૃત્તિ અને સ્વસ્થ વજન જાળવવાની ટેવ ટાઇપ ૨ ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. #DiabetesAwareness #Type2Diabetes #HealthyLifestyle #HealthyEating #PhysicalActivity #AarogyaGujarat #SwasthGujarat
2
16
30
1,004
નાના બાળકો, મોટી સંભાવનાઓ! બાળકોના સ્વસ્થ વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સમયસર તપાસ, નિયમિત ફોલો-અપ અને યોગ્ય સંભાળમાં રોકાણ કરીએ. આજની કાળજી, આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય! #ChildHealth #FollowUpCare #HealthyChildren #BrightFuture
1
46
Chief District Health Officer Dahod retweeted
Small babies. Big potential. A future worth protecting. This National Newborn Week, let’s reaffirm our commitment to continued care for every newborn. Invest in follow-up care to protect their future. #NationalNewbornWeek #NewbornCare #HealthForAll
1
20
2
40
8,034
*દાહોદ જિલ્લામાં વિશ્વ ડાયાબિટીસ દિવસ અને ભગવાન બિરસા મુંડા જન્મજયંતીની ઉજવણી* દાહોદ જિલ્લામાં વિશ્વ ડાયાબિટીસ દિવસ તથા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. @DahodDdo @CollectorDahod
1
56
ટીબી સંક્રમિત વ્યક્તિ દ્વારા જાહેરમાં થૂંકવાથી TBનો ચેપ કોઈપણ વ્યક્તિને લાગી શકે છે. આપની આ આદત આપના પરિવારના સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે. થૂંકવાની આદત છોડો, સ્વચ્છ વાતાવરણ બનાવો, પરિવારને ટીબીથી બચાવો @DahodDdo @CollectorDahod @TbDivision @NtepGuj
37