GIPSA team meet with respected Dindorsir.
@PMOIndia @EduMinOfGujarat @EduMinOfIndia
#wedeservetosurvive #WomenEmpowerment
Preschool meet, Surat
#wedeservetosurvive #WomenEmpowerment #savepreschool
@PMOIndia @EduMinOfGujarat @EduMinOfIndia
ખર્ચાળ નીતિ, ખર્ચાળ શિક્ષણ
#Wedeservtosurvive #WomenEmpowerment #SavePreschool
@EduMinOfGujarat @EduMinOfIndia @PMOIndia
આખિર ક્યારે ન્યાય મળશે?
#WeDeservToSurvive #SavePreschool #WomenEmpowerment
@EduMinOfGujarat @EduMinOfIndia @PMOIndia
હું તો પ્લે-હાઉસ માં જ જઈશ.
#savepreschool #WomenEmpowerment #wewanttosurvive
@EduMinOfGujarat @EduMinOfIndia @PMOIndia
હવે, ભૂલકાઓ સવારે વહેલા ઉઠશે.
હવે, બાલુડાઓ રમત-ગમત નો સમય વાહનવ્યવહાર માં આપશે.
પ્રી સ્કૂલ અમને ચાલતા શીખવાડે પણ હવે અમારે દોડવું પડશે.
#savepreschool #wedeservtosurvive #WomenEmpowerment
@EduMinOfGujarat @EduMinOfIndia @PMOIndia
મહિલા સશક્તિકરણ તે માત્ર અમારો અધિકાર નથી. આ સમાજ અને સરકારનું કર્તવ્ય પણ છે.
આ નીતિથી અસંખ્ય વિધવા, એકલી રહીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતી મહિલાઓ નો રોટલો છીનવાઈ જશે.
#wedeservtosurvive ##savepreschool #WomenEmpowerment
@EduMinOfGujarat @EduMinOfIndia @PMOIndia
ગુજરાત સરકારની નવી શિક્ષણનીતિ થી ૨૦,૦૦૦ થી વધુ પ્રી સ્કૂલ ના અસ્તિત્વ જોખમ માં.
એક લાખથી વધુ સ્વ-રોજગાર બહેનોને હવે સરકાર કરશે બે-રોજગાર.
#savepreschool #wedeservtosurvive #WomenEmpowerment
@EduMinOfGujarat @EduMinOfIndia @PMOIndia
An honour to get chance to Contribute ourselves for little ones bright future #GIPSA #gujarat #preschool association





















