"સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ 2026"
ભજન જેમિંગ ઉત્સવ...
🗓️ તારીખ: ૨૮ ઓક્ટોબર ૨૦૨૬
⏰ સમય: રાત્રે ૮:૩૦ કલાકે
📍 સ્થળ: પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર #jmc #myhalarmypride
આજ રોજ ચોથો મંગળવાર ના દરેક આંગણવાડી માં પૂર્ણા દિવસ ની ઉજવણી કરવામાં આવેલ છે.
પૂર્ણા દિવસ માં શાળા એ જતી- ન જતી,14 થી 18 વર્ષ ની કિશોરી નો સમાવેશ થાય છે.|
1 પોષણ અને આરોગ્ય નો સનેડો
2 વજન ઊંચાઈ,BMI માપન
3 હીમોગ્લોબિન ની તપાસ
4 સમતોલ આહાર અને સ્વસ્થ જીવન નો પરામર્શ
સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ 2026નો ભવ્ય પ્રારંભ...
આવો, પરિવાર સાથે મુલાકાત લઈએ, સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીએ અને 'સર્જનથી સમૃદ્ધિ' અભિયાનને સફળ બનાવીએ...
🗓️ તારીખ: ૨૬ ઓક્ટોબર થી ૦૬ નવેમ્બર, ૨૦૨૬
⏰ સમય: સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી સ્થળ: પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર
જામનગર મહાનગરપાલિકાના માન. કમિશનર શ્રી દીપેશ કેડિઆ સાહેબ દ્વારા અધિકારીશ્રીઓને સાથે રાખીને વોર્ડ નંબર 6 અને 7 ના વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી તેમજ સમીક્ષા કરવામાં આવી હતી.આંગણવાડીની મુલાકાત રવિપાર્ક ESR ની મુલાકાત લઈ, વોટરવર્ક્સ સબ-ઇન્સ્પેક્ટર અને વાલ્વમેન સાથે ચર્ચા.
જામનગર મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રીના હસ્તે 'સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.પરિવાર સાથે મુલાકાત લઈએ, સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીએ. તારીખ: ૨૬ ઓક્ટોબર થી ૦૬ નવેમ્બર, ૨૦૨૬ સમય: સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી
સ્થળ: પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર
"સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ 2026"
📆 26 ઓક્ટોબર, 2026 થી 6 નવેમ્બર, 2026
🕐 પ્રતિદિન સવારે 10:00 થી રાત્રિના 10:00 કલાક સુધી
📍 પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર #jmc #myhalarmypride
"સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ 2026"
📆 26 ઓક્ટોબર, 2026 થી 6 નવેમ્બર, 2026
🕐 પ્રતિદિન સવારે 10:00 થી રાત્રિના 10:00 કલાક સુધી
📍 પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર #jmc #myhalarmypride
તમારો કચરો માત્ર ડોર-ટુ-ડોર કલેક્શન વાહનમાં જ આપો, જાહેરમાં કચરો ફેંકવા પર થશે દંડ...
છેલ્લા દોઢ માસમાં જાહેરમાં ગંદકી ફેલાવનાર 1300 લોકો પાસેથી રૂ. 14.40 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. #jmc
નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એ. ઝાલા સાહેબ અને અધિકારીશ્રીઓ દ્વારા વોર્ડ નં. 14 માં અસુરક્ષિત અને જર્જરિત મકાનો અને સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું, કચરાના યોગ્ય નિકાલ માટે અધિકારીશ્રીઓને કડક સૂચનાઓ આપવામાં આવી.આ સાથે જ, આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી.#jmc
જામનગરની વિકાસયાત્રામાં વધુ એક ઝળહળતો ઉમેરો. નાગરિકોની સુવિધા અને સલામતીને પ્રાધાન્ય આપીને જામનગર મહાનગરપાલિકા દ્વારા કુબેર પાર્કથી બાયપાસ (ધોળકિયા સ્કૂલ) સુધીના નવા ડી.પી. રોડ પર સેન્ટ્રલ લાઇટિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.. #jmc
જામનગર મહાનગરપાલિકા શહેરના બાળકોના સુદ્રઢ સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસ માટે સતત કટિબદ્ધ છે. આ હેતુને સાર્થક કરવા જામનગર મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ દ્વારા વોર્ડ નં. 5 માં આવેલી અશોક સમ્રાટનગર આંગણવાડીની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.#jmc
જામનગર મહાનગરપાલિકાની કાર્યવાહી.ગોકુલ નગર સર્કલ વિસ્તારમાં કાયમી ધોરણે હટાવી લેવામાં આવેલ કન્ટેનરની જગ્યાએ મોડી રાત્રે બટેકાની ચિપ્સનો કચરો ફેંકનાર આસામીને જામનગર માતાનગરપાલિકાની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં જ શોધી કાઢવામાં આવ્યા #jmc
જામનગર મહાનગરપાલિકા અને સામાજીક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેર જીવનની જનસેવા અને રાષ્ટ્રસેવાને સમર્પિત ૨૫ વર્ષની યશસ્વી યાત્રાની ઉજવણીના ભાગરૂપે "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું... #jmc
શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને જાહેર રસ્તાઓને દબાણમુક્ત કરવાના હેતુથી જામનગર મહાનગરપાલિકાની 'એસ્ટેટ શાખા' દ્વારા સતત સઘન કામગીરી કરવામાં આવી રહી છે.આ ઝુંબેશ અંતર્ગત વર્ધનચોક અને સુભાષ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ બનતા ગેરકાયદેસર રેકડીઓ અને પથારાઓ હટાવીને સામાન જપ્ત
આજરોજ તા. 16/10/2026 ના રોજ જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી કેડિયા સાહેબ, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝાલા સાહેબ, આસી. મ્યુનિસિપલ કમિશનર શ્રી વરણવા સાહેબ અને કાર્યપાલક ઈજનેર શ્રી પાઠક સાહેબ દ્વારા શહેરમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ વર્ક અન્વયે સાઇટ વિઝિટ કરવામાં આવેલ.
આજ રોજ તા- 14/10/26 ના સાંજનાં પાંચ વાગ્યે જામનગર શહેરનાં પ્રદર્શન ગ્રાઉન્ડ આસપાસ રહેતા દેવીપૂજક અને બાવરી સમાજ ના આગેવાનો અને વિચરતી વિમુકત જાતી સમુદાય ના પરિવાર ને સરકાર દ્વારા મફત પ્લોટ અને ઘર બનાવવા માટે જરૂરી માર્ગદર્શન માનનીય નાયબ કમિશનરશ્રી ડી એ ઝાલા સાહેબ દ્વારા આપવામાં
આજ રોજ જામનગર મહાનગરપાલિકા ની icds શાખા દ્વારા ચાલતી અંગણવાડી મા બાળકો ને ecce પ્રવૃતિ મા ચિટક પ્રવૃતિ કરાવેલ, જેનાથી બાળકો ના હાથ ના નાના સ્નાયુ નો વિકાસ થાય છે.મુખ્ય સેવિકા દ્વારા સગર્ભા ની ગૃહ મુલાકાત કરવામાં આવેલ.
જામનગર મહાનગરપાલિકાના આ ઉપરાંત સફાઈ કામગીરી અંગે નાગરિકો પાસેથી સીધો પ્રતિભાવ લેવામાં આવ્યો હતો અને જાહેરમાં કચરો ફેલાવનાર તત્વો સામે SI તથા SSI મારફતે આકરો દંડ વસૂલવાની કડક તાકીદ કરવામાં આવી છે. #jmc #myhalarmypride














































