🕯️ વિશ્વ માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસ – 2026 (15 Nov 2026)
તા. 16/11/2026ના રોજ RTO ભુજ (કચ્છ) ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અરજદારો તથા કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીગણ દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હિટ એન્ડ રન વળતર યોજના, 2022 તથા રાહવીર (Good Samaritan) યોજના અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી તેમજ માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
#WorldDayOfRemembrance #RoadSafety #RTOBhuj #Kutch
5
112
🐄 રસ્તા પર પશુઓની સુરક્ષા અને માર્ગ સલામતીના હેતુથી વિશેષ અભિયાન! 🚦
તા. ૦૨/૧૧/૨૦૨૬ના રોજ આરટીઓ ભુજ (કચ્છ) દ્વારા ભીરંડીયારા થી ધોરડો માર્ગ પર રખડતા પશુઓને રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.
રાત્રિના સમયે વાહનચાલકોને પશુઓ સરળતાથી દેખાય અને સંભવિત માર્ગ અકસ્માતો અટકાવી શકાય તે હેતુથી આ પહેલ કરવામાં આવી.
@COTGuj_office
@GRSAofficial
@collectorkut
#RoadSafety #RTOBhuj
🚦 માર્ગ સલામતી જનજાગૃતિ 🚦
તા. ૨૬/૧૦/૨૦૨૬ના રોજ ભુજ-મુન્દ્રા રોડ પર આરટીઓ ભુજ (કચ્છ) દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત ગ્રામજનો તથા વાહનચાલકોને માર્ગ સલામતીના નિયમો અંગે માહિતગાર કરવા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સલામત વાહનચાલન – સુરક્ષિત જીવન!
#RoadSafety #RoadSafetyAwareness #RTOBhuj #Kutch
1
118
તા. ૨૨/૧૦/૨૦૨૬ ના રોજ BSF, સેડાતા , ભુજ ખાતે BSF ના ડ્રાઇવરો માટે રોડ સેફ્ટી અંતર્ગત ડ્રાઇવર ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષિત ડ્રાઇવિંગ, ટ્રાફિક નિયમોનું પાલન, માર્ગ સલામતીના નિયમો તથા જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
@COTGuj_office
@GRSAofficial
#RoadSafety #SafeDriving #RTOBhuj #RoadSafetyAwareness
82
🌱 સેવા સંકલ્પ અભિયાન | સેવા મારું યોગદાન 🌳
સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે આરટીઓ ભુજ (કચ્છ) દ્વારા સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન દ્વારા કચેરી પરિસરની સફાઈ કરી તથા ૫૧ જેટલાં વિવિધ વૃક્ષોનું વાવેતર કર્યું.
@sanghaviharsh
@pravinmalibjp
@COTGuj_office
@GRSAofficial
@collectorkut
#SevaSankalpAbhiyan #RTOBhuj
આશાપુરા માતાજીના દર્શને પગપાળા જતા પદયાત્રીઓની સુખાકારી અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને, આરટીઓ ભુજ (કચ્છ) દ્વારા આશાપુરા માતાના મઢ તરફ જતા પદયાત્રીઓ માટે સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
સેવા, સુરક્ષા અને સમર્પણ — એ જ અમારો સંકલ્પ! 🛣️
@Bhupendrapbjp
@sanghaviharsh
@pravinmalibjp
@COTGuj_office
@GRSAofficial
@collectorkut
“સેવા સંકલ્પ અભિયાન : સેવા મારું યોગદાન” અંતર્ગત માર્ગ સલામતીના ભાગરૂપે RTO ભુજ-કચ્છ દ્વારા તા.28/09/2026 અને 29/09/2026 દરમિયાન અનઅધિકૃત તથા વધુ તીવ્રતાવાળી LED લાઈટોનો ઉપયોગ કરતા વાહનો સામે સઘન એન્ફોર્સમેન્ટ હાથ ધરાયું.
@sanghaviharsh
@pravinmalibjp
@COTGuj_office
@GRSAofficial
#SevaSankalpAbhiyan #RoadSafety #RTOBhuj
'સેવા સંકલ્પ અભિયાન : સેવા મારું યોગદાન' અંતર્ગત આજરોજ RTO ભુજ-કચ્છ તથા પોલીસ વિભાગ દ્વારા ભુજ શહેરમાં માર્ગ સલામતી જાગૃતિ બાઈક રેલી યોજાઈ, જેનું માન. સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે ફ્લેગઓફ કરાયું. આશરે ૨૦૦ જેટલા બાઈક સવારો રેલીમાં જોડાયા અને માર્ગ સલામતીનો સંદેશ જનજન સુધી પહોંચાડાયો.
@sanghaviharsh
@pravinmalibjp
@COTGuj_office
@GRSAofficial
@collectorkut
#RoadSafety #RTOBhuj #Kutch
3
158
🚦 ‘સેવા સંકલ્પ અભિયાન: સેવા મારું યોગદાન’ અંતર્ગત RTO ભુજ-કચ્છ દ્વારા ITI કેરા ખાતે માર્ગ સલામતી જાગૃતિ સેમિનાર યોજાયો. જેમાં આશરે 400 વિદ્યાર્થીઓને સુરક્ષિત ડ્રાઈવિંગ, ટ્રાફિક નિયમો , PM રાહત યોજના અને Good Samaritan યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. 🇮🇳
@sanghaviharsh
@pravinmalibjp
@COTGuj_office
@GRSAofficial
@collectorkut
#RoadSafety #RTOBhuj #Kutch
તા.૧૭/૯/૨૬ થી૧૭/૧૦/૨૬ દરમિયાન યોજાનાર ‘સેવા સંકલ્પ અભિયાન’ આરંભ પ્રસંગે ‘સેવા મારું યોગદાન’ થીમ અંતર્ગત આરટીઓ,ભુજ દ્વારા તા.૧૭/૦૯/૨૬ ના રોજ મુક્તજીવન સ્વામીબાપા કોલેજ ખાતે માર્ગ સલામતી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું
@sanghaviharsh
@pravinmalibjp
@COTGuj_office
@GRSAofficial
2
160
RTO Bhuj retweeted
જીલ્લા રોડ સેફટી, Hit and Run and District Highway Safety task force સમિતિની RTO, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, GSRDC, NHAI તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપી.
@CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
આરટીઓ ભુજ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને માતુશ્રી ધીરબાઈ તેજપાલ હાઈસ્કૂલ, માંડવી ખાતે માર્ગ સલામતી બાબતે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિધાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી
@COTGuj_office
@GRSAofficial
3
189
તા ૨૧/૭/૨૦૨૬ ના રોજ જિલ્લા માર્ગ સલામતી સમિતિની RTO, પોલીસ ,NHAI ,માર્ગ અને મકાન વિભાગ, GSRDC, NH Division તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી માર્ગ સલામતી વિષયક કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
@COTGuj_office
@GRSAofficial
3
272
આજરોજ આરટીઓ ભુજ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા તેમજ ટ્રાફિક ના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુ થી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં આશરે ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
@COTGuj_office
@GRSAofficial
3
201






























































