mr.k retweeted
#GenZ_Against_Fixpay_Gujarat
મોંઘવારીના આ સમયમાં ફિક્સ પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
હવે માત્ર આશ્વાસન નહીં, ન્યાય જોઈએ!
ફિક્સ પગાર પ્રથા તાત્કાલિક નાબૂદ કરો
@PMOIndia @CMOGuj @sanghaviharsh @ChaudhryShankar @pravinmalibjp @arjunmodhwadia
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार!
#GenZ_Against_Fixpay_Gujarat
#કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્વ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનારી દૂષિત વ્યવસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે.
📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻
સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મેરિટમાં સ્થાન મેળવ્યા પછી પણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે.
💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે.
💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં નિયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય.
#Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવટી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં.
કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્માનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે.
जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat

ફિક્સ પગારના કર્મચારીઓનો સરકારની નીતિ સામે વિરોધ
કાળી ચૌદશે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવ્યો
20 વર્ષથી ફિક્સ પે નીતિ સામે કર્મચારીઓમાં નારાજગી
#FixedPayEmployees |#GujaratGovernment | #GovernmentEmployees | #EmployeeProtest
Reporter : @VoraMalhar
Anchor : @juhipandya1
mr.k retweeted
કાળી ચૌદસના દિવસે આ ફિક્સ પે રૂપી કાળા કાયદાને હટાવે ગુજરાત સરકાર
#GenZ_Against_Fixpay_Gujarat
@CMOGuj
@bhupendrapbjp
@sanghaviharsh
@KanuDesai180
mr.k retweeted
#GenZ_Against_Fixpay_Gujarat
મારા રાજ્યના પનોતા પુત્ર જે આજે દેશ ના વડાપ્રધાન છે તેના રાજ્ય માં જ કેમ કર્મચારી સાથે અન્યાય..?
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ
Follow For More Updates : sandesh.com
Follow to get latest news updates: instagram.com/sandeshnews/
#FixedPay #Protest #Gujarat #SandeshNews

नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat
mr.k retweeted
5 વર્ષ માટેનો Fix-Pay…પગાર નહીં કોઈ ગુના ની સજા જેવો લાગે @Bhupendrapbjp
20 વર્ષ પછી પણ Fix જ! 🤐
કામ કાયમી, જવાબદારી કાયમી,
પણ પગાર હજુ પણ Fix-Pay!
આ વ્યવસ્થા છે કે કર્મચારીની સજા?
હવે Fix-Pay નહીં,
ન્યાય જોઈએ.
#Remove_fix_pay_in_gujarat #Remove_Fixpay_in_gujarat
mr.k retweeted
#GenZ_Against_Fixpay_Gujarat
🔥આજે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ એટલે કાળીચૌદસ,તો ચાલો ફિક્સ પ્રથા જેવા અન્યાયી રિવાજોનો પણ અંત લાવીએ.વર્ષોથી ચાલતી ગેરબંધારણીય પ્રથાનું કાયમી નિરાકરણ આવે તેવી સરકારશ્રીને નમ્ર વિનંતી.🙏⛳️
@CMOGuj
@bhupendrapbjp
@sanghaviharsh
@KanuDesai180
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat
કાળી ચૌદશે સંકલ્પ કરીએ: ફિક્સ પે રૂપી અંધકારને કાયમ માટે મિટાવીને જ રહીશું!"