Tobacco Control Cell Sabarkantha (@CellControl) header
Tobacco Control Cell Sabarkantha (@CellControl) profile picture

we are working for no tobacco district sabarkantha. our team working in whole district. we have organised many types of competition in district. notobacco

Himatnagar, India
Joined May 2019
તમાકુ વિરોધી જાગૃતિ કાર્યક્રમ આજરોજ ન્યૂ સ્કૂલ - ખેરોલ ખાતે તમાકુ વિરોધી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં વિદ્યાર્થીઓને તમાકુના સેવનથી થતા વિવિધ નુકસાન અને આરોગ્ય પર થતી હાનિકારક અસરો વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
2
164
Shree H.K. Patel High School, Unchidhanal ખાતે Anti-Tobacco Awareness Programme યોજવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને તમાકુના સેવનથી થતા નુકસાન અને તેના દૂષ્પરિણામો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. “તમાકુ મુક્ત જીવન – સ્વસ્થ જીવન” 🚭
1
1
326
ઔદ્યોગિક તાલીમ સંસ્થા - ઇડર ખાતે તમાકુ વિરોધી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
1
3
113
🚭 ગર્ભાવસ્થા દરમિયાન તમાકુનું સેવન માતા અને બાળક બંને માટે ગંભીર જોખમ ઊભું કરે છે. સ્વસ્થ માતા – સ્વસ્થ બાળક – સ્વસ્થ પરિવાર માટે આજે જ તમાકુ છોડવાનો સંકલ્પ કરીએ. #NoTobacco #HealthyPregnancy #WorldNoTobaccoDay
1
30
ઔદ્યોગિક તાલીમ સંસ્થા - પ્રાંતિજ ખાતે તમાકુ વિરોધી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
1
1
1
159
🚭 “તમાકુ છોડો – જીવન બચાવો” 🚭
3
4
105
#NTCP#Tobacco Free#SayNoToTobacco#HealthAwareness#Tobacco Control
🤖 Made with AI
1
22
ઔદ્યોગિક તાલીમ સંસ્થા - હિંમતનગર ખાતે તમાકુ વિરોધી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
2
34
જીલ્લામાં તા.૧૧/૧૧/૨૦૨૫ થી તા.૨૧/૧૧/૨૦૨૫ દરમ્યાન આરોગ્ય શાખા, ફૂડ એન્ડ ડ્રગ અને પોલીસ તંત્રનાં સંયુક્ત ટીમ ધ્વારા તમાકુ અધિનિયમ - ૨૦૦૩ નું અમલીકરણ અને જનજાગૃતિ કેળવાય તે અંતર્ગત ડ્રાઈવ યોજવામાં આવી. જેમાં વિવિધ કલમોના ભંગ બદલ ૧૨૯ કેસ કરી રૂ.૧૫૫૬૦ દંડની વસુલાત કરવામાં આવી હતી.
2
43
" જિંદગી પસંદ કરો, નહિ કે તમાકુ ,,
1
60
Anti Tobacco Awareness Programme At - Parabada Primary School
2
56
આજ રોજ ગઢડા શામળાજી ગામ માં વિશ્વ તમાકુ નિષેધ દિન ની ઉજવણી કરવામાં આવી અને તમાકુ ના હાનિકારક દુષ્પ્રભાવો માટે IEC કરવામા આવી. AAM-GADHADA shamalaji PHC- unchidhanal Block -khedbhrma
1
52