Toral Kavi (@toralkavi) header
Toral Kavi (@toralkavi) profile picture

Digital Head @tv13gujarati / News Anchor / News Personality

Gujarat, India
Joined July 2016
Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)
મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ભારતીય ફાસ્ટ બોલર શમીએ ટેસ્ટ કારકિર્દીમાંથી નિવૃત્તિ જાહેર કરી ધારદાર બોલિંગથી ભારતીય ક્રિકેટમાં બનાવી હતી આગવી ઓળખ હવે વન ડે અને T-20 ફોર્મેટમાં રમતા જોવા મળશે મોહમ્મદ શમી @tv13gujarati
1
23
616
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત 23 વર્ષની શાનદાર ફૂટબોલ કારકિર્દીનો અંત 6 વર્લ્ડ કપ રમનાર એકમાત્ર ખેલાડી 234 મેચ રમી 146 ગોલના વર્લ્ડ રેકોર્ડ સાથે રોનાલ્ડો નિવૃત્ત 41 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ
1
1
58
2,068
સરકારી કર્મચારીઓ માટે આવ્યા ગુડ ન્યુઝ તારીખ 9 નવેમ્બર ધોકા ના દિવસે રજા જાહેર દિવાળી અને બેસતા વર્ષ વચ્ચેના પડતર દિવસે રજા તારીખ 28મીએ ચોથા શનિવારે સરકારી કચેરી ચાલુ રહેશે @tv13gujarati
1
84
2,699
ગૌણ સેવા પસંદગી મંડળે #CCE પરીક્ષાના ગુણ જાહેર કર્યા CCE ગ્રુપ A અને Bની પ્રાથમિક પરીક્ષાના ગુણ જાહેર CCE પરીક્ષામાં 41 ઉમેદવારોના પરિણામ અનામત રખાયા બેઠક નંબર મુજબ ઉમેદવારોના ગુણની યાદી જાહેર થઈ પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર થયા @tv13gujarati
1
1
1
110
5,291
અમદાવાદ થલતેજના મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં લાગી આગ જીવ બચાવવા લોકો બીજા માળેથી કુદ્યા, એકનું મોત ફસાયેલા તમામ 16-17 લોકોનું સફળ રેસ્કયુ કરાયું ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી આવી 16 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે, બચાવ કામગીરી ચાલુ @tv13gujarati
13
1,204
CCE ના પરિણામ જાહેર થવામાં બે દિવસનો થયો છે વિલંબ.. મંગળવાર સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે પરિણામ.@tv13gujarati
163
29
10
643
129,822
જોશીમઠમાં હેલિકોપ્ટર ક્રેશ કુલ 6 મુસાફરો સવાર હતા હેલિકોપ્ટર બદ્રીનાથથી આવી રહ્યું હતું. દેહરાદૂન તરફ જઈ રહ્યું હતું. મુખ્યમંત્રી ધામી દ્વારા સૂચનાઓ અપાઈ. ગંભીર ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવશે. બચાવ કામગીરી ચાલુ @tv13gujarati
2
19
1,480
રાજ્યમાં ઓછા વરસાદ અંગે મહત્વના સમાચાર 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર : CM દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ દુષ્કાળગ્રસ્ત જાહેર સમગ્ર રાજ્યમાં 89 ટકા વરસાદ : CM @tv13gujarati
2
2
1
41
2,556
😇
પરિવાર હવે 8 લાખનો! આભાર ગુજરાત #800KFollowers #800KFamily #ThankYouGujarat #tv13GujaratiDigital #GujaratiNews #tv13gujarati
4
631
અભિનેતા ટાઈગર શ્રોફ ઉપર ફાયરિંગની ઘટના લોરેન્સ બિશ્નોઈ ગેંગે હુમલાની જવાબદારી લીધી બિશ્નોઈ ગેંગના અનિલ પંડિતે ફાયરિંગની જવાબદારી સ્વીકારી અનિલ પંડિતે ટ્વિટ કરીને આપી માહિતી સલમાન ખાન સાથે કામ કરનારાઓને અનિલ પંડિતની ધમકી મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ગેંગસ્ટરની ચેતવણી
29
1,169
દિલ્હી: વરિષ્ઠ ભાજપ નેતા એલ.કે.અડવાણી હોસ્પિટલમાં દાખલ તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી તબીબોની દેખરેખ હેઠળ સઘન સારવાર શરૂ કરાઈ અનેક અગ્રણી નેતાઓ ખબર-અંતર પૂછવા પહોંચ્યા @tv13gujarati
1
15
1,623
AAP-MLA ચૈતર વસાવાના નાના ભાઈનો આપઘાતનો પ્રયાસ ભાઈ જેલમાં હોવાના તણાવમાં યુવકે ઝેરી દવા પીધી જેલની સજાના માનસિક તણાવમાં ભાઈએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ સુરત સિવિલના આઈસીયુમાં ધારાસભ્યના નાના ભાઈ સારવાર હેઠળ @tv13gujarati
32
2,650
ગાંધીનગર: મુખ્યમંત્રી ધોલેરા સરની મુલાકાતે વિકાસ પ્રકલ્પોની પ્રગતિ અંગે કરી વિસ્તૃત બેઠક ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થળ મુલાકાત કરી એક્સપ્રેસ વે અને એરપોર્ટ કામગીરીની કરી સમીક્ષા ઔદ્યોગિક, સામાજિક, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પ્રગતિની કરી સમીક્ષા @tv13gujarati
24
984
યમનના રાષ્ટ્રપતિ ભવન પર હુતીઓનો મોટો હુમલો પાંચ બેલિસ્ટિક મિસાઇલો ઝીંકીને મચાવી તબાહી વડાપ્રધાન અને મંત્રીઓ અંદર હોવાથી માંડ બચ્યા ભીષણ હુમલામાં ચાર લોકોના મોત નિપજ્યા ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી @tv13gujarati
1
19
1,305
INDIA બ્લોક સુપ્રીમ કોર્ટમાં કરશે PIL દાખલ જ્ઞાનેશ કુમારના રાજીનામાંની વિપક્ષની માંગ બેલેટ પેપરથી ચૂંટણી કરવા પણ કરાઇ માંગ SIR પર રોક લાવવા સુપ્રીમમાં કરાશે અરજી @tv13gujarati
1
1
27
1,536
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન સ્થળો અંગે મહત્વનો ફેરફાર જંતરમંતરને સત્તાવાર ધરણા સ્થળની યાદીથી હટાવાયું ગૃહ મંત્રાલય દ્વારા જંતરમંતર ડીનોટિફાઈ કરાયું રામલીલા, બુરારી અને સીબીડી મેદાન નિર્ધારિત કરાયા નવા આદેશ મુજબ અનુસરવું પડશે, નિયમોનું પાલન જરૂરી @tv13gujarati
17
1,189
પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વા રાજયમાં ઈમરજન્સી જાહેર ઇમરાન ખાનની PTI સરકાર બરખાસ્ત કરાઈ રાજકીય અસ્થિરતા વચ્ચે તંત્ર દ્વારા મોટો નિર્ણય પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા કરાઈ વધુ મજબૂત રાજકીય માહોલમાં ભારે ગરમાવો @tv13gujarati
15
2,012
ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય આઈટી કંપનીઓ પર તવાઇ વિપ્રો, ટાટા, ઇન્ફોસિસ સહિતની કંપનીઓના ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ અમેરિકાએ ભારતીય આઈટી કંપનીઓ પર કરી કાર્યવાહી ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી દિગ્ગજ આઈટી કંપનીઓ સસ્પેન્ડ @tv13gujarati
48
2,292