Devbhumi Dwarka Forest Division (Social Forestry) retweeted
#Gujarat
સાયબર ક્રાઇમ વધતા સાયબર સેન્ટર ઓફ એક્સેલેસ ને CID ક્રાઇમ માંથી અલગ કરવામાં આવ્યું
ADGP સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સ ના નેજા હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સ કાર્ય કરશે
અત્યાર સુધી Cid ક્રાઇમ હસ્તક હતું સાયબર સેન્ટર
Devbhumi Dwarka Forest Division (Social Forestry) retweeted
🌲 વન અને પર્યાવરણ મંત્રી શ્રી @Mulubhai_Bera ના હસ્તે ખંભાળિયાના હર્ષદપુર ખાતેથી "ષષ્ટિપૂર્તિ" વન-ઉત્સવ: ૬૦ હજાર વૃક્ષોના મહાઅભિયાનનો પ્રારંભ.
🌲મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ વૃક્ષારોપણ કરી પોતાના જન્મદિવસની કરી ઉજવણી. @InfoGujarat
@GujForestDept @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka
સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા હેઠળની સામાજિક વનીકરણ રેન્જ, ભાણવડ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવા અને ટકાઉ જીવનશૈલી માટે પ્રેરિત કરવા માટે “વન ચેતના - યુવા ઉજાગર” કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો, જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
1
70
દિવાળીના પાવન પર્વ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકા અંતર્ગત આવેલ વિકાસ અને પ્રકૃતિના સમન્વય સમાન "હરસિદ્ધિ વન" રોશનીથી સુશોભિત થતા સુંદર દ્રશ્યો સર્જાયા. 🪔
ગુજરાત સરકાર દ્વારા તા. ૦૭/૧૦/૨૦૨૪ થી તા. ૧૫/૧૦/૨૦૨૪ દરમિયાન ઉજવાયેલ વિકાસ સપ્તાહ અન્વયે સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકાની ધ્રોલ રેન્જ અંતર્ગત આવેલ ‘શહીદ વન’ ની રાજ્ય સરકાર દ્વારા ૨૩ આઈકોનિક સ્થળોમાં પસંદગી થતા ‘શહીદ વન’ને રોશનીથી શણગારવામાં આવતા મનમોહક દ્રશ્યો સર્જાયા.
1
2
92
લોકોને વૃક્ષારોપણ અંગે પ્રેરણા તથા આનંદદાયક વાતાવરણ મળી રહે તે માટે સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા દ્વારા ધ્રોલના શ્રી કષ્ટભંજનદેવ શિવમ્ પાર્ક ખાતે ફેન્સિંગ, વૃક્ષારોપણ, પાણીની ડ્રિપની વ્યવસ્થા, ક્રીડાંગણ, બાંકડા, વગેરે સુવિધાઓ સાથે 'પવિત્ર ઉપવન'નું નિર્માણ કરવામાં આવ્યું.
2
85
સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકાની ધ્રોલ રેન્જ અંતર્ગત ધ્રોલ તથા જોડિયા તાલુકામાં ઉજવાયો તાલુકા કક્ષાનો વન મહોત્સવ
3
83
૧૦ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર તથા પોરબંદર જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોને સિંહ વિશે માહિતગાર કરી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ હતા.
દેવભૂમિ દ્વારકા, જામનગર તથા પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના પગલે સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા દ્વારા વિવિધ રસ્તાઓ પર ધરાશાયી થયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી કરેલ છે.
3
90
સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા તથા ભાણવડ રેન્જમાં શ્રી મુળુભાઈ બેરા, માન. મંત્રીશ્રી, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જના અઘ્યક્ષ સ્થાને મહાનુભાવોની ઉપસ્થિતિ ૭૫ માં વન મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાના વન મહોત્સવોની ઉજવણી કરવામાં આવી
3
104
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ખાતે તા. ૦૮/૦૮/૨૦૨૪ ના રોજ ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને અન્ય મહાનુભાવો અને વિશાળ જનમેદનીની હાજરીમાં ૭૫ મા વન મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની ઉજવણી તથા ‘‘હરસિદ્ધિ વન’’નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
રણ તીડથી થતુ નુકસાન અટકાવવા અંગેની પુર્વ તૈયારી,
@COLLECTORDWK , @CircleRajkot , @PccfS , @GujForestDept
6
રણ તીડથી થતુ નુકસાન અટકાવવા અંગેની પુર્વ તૈયારી.
@HoffPccf , @COLLECTORDWK , @CMOGuj ,@GujForestDept , @CircleRajkot , @PccfS
7
My vote is for "Gujarat Forest Department, Government of Gujarat" of "Green Gujarat Android Mobile Application" for #SkochAward 2019 via vote.skoch.in @SkochSameer @skochgroup
Devbhumi Dwarka Forest Division (Social Forestry) retweeted
News that will make you thrilled!
Happy to share that the water levels at the Sardar Sarovar Dam have reached a historic 134.00 m.
Sharing some pictures of the breathtaking view, with the hope that you will go visit this iconic place and see the ‘Statue of Unity.'
Devbhumi Dwarka Forest Division (Social Forestry) retweeted
Excellent news vis-à-vis the ‘Statue of Unity’- it finds a spot in the @TIME 100 greatest places 2019 list.
And, a few days back, a record 34,000 people visited the site in a single day.
Glad that it is emerging as a popular tourist spot!
livemint.com/news/india/-sta…
Devbhumi Dwarka Forest Division (Social Forestry) retweeted
This video shot in winter after 6 AM,before sunrise ,during the first safari in the tourism zone which was falsely propagated by certain social media accounts as"Illegal night Safari in Gir".Tourists watched lions strolling under the supervision of licensed guides of Dept.

























































