પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના ૧૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિતે યોજવામાં આવેલ ઓફિસ ડેકોરેશન અને કેક કટીંગ કાર્યક્રમ. #PMAY #10years @PMAYUrban @HousingPmay
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના ૧૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિતે યોજવામાં આવેલ ઓફિસ ડેકોરેશન અને કેક કટીંગ કાર્યક્રમ. #PMAY #10years @PMAYUrban @HousingPmay
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના ૧૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિતે યોજવામાં આવેલ ગૃહ પ્રવેશ કાર્યક્રમ. #PMAY #10years
@PMAYUrban @HousingPmay
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના ૧૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિતે યોજવામાં આવેલ ગૃહ પ્રવેશ કાર્યક્રમ. #PMAY #10years @PMAYUrban @HousingPmay
PMAY(U) AUDA, AHMEDABAD retweeted
Honouring a 10 Year Journey Of Transforming Urban Lives!!! #PMAYURBAN #HousingForAll @PMAYUrban @MoHUA_India #10YearsofPMAY_Journey #10YearsOfTransformation
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના અયોધ્યાનગરી આવાસ યોજના, ઝુંડાલ ખાતે મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. #PMAY @PMAYUrban @HousingPmay
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના અયોધ્યાનગરી આવાસ યોજના, ઝુંડાલ ખાતે મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. કોઈપણ મહિલા ઘરેલુ હિંસા સહિત વિવિધ જોખમી પરિસ્થિતિઓમાં કાઉન્સેલિંગ માર્ગદર્શન,માહિતી અને બચાવ માટે ૧૮૧ અભયમ્ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે. @PMAYUrban @HousingPmay
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના ૧૦ વર્ષ પૂર્ણ થયા નિમિતે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના અંતર્ગતના પી.એમ.એ.વાય. (યુ) ના અધિકારીઓ અને અભયમ્ (૧૮૧) હેલ્પલાઇનના સહયોગથી અયોધ્યાનગરી આવાસ યોજના, ઝુંડાલ ખાતે મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. @HousingPmay @PMAYUrban
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગતના પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના અયોધ્યાનગરી આવાસ યોજના, ઝુંડાલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. #InternationalYogaDay #InternationalDayofYoga2025 #YogaDay2025 #YogaDay #YogaForAll #Yoga @HousingPmay @PMAYUrban
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગતના અયોધ્યાનગરી આવાસ યોજના, ઝુંડાલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરેલ છે. #InternationalYogaDay2025 @HousingPmay @PMAYUrban @PMOIndia
PMAY(U) AUDA, AHMEDABAD retweeted
Glance of one day workshop, held under the Chairmanship of Hon'ble Secretary Housing for the better and fluent implementation of PMAY (U) 2.0 @PMAYUrban @MoHUA_India
પી.એમ.એ.વાય. ૨.૦ ના સર્વે માટે ગામ : સણસોલી, તાલુકો : મહેમદાવાદ, જીલ્લો : ખેડા માં બેનર તથા પત્રિકા વિતરણની કામગીરી.
1
59
પી.એમ.એ.વાય. ૨.૦ ના સર્વે માટે ગામ : નેનપુર, તાલુકો : મહેમદાવાદ, જીલ્લો : ખેડા માં બેનર તથા પત્રિકા વિતરણની કામગીરી.
1
38
પી.એમ.એ.વાય. ૨.૦ ના સર્વે માટે ગામ : રાસ્કા, તાલુકો : મહેમદાવાદ, જીલ્લો : ખેડા માં બેનર તથા પત્રિકા વિતરણની કામગીરી.
1
35
ઔડાના પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ PMAY 2.0 અંતર્ગત ચાલી રહેલ સર્વે ફોર્મ ભરવા માટે જરૂરી હોય તેવા પુરાવાની વિગત. સર્વેની લીંક : pmaymis.gov.in/PMAYMIS2_2024…
ઉપરોક્ત લીંક ઓપન કરી “Apply For PMAY-U 2.0” પર ક્લિક કરી સર્વે ફોર્મ ભરવું
1
78







































