DDO Dangs retweeted
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA)-૨૦૨૬
ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો
જિલ્લા પંચાયત ખાતે RGSA અંતર્ગત ૬૬ નવનિયુક્ત જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
DDO Dangs retweeted
આહવા ખાતે પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અને એટીવીટીના વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ.
જિલ્લાના વિકાસકાર્યો સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચના.
DDO Dangs retweeted
ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત અધ્યક્ષ સ્થાને "મહિલા સ્વાવલંબન દિવસ" ની ઉજવણી કરાઇ :
નારી વદંન ઉત્સવ નિમિત્તે મહિલાઓ માટે વઘઈમાં સ્વરોજગાર મેળો યોજાયો :
DDO Dangs retweeted
આજ રોજ માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા PHC-પીંપરીની મુલાકાત લેવામાં આવી. જેમાં યોજનાકીય કામગીરી, રેકોર્ડ રજીસ્ટર, દવાનો સ્ટોક, આરોગ્ય સ્ટાફ દ્વારા અપાતી આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ADHOશ્રી ઉપસ્થિત રહ્યા.
@CMOGuj
@CollectorDan
@ddo_dangs
@InfoDangGog
DDO Dangs retweeted
‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૬’
સાપુતારા ખાતે તા.૮ ઓગસ્ટે ‘મોન્સૂન ફેસ્ટિવલ’ નો પ્રારંભ થશે
સાપુતારા ‘મેઘ મલ્હાર પર્વ’ ને અનુલક્ષીને કલેકટર શ્રી એન.ડી.પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઈ મહત્વની બેઠક :
DDO Dangs retweeted
આજરોજ ગાંધીનગર ખાતેથી માન. અધિક મુખ્ય સચિવશ્રી મહેસૂલના અધ્યક્ષસ્થાને ચોમાસુ અંતર્ગત ભારે વરસાદની આગાહી અન્વયે વિડિઓ કોન્ફરન્સ મારફતે સમીક્ષા બેઠક યોજાઈ. સદરહુ બેઠકમાં ડાંગ જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
DDO Dangs retweeted
ભારે વરસાદની આગાહીને પગલે ડાંગ જિલ્લામાં પશુપાલકોને સતર્ક રહેવા અપીલ
પશુપાલન વિભાગ દ્વારા ગામેગામ જાગૃતિ અભિયાન, પત્રિકાઓનું વિતરણ અને માર્ગદર્શન
DDO Dangs retweeted
ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીના અનવ્યે આહવા તાલુકા સંકલન અધિકારીઓની ઇમર્જન્સી બેઠક યોજાઈ
ભારતીય હવામાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તા. ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ ઓરેન્જ એલર્ટ તથા તા. ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ રેડ એલર્ટ જાહેર
DDO Dangs retweeted
ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમાર
નાગરિકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા, નદી-નાળા કે જળાશયોમાં પ્રવેશ ન કરવા અને જાહેરનામાનો અમલ કરવા અપીલ
DDO Dangs retweeted
આજ રોજ માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના અધ્યક્ષ સ્થાને વિશ્વ સ્તનપાન સપ્તાહ -2026 ના આયોજનની મિટિંગ યોજાઈ.
DDO Dangs retweeted
ગ્રા.પં.હારપાડા તા.આહવાની મુલાકાત લઈ વહીવટી દફતર તપાસણી કરી ઉપસ્થિત ગ્રામજનો સાથે ગ્રામ વિકાસ આયોજન સહિત વિવિધ મુદ્દાઓ પરત્વે ચર્ચા કરી. ઇ-ગ્રામ કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરી.વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યાં.
@CMOGuj @GujPRHDept @CollectorDan @ddo_dangs
DDO Dangs retweeted
ગ્રામ પંચાયત પીંપરીની મુલાકાત લઈ સામાન્ય દફતર તપાસણી તેમજ ઇ-ગ્રામ કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરી.નવીન ગ્રામ પંચાયત ઘરની કામગીરીની સ્થળ મુલાકાત કરી ઝડપથી ગુણવત્તાસભર કામગીરી થાય તે અર્થે સંબંધિતોને જરૂરી સૂચનો કર્યાં.વિકાસ કાર્યોની ચકાસણી કરી.
@CMOGuj @GujPRHDept
DDO Dangs retweeted
ગ્રા.પં.મોરઝીરા તથા ગડદ તા.આહવાની મુલાકાત લઈ વહીવટી તપાસણી કરી. ઇ-ગ્રામ કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરી.વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યાં.
@CMOGuj @GujPRHDept @CollectorDan @ddo_dangs
DDO Dangs retweeted
📚🌼 શાળા પ્રવેશોત્સવ 2026 – ડાંગ જિલ્લામાં શિક્ષણનો ઉત્સવ 🌼📚
ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી. તબિયારના હસ્તે આશ્રમ વિધાલય આહવા, ગોંડલવિહિર અને બોરખેત ગામે નવપ્રવેશી બાળકોનું તિલક, ફૂલહાર અને શુભેચ્છાઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
🎓✨
DDO Dangs retweeted
📌 ડાંગ જિલ્લામાં ચોમાસા પૂર્વેની તૈયારીઓ વેગવાન: કલેક્ટર શ્રી એન. ડી. પરમારની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વની બેઠક 🛠️💧
ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના પ્રશ્નોના ઝડપી નિકાલ અને સરકારી યોજનાઓની સમીક્ષા માટે આહવા સેવા સદન ખાતે 'જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિ' ની બેઠક યોજાઈ.
DDO Dangs retweeted
ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ :
-
સ્વચ્છ ભારત મશિન-ગ્રામીણ ફેઝ-રના સુચારૂ અમલીકરણ માટે ડાંગ ડીસ્ટ્રીકટ વોટર એન્ડ સેનીટેશન મિશન (DWSM) અંગેની બીજી બેઠક યોજાઇ :
DDO Dangs retweeted
તા.19-6-26ના રોજ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં અધ્યક્ષતામાં એક્ઝિક્યુટિવ કમિટી,DNTF & NIPI કમિટી તથા આરોગ્યની બાંધકામ કમિટીની મીટીંગ યોજાઈ જેમાં આરોગ્યલક્ષી કાર્યક્રમો વિશે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા.
@CMOGuj
@CollectorDan
@ddo_dangs
@HealthDeptGuj
DDO Dangs retweeted
ડાંગ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી એમ. આઈ. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક 🤝✨
ડાંગ જિલ્લાના વિકાસકાર્યો અને આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રિ-મોન્સુન તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી.
DDO Dangs retweeted
🧹 ડાંગ જિલ્લામાં "સ્વચ્છતા સપ્તાહ અભિયાન" નો પ્રારંભ 🧹
"સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ" ના સંકલ્પને સાકાર કરવા ડાંગ જિલ્લામાં તા. ૮ થી ૧૪ જૂન દરમિયાન વિશેષ સ્વચ્છતા સપ્તાહ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
📍 તમામ ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા રેલી યોજાઈ.
DDO Dangs retweeted
આજરોજ ડાંગના જુદા જુદા PHC ખાતે આશા & હેલ્થ સ્ટાફ ને LCDC અંતર્ગત રિફ્રેશર તાલીમ આપવામાં આવી.જેમાં રક્તપિત વિશે માહિતી આપી, ઘર પર માર્કિગ & ટેલી શીટ, ટેકો+માં એન્ટ્રી તથા NQAS અંતર્ગત માહિતી આપવામાં આવી.
@CMOGuj
@CollectorDan
@ddo_dangs
@HealthDeptGuj
@InfoDangGog
@InfoGujarat













































































