
#ભટ્ટજી અને શેરમાર્કેટ | Learning Markets since 2013 | Editor @newscapitalmkt | Then CNBC Awaaz/Bajar | Views are personal | Theatre ❤️ Memes |
Ahmedabad, Gujarat, India
Joined January 2011
- Tweets7.4K
- Following485
- Followers5.6K
- Likes11.7K
Pinned Tweet
શ્રી પરેશ રાવલ સાહેબે મારી પોસ્ટ શેર કરી છે.
આભાર પરેશસર. @SirPareshRawal
(જીવન સફળ ગણીશું આજથી!)
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 12 નવેમ્બર 2026
બેન્ક નિફ્ટીમાં રેકોર્ડ હાઈ માટે વાત કરેલી
ગઈકાલે 300 પોઈન્ટ દૂરથી ઘટાડો આવ્યો
નિફ્ટી માટે 23,330-500 વચ્ચે અવરોધની વાત કરેલી
માર્કેટમાં રોજે રોજ તેજીની મોજ
લાંબો ઘટાડાનો ફેઝ પૂરો
સારી મજબૂતી બાદ માર્કેટ સુધારા પર
ઘટાડે ખરીદી જ બેસ્ટ વિકલ્પ
આ સપ્તાહે નિફ્ટીએ 25,250ને પાર બંધ આપવો રહ્યો
23,330-500 વચ્ચે મલ્ટીપલ મંથલી અવરોધ
બેન્ક નિફ્ટી 60,100 પર સપોર્ટ
61,764ના રેકોર્ડ પર નજર રાખીએ
ઘટાડે ખરીદી કરીએ, ફટાફટ નફો બૂક કરીએ
VIX સતત 17ને પાર
16ને નીચે સાપ્તાહિક બંધ જોઈએ
લોન્ગ બહુ લાંબો સમય હોલ્ડ ન કરવા
નફો બૂક કરતા રહો, ટ્રેડિંગમાં સાવચેત રહો
2
14
1,392
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 11 નવેમ્બર 2026
નવા વર્ષના રામ રામ!
25250ના નિફ્ટીના ટાર્ગેટ આજે હિટ થયા
સોમવારે કહ્યું હતું, ઘટાડે ખરીદો
સોમવારે કહ્યું હતું, તેજી યથાવત રહેશે
મોટા ઘટાડાની રાહમાં રહી જશો!
25,250ને પાર બંધ મતલબ વધુ સારી તેજી
નિફ્ટીએ હવે જરા પાયો મજબૂત કરવાની જરૂર
ઉતાવળે આંબા ન પાકે!
નવા વર્ષે સમય પર નફો બૂક કરાવનો સંકલ્પ કરો
ઉથલપાથલ હજુ પણ રહી શકે છે
25,330-25,500 વચ્ચે મલ્ટીપલ અવરોધ
બેન્ક નિફ્ટીએ સોમવારે વધુ સારી તેજી બતાવી
આપણે કહ્યું હતું હવે બેન્ક નિફ્ટી રેકોર્ડ બનાવશે
60,100નો એક નાનો અવરોધ
બેન્ક નિફ્ટીમાં આજે 60,100ને પાર બંધ જોઈએ
એપ્રિલ 2025થી ચાલતું કંસોલિડેશન આખરે તૂટ્યું
61,764ના રેકોર્ડ જલદી આવશે
માર્કેટમાં મોજ, દરરોજ કરાવશે દોટ!
10
1,030
Yash Bhatt retweeted
શું દિવાળી પહેલાંની તેજી હજુ પણ ચાલુ રહેશે ???
જુઓ @NewsCapitalMKT પર @theyashbhatt અને @yomik_prajapati સાથે !
LIVE : દિવાળી પછી માર્કેટમાં તેજી જળવાશે? | DIWALI SPECIAL | DIWALI STOC... youtube.com/live/uVxfq8dlmcM… via @YouTube
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 9 નવેમ્બર 2026
નવા વર્ષના એડવાન્સ રામ રામ!
"બેન્ક નિફ્ટીમાં આપણા ટાર્ગેટ હીટ!"
પાછલા સપ્તાહે માર્કેટે માંગો તે આપ્યું
જેટલું માંગ્યું તેથી પણ વધુ આપ્યું
આ સપ્તાહે હવે તેજી યથાવત રહેશે
ધીમા પણ મક્કમ પગલે માર્કેટ સુધરશે
ક્રૂડના ભાવની ચાલ પર બધું નિર્ભર રહેશે
રૂપિયાની મજબૂતી ટકવી આવશ્યક
ઘટાડે ખરીદી પર ફોકસ કરો
મોટા ઘટાડાની રાહમાં રહી જશો!
24,800ને પાર ટકવું જરૂરી
સાપ્તાહિક બંધ 24,800ને પાર જ મળ્યો
મુહૂર્ત ટ્રેડિંગમાં 25,000ને નીચેનો બંધ
આ સપ્તાહે 25,250ને અવરોધ તરીકે જોઈશું
કન્સોલિડેટ થઈ પાયો બનાવી લઈએ
નિફ્ટી હવે થોડો થાક ખાય તો સારું!
બેન્ક નિફ્ટીમાં આપણા ટાર્ગેટ હીટ
58,650 માટે વાત કરી હતી
ખૂબ સરસ બ્રેકઆઊટ, અપેક્ષિત હતું
હવે બેન્ક નિફ્ટી રેકોર્ડ માટે તૈયાર
એપ્રિલ 2025થી શરુ કંસોલિડેશન તૂટ્યું
61,764ના રેકોર્ડ જલદી આવશે
ઘટાડે ખરીદી પર ફોકસ
58,650 હવે મોટો સપોર્ટ
તમામ દોસ્તોને પડતર દિવસના રામ રામ!
આજે માર્કેટ સામાન્ય સમય પ્રમાણે કામકાજ કરશે
લાઈવ અપડેટ્સ નિહાળો આ લીંક પર
youtube.com/live/uVxfq8dlmcM…
3
285
મુહૂર્ત ટ્રેડિંગ લાઇવ ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે
youtube.com/live/o-RUJkrg0Pw…
1
7
473
સહુને શુભ દીપાવલી
તહેવારો સૌ માટે સુખ સમૃદ્ધિ અને વૈભવ લાવેતેવી શુભકામનાઓ 🙏🏼
યશ ભટ્ટ,
એડિટર, ન્યુઝ કેપિટલ માર્કેટ
4
21
707
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 6 નવેમ્બર 2026
ગઈકાલે બેન્ક નિફ્ટીએ અપેક્ષા પ્રમાણે રિટર્ન આપ્યા
કહ્યું હતું કે બેન્ક નિફ્ટીએ મોટો ખેલ બતાવવો પડશે
આજે સાપ્તાહિક ક્લોઝીંગ
આ સપ્તાહની કેન્ડલ જબરદસ્ત બની છે
ગઈકાલના હાઈથી થોડા ઘટાડે આજે ઓપનિંગ
ગ્લોબલ માર્કેટ હવે રહેશે ડામાડોળ
વોલેટાલિટી ગમે ત્યારે આવી શકે
FIIને હવે નાછૂટકે ભારતમાં ખરીદવું પડશે
1 વર્ષનો સહુથી મોટો ખરીદીનો આંકડો ગઈકાલે આવ્યો
ક્રૂડના ભાવ જાન્યુઆરી સુધી વધઘટ બતાવશે
ડિસેમ્બરમાં RBIના પોલિસી રેટ્સ પર ફોકસ
આ જ લેવલ પર હવે કંસોલિડેટ થવું પડશે
સાપ્તાહિક મંદીનો તોડ સાપ્તાહિક તેજી, જે થઈ ચુકી છે
આજે ધન તેરસના સારા મુહૂર્તનો માર્કેટ લાભ લે!
રવિવારે દિવાળી, લક્ષ્મી પૂજન કરવા તૈયાર રહો
એક જ સપ્તાહમાં 10,20,50 અને 100 WEMA કૂદાવી
24,800 પાર કરવું સહેલું નહીં હોય
કન્સોલિડેટ થઈ પાયો બનાવી લઈએ
નિફ્ટી હવે થોડો થાક ખાય તો સારું!
બેન્ક નિફ્ટીથી વધુ અપેક્ષા હતી
10 WEMAને પાર બંધ મળ્યા બાદ આટલી સરસ તેજી આવી
ગઈકાલે 57,450 સવારે જ કહ્યું હતું
આજે હવે તેને પાર જ બંધ જોઈએ
બેન્ક નિફ્ટી હવે 58,650 માટે તૈયાર
દિવાળીની ઉજવણી, બધું ભૂલી જલસા કરો!
17
1,159
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 5 નવેમ્બર 2026
ગઈકાલે કહ્યું હતું, બેન્ક નિફ્ટીથી વધુ અપેક્ષા
આજે માર્કેટમાં તેજીના ભડાકા થશે!
નિફ્ટીને મળશે બેન્ક નિફ્ટીનો સાથ
દિવાળી પહેલા જ 24 હજારના દર્શન થઈ ગયા
ક્રૂડના ભાવ ઘટાડા અને FIIની ખરીદદારીની મોજ
ટ્રમ્પની હાર બાદ આપણા માર્કેટ પાર્ટી મોડમાં
સૌથી મોટી અનિશ્ચિતતા દૂર થઈ
સાપ્તાહિક મંદીનો તોડ સાપ્તાહિક તેજી છે
શુક્રવારે ધનતેરસ, સારા મુહૂર્તનો માર્કેટ લાભ લે!
રવિવારે દિવાળી, લક્ષ્મી પૂજન કરવા તૈયાર રહો
નિફ્ટી 10 WEMAથી સપોર્ટ લઈ રહ્યો છે
23,800-900 વચ્ચે મોટો અવરોધ હવે સપોર્ટ બનશે
23,952 100 WEMA, શુક્રવારે તેને પાર બંધ જોઈએ
200 WEMAથી 5 સપ્તાહ સપોર્ટ લીધા
એક જ સપ્તાહમાં 10,20,50 અને 100 WEMA કૂદાવી
બેન્ક નિફ્ટીથી વધુ અપેક્ષા હતી
ગઈકાલે 10 WEMA 55,751ની વાત કરી હતી
55,913નો બંધ મળ્યો
બેન્ક નિફ્ટી 57,450ની તૈયારીમાં
આજે બેન્ક નિફ્ટીએ વધુ તાકાત બતાવવાની છે
દિવાળીની તૈયારી, બધું ભૂલી જલસા કરો!
13
927
હાલો, 24 હજારના દર્શન થયા આજે!
માર્કેટમાં સુપર-ડૂપર તેજીનું એક્શન
તમામ સ્ટોક જેમાં મોટો ઉછાળો જોવા મળ્યો તેની પળેપળની અપડેટ
જુઓ લાઈવ ન્યૂઝ કેપીટલ માર્કેટના યુટ્યુબ લાઈવ વીડિયોમાં
youtube.com/live/Cdi6ldIAdz8…
11
559
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 4 ઓક્ટોબર 2026
ગઈકાલે માર્કેટે મજ્જા કરાવી!
23800-900 વચ્ચે અવરોધની વાત કરી હતી
ગઈકાલનો બંધ 23,810
ક્રૂડના ભાવ અને FIIની ખરીદીનો પૂરો લાભ મળ્યો
સતત 3 દિવસથી FII કેશમાં ખરીદી રહ્યા છે
સૌની નજર માત્ર US ચૂંટણી પરિણામો પર
ટ્રમ્પની રણનિતી પર ફોકસ
માર્કેટ બે દિવસ વોલેટાઈલ રહી શકે
શુક્રવારે અસલી ટ્રેન્ડ બહાર પડશે
આ સપ્તાહનો બંધ બધું સ્પષ્ટ કરી દેશે
સાપ્તાહિક મંદીનો તોડ સાપ્તાહિક તેજી છે
આ સપ્તાહે તેજી મતલબ મંદીના પાટિયા પડી ગયા
શુક્રવારે ધનતેરસ, સારા મુહૂર્તનો માર્કેટ લાભ લે!
રવિવારે દિવાળી, લક્ષ્મી પૂજન કરવા તૈયાર રહો
નિફ્ટી 10 WEMAથી સપોર્ટ લઈ રહ્યો છે
23,201 હાલ સારો સપોર્ટ
23,800-900 વચ્ચે મોટો સાપ્તાહિક અને માસિક અવરોધ
બેન્ક નિફ્ટીથી વધુ અપેક્ષા
20 WEMA 55,090 પર અટક્યો છે
55,751 છે 10 WEMA
54,450 અલ્ટીમેટ સપોર્ટ
બેન્ક નિફ્ટીએ આ સપ્તાહે મોટો ખેલ કરવો પડશે
દિવાળીની તૈયારી, માર્કેટનું ધ્યાન ચૂંટણીના પરિણામો પર
16
1,197
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 3 નવેમ્બર 2026
નવા સપ્તાહ અને મહિનાની સારી શરૂઆત
ક્રૂડના ભાવમાં મોટો કડાકો
પરંતુ આવનાર 2 દિવસ મહત્વના
અમેરિકા/ઈઝરાયેલના પરિણામો પર ફોકસ
પરિણામોની થોડી વોલેટાલિટી રહેશે
આ સપ્તાહનો બંધ બધું સ્પષ્ટ કરી દેશે
સાપ્તાહિક મંદીનો તોડ સાપ્તાહિક તેજી છે
આ સપ્તાહે તેજી મતલબ મંદીના પાટિયા પડી ગયા
શુક્રવારે ધનતેરસ, સારા મુહૂર્તનો માર્કેટ લાભ લે!
રવિવારે દિવાળી, લક્ષ્મી પૂજન કરવા તૈયાર રહો
નિફ્ટી 10 WEMAથી સપોર્ટ લઈ રહ્યો છે
23,201 હાલ સારો સપોર્ટ
23,800-900 વચ્ચે મોટો સાપ્તાહિક અને માસિક અવરોધ
બેન્ક નિફ્ટીથી વધુ અપેક્ષા
20 WEMA 55,090 પર અટક્યો છે
55,751 છે 10 WEMA
54,450 અલ્ટીમેટ સપોર્ટ
બેન્ક નિફ્ટીએ આ સપ્તાહે મોટો ખેલ કરવો પડશે
દિવાળીની તૈયારી, માર્કેટનું ધ્યાન ચૂંટણીના પરિણામો પર
1
13
692
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 2 નવેમ્બર 2026
નવેમ્બર મહિનામાં આપનું સ્વાગત છે
2 મહિનાનો મોટો ઘટાડો ઓક્ટોબરમાં અટક્યો
ક્રૂડના ભાવ સ્થિર, 3 નવેમ્બર પર ફોકસ
ઈઝરાયેલમાં હવે શું થશે તે જોવું રહ્યું
ઈરાન કઈ તરફ વળે છે તે જોવું રહ્યું
રશિયા-યુક્રેન વચ્ચે છમકલાં યથાવત
એન્ટી AI થીમ કામ કરી શકે
AIમાં દુનિયાભરના પૈસા સલવાયા છે
તેના રિવર્સ ટ્રેન્ડનો લાભ ભારતને મળી શકે
નિફ્ટી ઓગસ્ટમાં 24,744થી ઘટ્યો
સપ્ટેમ્બરનો હાઈ 24,143
ઓક્ટોબરના હાઈ નજીક જ મંથલી કેન્ડલ બંધ
23,785 10 MEMA ટેમ્પરરી અવરોધ
22,570 સપ્ટેમ્બરનો લો હાલ સપોર્ટ બનશે
બેન્ક નિફ્ટીએ નવેમ્બરમાં તાકાત બતાવવી પડશે
દેશનું અર્થતંત્ર બેન્ક નિફ્ટીના પર્ફોર્મન્સ પર નિર્ભર
54,450 અલ્ટીમેટ સપોર્ટ
57,400 સુધીની જગ્યા ખુલ્લી
સારો સાપ્તાહિક બંધ મળવા પર મોટી તેજી શક્ય
54,450ને નીચે મોટો બંધ મળશે તો 52,900 શક્ય
કરો યા મરો બેન્ક નિફ્ટી માટે યથાવત
નવેમ્બરમાં મોંઘવારી પર ચાંપતી નજર રાખીશું
11
1,022
માર્કેટમાં સુધારાના ખેલ!
ક્રૂડના ભાવ ઘટ્યા અને માર્કેટ સુધર્યા
હવે આ નવેમ્બરની શુભ શરૂઆત ટકાઉ બની રહેશે?
સમજો લાઈવ યુટ્યુબ પર
youtube.com/live/ygbS4PPgRog…
7
471
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 30 ઓક્ટોબર 2026
આજે માર્કેટનો મંથલી ક્લોઝ
ઓક્ટોબર મહિનાની કેન્ડલ આજે બંધ થશે
ઓક્ટોબર મહિનામાં 2026નો નવો લો બન્યો
10 MEMA 20 MEMAને નીચે સરકી
ઓગસ્ટ-સપ્ટેમ્બરના ઘટાડા બાદ પ્રથમ ગ્રીન કેન્ડલ
50 MEMA પહેલા નિફ્ટીએ લીધો સપોર્ટ
22088 લોન્ગ ટર્મનો અલ્ટીમેટ સપોર્ટ
22,900ને પાર બંધ મતલબ સારો સુધારો
23-23,550 વચ્ચે મોટા અવરોધ
23,764 10 MEMA, 23,857 20 MEMA
સપોર્ટ બાદ હવે મલ્ટીપલ અવરોધ કૂદાવવાની ચેલેન્જ
બેન્ક નિફ્ટી માંડ માંડ બચી
54,450ના અલ્ટીમેટ લેવલ બચ્યા
55,120ને પાર બંધ મળે તો સારું
55,120 20 MEMA છે
બેન્ક નિફ્ટી કરો યા મરો ઝોનમાં
11
704
ન્યૂઝ કેપિટલ નેટવર્કને આજે 3 વર્ષ પૂર્ણ થયા!
તમામ દર્શકો અને અમારા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર 🙏🏼
@NewsCapitalGJ
@NewscapitalTeam
@NewsCapitalMKT
@dave_janak
@MaulikNC360
@JigarThakar_NC
@makadia51
ત્રણ વર્ષનો વિશ્વાસ... લાખો લોકોનો અવાજ
ન્યૂઝ કેપિટલ નેટવર્કની સફરનાં ત્રણ સફળ વર્ષ પૂર્ણ
#NewsCapital | #NewsCapitalNetwork | #NewsCapital3Years | #3YearsOfJourney | #NewsCapitalFamily
શુક્રવારે તેજી અટકશે કે પછી મંદી પર પૂર્ણવિરામ?
શું માર્કેટ હવે સુધારવા તૈયાર છે?
સમજો લાઇવ યુટ્યુબ પર
youtube.com/live/8GParVLsb0U…
1
3
382
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 29 ઓક્ટોબર 2026
આજે સેન્સેક્સ મંથલી એક્સપાયરી
માર્કેટ હાલ બેઝ બનાવવાના પ્રયત્નમાં
પરંતુ સફળતા આવતી કાલે નક્કી થશે
અવરોધ અને સપોર્ટ બન્નેને વચ્ચે સપડાયું
હાલ સુધી નિફ્ટીએ 200 WEMA જાળવ્યો
સાપ્તાહિક બંધ 200 WEMAને પાર મળી રહ્યા છે
22,394નું 200 WEMA લેવલ સૌથી મહત્વનું
23,084 પર 10 WEMA, અવરોધ બની રહેશે
હાલ 22,783ના સાપ્તાહિક અવરોધને પાર જવું પડશે
નાનકડી રેન્જમાં આ પાંચમું સપ્તાહ
નિફ્ટી કરતાં બેન્ક નિફ્ટી વધુ ખરાબ
બેન્ક નિફ્ટીએ રિકવરી દર્શાવવી જરૂરી
ગઈકાલની જેમ આજે પણ મૂવ આવવી આવશ્યક
54,450ના મહત્વના લેવલને પાર સાપ્તાહિક બંધ જોઈએ
54,829 બીજો મોટો અવરોધ
સપોર્ટ સીધા 52,904 પર
બેન્ક નિફ્ટી માટે કરો યા મરોની સ્થિતી
1
10
676





