Ckey 🇮🇳🇮🇳🚩🚩🚩 (@ckey49) header
Ckey 🇮🇳🇮🇳🚩🚩🚩 (@ckey49) profile picture

જન્મે હિંદુ, ધર્મે હિન્દુ, કર્મે પણ હું છું હિન્દુ. સનાતન કેરા અખૂટ સિંધુ મધ્યે એક નનામુ હું બિંદુ...

(Gujarat)
Joined April 2010
Photo by Ckey 🇮🇳🇮🇳🚩🚩🚩 (@ckey49)Photo by Ckey 🇮🇳🇮🇳🚩🚩🚩 (@ckey49)Photo by Ckey 🇮🇳🇮🇳🚩🚩🚩 (@ckey49)Photo by Ckey 🇮🇳🇮🇳🚩🚩🚩 (@ckey49)Photo by Ckey 🇮🇳🇮🇳🚩🚩🚩 (@ckey49)Photo by Ckey 🇮🇳🇮🇳🚩🚩🚩 (@ckey49)Photo by Ckey 🇮🇳🇮🇳🚩🚩🚩 (@ckey49)Photo by Ckey 🇮🇳🇮🇳🚩🚩🚩 (@ckey49)Photo by Ckey 🇮🇳🇮🇳🚩🚩🚩 (@ckey49)Photo by Ckey 🇮🇳🇮🇳🚩🚩🚩 (@ckey49)
જેને મળીને ખુશી મળે છે, એવી વ્યક્તિ જ ઓછી મળે છે !! 💐🌹💐શુભ સવાર💐🌹💐
4
1
8
85
ગમે તે થઇ જાય પણ એ વ્યક્તિનો સાથ ક્યારેય ના છોડતા, જે ત્યારે પણ તમારી સાથે હતા જયારે તમારું કોઈ નહોતું !! 💐🌻🌹શુભ સવાર🌹🌻💐
2
2
16
300
જય શ્રી કૃષ્ણ સુપ્રભાત
5
2
7
239
जय श्री राम। 🙏 🙏 🚩 🚩 🚩
4
5
13
342
ભૂલ એનાથી જ થાય જે કંઇક સારું કરવા ઈચ્છે છે, બાકી કંઈ નહીં કરવા વાળા તો ભૂલો જ શોધ્યા કરે છે !! 💐🌺🙏શુભ સવાર🙏🌺💐
6
5
35
521
દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે શરૂ થાય છે, જ્યારે તમે પાંચ મિનિટ વધુ ઊંઘવાનુ નક્કી કરો છો !! 💐🌺🙏શુભ સવાર🙏🌺💐
1
4
19
312
जय श्री राम। 🙏 🙏 🚩 🚩 🚩
6
3
17
351
જય શ્રી કૃષ્ણ સુપ્રભાત
2
3
4
201
એવા લોકો પાછળ તમારી લાગણીઓ ના બગાડો, જેમને એ લાગણીઓની જરૂર કે કદર જ નથી !! 🌺💐🙏શુભ સવાર🙏💐🌺
3
2
20
358
ભગવાન પાસે માંગણી ના કરો, યોગ્યતા હશે તો વગર માંગે આપશે જ !! 💐🌸🙏શુભ સવાર🙏🌸💐
3
2
25
401
જય શ્રી કૃષ્ણ સુપ્રભાત
6
2
12
335
जय श्री राम। 🙏 🙏 🚩 🚩 🚩
3
2
8
187
જ્યાં શબ્દો પોતાનો અર્થ ગુમાવી દે, ત્યાં ખામોશી જ સારી લાગે હો સાહેબ !! 💐🌸🙏શુભ સવાર🙏🌸💐
1
3
7
207
રાખો ભરોસો તમે ખુદ પર શાને શોધો છો ફરિશ્તાઓ..? પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ તોય શોધી લે છે ને રસ્તાઓ !! 🌹🌷🙏શુભ સવાર🙏🌷🌹
4
2
16
210
જય શ્રી કૃષ્ણ સુપ્રભાત
5
1
6
119
जय श्री राम। 🙏 🙏 🚩 🚩 🚩
4
3
17
318
જો સંબંધ નિભાવી નથી શકતા તો સંબંધ જોડશો નહીં સાહેબ, અને જો સંબંધ જોડો તો પછી કોઈ બીજા માટે એને તોડશો નહીં !! 🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹
5
1
29
426
કોઈનું કહ્યું ના માનું એ મારી મરજી છે, પણ કોઈનું માન જાળવું એ મારા સંસ્કાર છે !! 🌹💐🌹શુભ સવાર🌹💐🌹
3
2
24
433
જય શ્રી કૃષ્ણ સુપ્રભાત
7
4
29
530
जय श्री राम। 🙏 🙏 🚩 🚩 🚩
4
3
11
282