Parimal Kaila (@parimalkailaa) header
Parimal Kaila (@parimalkailaa) profile picture

President Youth Wing - AAP Morbi

Morvi, Gujarat, India
Joined March 2020
Photo by Parimal Kaila (@parimalkailaa)Photo by Parimal Kaila (@parimalkailaa)Photo by Parimal Kaila (@parimalkailaa)Photo by Parimal Kaila (@parimalkailaa)Photo by Parimal Kaila (@parimalkailaa)Photo by Parimal Kaila (@parimalkailaa)Photo by Parimal Kaila (@parimalkailaa)Photo by Parimal Kaila (@parimalkailaa)Photo by Parimal Kaila (@parimalkailaa)Photo by Parimal Kaila (@parimalkailaa)
Parimal Kaila retweeted
मोदीसरकार #परिसीमनबिल के जरिए एकबार फिर लोकसभा एवं राज्य विधानसभा की सरहदें अपने हिसाब से बटवारा करके अपनी नाकामयाबी को कामयाबी का मंजर बनाएंगे क्योंकि बढ़ी हुई सीटोका निर्वाचनक्षेत्र निर्धारित भाजपाई के तोते ही करेंगे तो देशका संविधान की क्या मायने रहेंगी?#लोकसभा #Delimitation
2
3
242
આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી કાર્યાલયે પંકજભાઈ રાણસરિયાની વિચારધારાથઈ પ્રેરિત થઈ મોરબીના અલગ અલગ સમાજમાંથી યુવાન મિત્રો પોતાના સમાજનું, પોતાના વિસ્તારનું અને મોરબીનું સારું કરવાની ભાવનાથઈ આમ આદમી પાર્ટી સાથે જોડાયા. #aapmorbi #morbi #AapGujarat
1
15
ચકમપર, જેતપર, રાપર અને અણિયારી સહિતના ગામોના ખેડૂતોના હકનું પાણી છોડાવવા માટે @PankajRansariya ની આગેવાનીમાં ડેમ સુધી પહોંચીને ખેડૂતોનો અવાજ બુલંદ કરવામાં આવશે. #AamAadmiParty #AapGujarat #aapmorbi
1
19
બહુત હુઈ મહેંગાઈ કી માર કરી કરીને પોતાની સરકાર બનાવીને ભાજપે સરકાર બનાવી લીધી ને હવે જનતાને મોંઘવારીનો અસહ્ય માર આપી દીધો.. આ મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટી મોરબી શહેર દ્વારા આજે કલેકટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને મોંઘવારીમાં રાહત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું.
2
22
આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી દ્વારા બેફામ વધતી મોંઘવારી અને નકલી ભેળસેળ યુક્ત વસ્તુઓના વેચાણ પર નિયંત્રણ લાદવા બાબતે ગુજરાત સરકારને રજૂઆત કરી હતી. #morbi #aapgujarat #aamaadmiparty
3
38
Dreamt it at 15. Done it by 28. Still just getting started. ✊🔥 13 Years. One Dream. One Mission. જનસેવા.
1
19
મોરબી મહાનગરપાલિકામાં સરકારી બાબુઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાની ઓફિસ બહાર નેમપ્લેટ વગર નથી ચાલતું પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર સમાન્ય લોકો માટે ફ્લોર મેપ લગાવવામાં પેટમાં દુખે છે. @Morbi_MMC #morbi #municipalcorporation #parimalkaila
1
1
35
મોરબી મહાનગરપાલિકાના સર્ટિફિકેટ્સ અને નાગરિક સેવાઓને ભારત સરકારના DigiLocker પ્લેટફોર્મ સાથે જોડવા રજૂઆત કરી. #morbi #municipalcorporation #parimalkaila
1
22
ભાજપ સરકાર મોટા મોટા બણગા ફૂંકવાના બદલે ખેડૂતોને એમના હકનું વળતર આપી દે તો પણ ગંગા નાહ્યા 🙏🏻 જય જવાન 🇮🇳 જય કિસાન 🌽 #morbi #farmer #soiltesting
1
2
29
Congratulations 🥂
𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦 🏆 An absolutely incredible run chase in the Final gives India U19 the #MensU19AsiaCup 2026 title 🇮🇳 👏 Scorecard ▶️ bcci.tv/matches/276f2365-6b4…
19
🙏 લાભ પાંચમના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ! 🪔 આ શુભ દિવસ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સફળતા અને નવી તકો લઈને આવે. દરેકના વ્યવસાયમાં પ્રગતિ થાય અને સૌના સપનાં સાકાર થાય તેવી હાર્દિક પ્રાર્થના. ✨ શુભ લાભ પાંચમ! 🇮🇳
1
65
❤️ ભાઈ-બીજના પવિત્ર પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ! 🙏 ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ અને લાગણીનો આ પવિત્ર સંબંધ હંમેશાં અતૂટ રહે. સૌના પરિવારમાં સુખ, શાંતિ અને ખુશીઓ જળવાઈ રહે. ✨ ભાઈ-બીજની હાર્દિક શુભેચ્છાઓ! 🪔 #bhaidooj #morbi #parimalkaila
1
17
🙏 આપ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ! 🪔 આ નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ લાવે. આવો, નવા સંકલ્પો સાથે એક સશક્ત, સમૃદ્ધ અને ન્યાયી સમાજના નિર્માણ માટે સાથે મળીને આગળ વધીએ. 🇮🇳 સાલ મુબારક! ✨ #morbi #aapgujarat #parimalkaila
1
53
🪔 દિવાળીના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ! 🙏 આ દિવાળી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નવી આશાઓનો પ્રકાશ પાથરે. આવો, સાથે મળીને એક સમૃદ્ધ, સમાન અને ન્યાયી સમાજના નિર્માણનો સંકલ્પ કરીએ. ✨ સૌને શુભ દિવાળી! 🇮🇳 #morbi #diwali #parimalkaila
1
46
🙏 કાળી ચૌદશના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ! આ પર્વ સૌના જીવનમાંથી નકારાત્મકતા અને અંધકાર દૂર કરી સુખ, શાંતિ, સાહસ અને સમૃદ્ધિનો પ્રકાશ પાથરે. આવો, સકારાત્મક વિચાર અને સેવાભાવ સાથે સમાજના ઉત્થાનનો સંકલ્પ કરીએ. 🪔✨ જય હિન્દ! 🇮🇳 #morbi #aapgujarat #parimalkaila
2
39
🪔 ધનતેરસના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ! 🙏 માતા લક્ષ્મીની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનો વાસ થાય. આવો, સમૃદ્ધિની સાથે સમાજમાં સમાનતા, સેવા અને સૌના ઉત્કર્ષનો સંકલ્પ કરીએ. ✨ શુભ ધનતેરસ! 🇮🇳 #morbi #aapgujarat #parimalkaila
1
45
Parimal Kaila retweeted
गृह मंत्रालय की संसदीय समिति की बैठक में शामिल हुआ। कई महत्वपूर्ण विषयों पर चर्चा हुई।
15
141
3
747
38,448
Parimal Kaila retweeted
𝐑𝐞𝐤𝐡𝐚 𝐭𝐡𝐞 𝐄𝐱𝐩𝐥𝐨𝐫𝐞𝐫 𝐡𝐚𝐬 𝐚 𝐧𝐞𝐰 𝐦𝐢𝐬𝐬𝐢𝐨𝐧: 𝐅𝐢𝐧𝐝 𝐭𝐡𝐞 𝐂𝐥𝐞𝐚𝐧 𝐘𝐚𝐦𝐮𝐧𝐚! 𝐂𝐚𝐧 𝐲𝐨𝐮 𝐡𝐞𝐥𝐩 𝐡𝐞𝐫?
91
119
1
767
20,421
🇮🇳 લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે શત શત નમન! 🙏 ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર સરદાર સાહેબનું વ્યક્તિત્વ, દૃઢ નિશ્ચય અને રાષ્ટ્રપ્રેમ આજે પણ દેશની દરેક પેઢી માટે પ્રેરણારૂપ છે. #SardarVallabhbhaiPatel #IronManOfIndia
1
22
Parimal Kaila retweeted
𝐃𝐨𝐞𝐬 𝐈𝐧𝐝𝐢𝐚 𝐝𝐞𝐬𝐞𝐫𝐯𝐞 𝐚𝐧 𝐞𝐝𝐮𝐜𝐚𝐭𝐞𝐝 𝐏𝐌? 𝐂𝐨𝐦𝐦𝐞𝐧𝐭 𝐛𝐞𝐥𝐨𝐰!
547
102
56
771
125,597