Dr. Kuber Dindor (@kuberdindor) header
Dr. Kuber Dindor (@kuberdindor) profile picture

MLA Santarampur Assembly, Former Cabinet Minister of Gujarat.

Santrampur, India
Joined November 2017
Photo by Dr. Kuber Dindor (@kuberdindor)Photo by Dr. Kuber Dindor (@kuberdindor)Photo by Dr. Kuber Dindor (@kuberdindor)Photo by Dr. Kuber Dindor (@kuberdindor)Photo by Dr. Kuber Dindor (@kuberdindor)Photo by Dr. Kuber Dindor (@kuberdindor)Photo by Dr. Kuber Dindor (@kuberdindor)Photo by Dr. Kuber Dindor (@kuberdindor)Photo by Dr. Kuber Dindor (@kuberdindor)Photo by Dr. Kuber Dindor (@kuberdindor)
🏫 સરકારી શાળા શ્રેષ્ઠ શાળા 📚 👨‍🎓આપના બાળકને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવી અને ભાવિ ઉજ્જવળ બનાવો... "યુવા પેઢી માટે શ્રેષ્ઠ શિક્ષણ, ગુજરાત સરકાર આપી રહી છે ઉત્તમ પ્રશિક્ષણ" @CMOGuj l @InfoGujarat l @PMOIndia l @EduMinOfIndia l @EduMinOfGujarat
258
190
13
531
54,427
કાળી ચૌદશની સૌને શુભેચ્છાઓ. આસુરી શક્તિઓથી પ્રભુ સૌની રક્ષા કરે તેવી પ્રાર્થના.
2
3
296
ભારતના મહાન ભૌતિકશાસ્ત્રી, નોબલ પારિતોષિક વિજેતા ‘ભારત રત્ન’ સર સી.વી.રામનજીની જન્મજયંતિ પર કોટી કોટી વંદન.
3
4
312
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને ગ્રામ કલ્યાણ કાર્યક્રમ માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, ગુજરાત રાજ્યની પ્રેરક ઉપસ્થિતિમાં બાલાસિનોર ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાંગણમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
1
4
7
660
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી કલ્પનાબેન પુવાર, બાલાસિનોર ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર, જમીનની ફળદ્રુપતા જાળવવા તથા ખેડૂતોના સર્વાંગી કલ્યાણ માટે યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી માર્ગદર્શન પ્રાપ્ત થયું.
1
33
શુભ ધનતેરસ માતા લક્ષ્મીના આશીર્વાદ થકી આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના..!
1
2
11
482
દીપોત્સવી પર્વોત્સવના પ્રથમ દિવસ "વાઘ બારસ" ની ખૂબ ખૂબ શુભકામનાઓ.
4
8
504
ये देश का भरोसा है, ये जनता की आवाज है - #ModiKahinNahiJayega जब तक विकसित भारत का सपना पूरा नहीं होता, Make in India दुनिया पर राज नहीं करता, अर्थव्यवस्था मजबूत नहीं बनती, रक्षा अभेद्य नहीं होती और हर किसान समृद्ध नहीं होता - तब तक मोदी कहीं नहीं जाने वाला।
1
1
399
ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
2
1
395
ગોધર સ્થિત પવિત્ર તીર્થધામ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય સંતશ્રીઓ દ્વારા આયોજિત અન્નકૂટ મહોત્સવના કાર્યક્રમનું ભાવભર્યું આમંત્રણ પ્રાપ્ત થયું. આ પાવન અવસરે પૂજ્ય સંતશ્રીઓનાં દર્શન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું.
1
2
4
756
આધ્યાત્મિકતા, ભક્તિ અને સેવાભાવના આ પવિત્ર પ્રસંગે પૂજ્ય સંતશ્રીઓના આશીર્વાદથી ધન્યતા અનુભવી. જય સ્વામિનારાયણ!
1
90
સ્વતંત્ર સંગ્રામના મહાન ક્રાંતિકારી શ્રી વાસુદેવ બળવંત ફડકેજી ની જન્મજયંતિ પર કોટી કોટી નમન
1
4
489
કડાણા તાલુકાના વાઘડુંગરી ગામ ખાતે સ્વર્ગસ્થ શ્રી ભુરાભાઈ મથુરભાઈ માછીના બેસણામાં ઉપસ્થિત રહી સ્વર્ગસ્થના પરિવારજનોને સાંત્વના પાઠવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ 🙏
2
7
586
At Viksit Bharat Youth Convention 2026 📍Santarampur
1
2
448
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા પદયાત્રામાં ધારાસભ્યશ્રીની સહભાગિતા! ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતી નિમિત્તે સંતરામપુર બસ સ્ટેન્ડ ચોકડીથી સંતરામપુર નગરપાલિકા ફાયર સ્ટેશન સુધી એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
1
1
4
698
આ પદયાત્રામાં જોડાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સંતરામપુર નગરપાલિકા પ્રમુખશ્રીમતી નિશાબેન મોદી, પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી તેમજ સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
1
72
એક ભારત, શ્રેષ્ઠ ભારત – રાષ્ટ્રીય એકતા એ જ આપણી શક્તિ!
39
ભારતની લઘુ વૃક્ષ કલા એકતાનગરના આંગણે..! માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીએ એકતાનગર ખાતે ભગવાન વિષ્ણુના વામન અવતારથી પ્રેરિત વામન વૃક્ષ કલાને સમર્પિત ઉદ્યાન ‘વામન વૃક્ષ વાટિકા’ની મુલાકાત લીધી હતી.
1
2
1
473
માનનીય વડાપ્રધાનશ્રીએ બોન્સાઈ તાલીમ કાર્યશાળા ખાતે સ્થાનિક મહિલા કારીગરો સાથે સંવાદ સાધ્યો હતો અને પ્રકૃતિ, કલા તેમજ આધ્યાત્મિકતાની અદભુત અનુભૂતિ કરાવતી સુવિધાઓ તેમજ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું હતું.
51