Tobacco Control Cell Sabarkantha (@CellControl) header
Tobacco Control Cell Sabarkantha (@CellControl) profile picture

we are working for no tobacco district sabarkantha. our team working in whole district. we have organised many types of competition in district. notobacco

Himatnagar, India
Joined May 2019
Photo by Tobacco Control Cell Sabarkantha (@CellControl)Photo by Tobacco Control Cell Sabarkantha (@CellControl)Photo by Tobacco Control Cell Sabarkantha (@CellControl)Photo by Tobacco Control Cell Sabarkantha (@CellControl)Photo by Tobacco Control Cell Sabarkantha (@CellControl)Photo by Tobacco Control Cell Sabarkantha (@CellControl)Photo by Tobacco Control Cell Sabarkantha (@CellControl)Photo by Tobacco Control Cell Sabarkantha (@CellControl)Photo by Tobacco Control Cell Sabarkantha (@CellControl)Photo by Tobacco Control Cell Sabarkantha (@CellControl)
Tobacco Control Cell Sabarkantha retweeted
ઔદ્યોગિક તાલીમ સંસ્થા - પ્રાંતિજ ખાતે તમાકુ વિરોધી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
1
1
1
159
Tobacco Control Cell Sabarkantha retweeted
કોટડા ની તન્વી -પિયર એજ્યુકેટર પોતાના દાદા સાથે વ્યસનના નુકસાન અંગે હૃદયસ્પર્શી વાતચીત કરી અને તેમને તમાકુ મુક્ત જીવન તરફ દોરી ગયા.. નાની સમજણ અને પ્રેમભરી વાતો પણ જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. એક પરિવારમાંથી શરૂ થયેલો બદલાવ હવે સમાજ માટે પ્રેરણા બની રહ્યો છે. ❤️ #વ્યસનમુક્ત
8
18
253
Tobacco Control Cell Sabarkantha retweeted
ઇડર બસ ડેપો ના કર્મયોગીઓ સાથે સંવાદ.. ગત વર્ષે વ્યસનમુક્ત જીવન અંગેના સંવાદ બાદ 4 કર્મચારીઓ એ તમાકુની આદત થી મુક્ત બનેલ.. શુક્રવારના સંવાદમાં પણ વધુ એક કર્મયોગી એ આજીવન વ્યસન નહીં કરી પરિવાર અને અન્યોને માર્ગદર્શન માટે તૈયારી દર્શાવી.. આવો સ્વસ્થ-સશકત ભારત માટે કટિબદ્ધ બનીએ 🚭🙏
1
1
3
195
Tobacco Control Cell Sabarkantha retweeted
જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ, – સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા તા.૧૭ થી તા.૩૧ ડીસેમ્બર દરમિયાન તમાકુ અધિનિયમ – ૨૦૦૩ અવેરનેસ અંતર્ગત જિલ્લામાં પાન - પાર્લરો ઉપર આકસ્મિક ચેકીંગ હાથ ધરી કલમ-૬(અ) અને ૬(બ) ના ભંગ કરતા - 93 તમાકુ વિક્રેતાઓ પાસેથી રૂ.11680/- ના દંડની વસુલાત કરવામાં આવી.
15
43
993
Tobacco Control Cell Sabarkantha retweeted
आपने कई रैपिड फायर देखे होंगे, पर ऐसा नहीं! एंकर ने युवाओं से तंबाकू को लेकर पूछे मजेदार सवाल—देखिए उनके चौंकाने वाले जवाब इस रील में! 😄🚭 #SayNoToTobacco #ProtectingYouth #TobaccoTalks
3
31
2
45
4,903
Tobacco Control Cell Sabarkantha retweeted
જીલ્લા ટોબેકો કંટ્રોલ સેલ ધ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર - જાદર ખાતે તમાકુથી થતા નુકશાન અંગે જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
4
14
290
Tobacco Control Cell Sabarkantha retweeted
તમાકુ નિયંત્રણ સેલ ધ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ કલમ ૬(અ) -૧૮ વર્ષથી નાની વ્યક્તિને તમાકુની બનાવટ વેચવા-ખરીદવા પર પ્રતિબંધના બોર્ડ લગાવેલ ન હોવાથી, કલમ ૬ (બ) હેઠળ શાળા કોલેજના ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ વેચાણ પ્રતિબંધ ભંગ કરતા વેપારી સામે ૧૩૯ કેસ કરી રૂ.૧૯૭૦૦ નો દંડ વસુલ્યો.
2
16
1
30
1,042
Tobacco Control Cell Sabarkantha retweeted
આજે જ તમાકુ છોડો. સ્વસ્થ રહો મસ્ત રહો. સંકલ્પના સાર્થક કરવા તાલુકા આરોગ્ય કચેરી પોશીના ખાતે ડો.બી.એસ.ગઢવીના માર્ગદર્શન હેઠળ રેલી યોજાયી અને કર્મચારીઓએ વ્યસન મુક્ત પોશીનાને કરવા સંકલ્પ લીધા.અને ઉત્સાહપુર્વક સુત્રોચ્ચાર સાથે રેલીમાં ભાગ લીધેલ.
7
21
369
Tobacco Control Cell Sabarkantha retweeted
શું આપ જાણો છો તમાકુ છોડવાના ફાયદા..?? #worldnotobaccoday2024 #Notobacco #HealthIsWealth #HealthyHeart #Healthcare
7
13
336
Tobacco Control Cell Sabarkantha retweeted
ક્યારેય વિચાર્યું છે ? તમાકુ થી થતું આર્થિક નુકશાન કેટલું થાય છે?
2
2
129
Tobacco Control Cell Sabarkantha retweeted
✳️ તમાકુ ખાધા પછી જ હું તો ગાડી ચલાવી શકું.... એ વાત મારા માટે ખુબ જૂની થઇ ગઈ અને એ મારી ખૂબ મોટી ભૂલ થઇ... સાંભળીએ પ્રકાશભાઈને.. 🔷 મિત્રો, આવો તંદુરસ્ત જીવનશૈલી બનાવીએ.. પરિવાર માટે જવાબદાર બનીએ.. 🔶 વ્યસન મુકત રહો... સ્વસ્થ રહો..
5
13
303
આજરોજ વિશ્વ તમાકુ નિષેધદિન ઉજવણી અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનોલ ખાતે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું.@A_ArogyaMandir @CdhoSabarkantha @THOIDAR @Sbccsk @IdarSbcc @NHMGujarat @MoHFW_INDIA @SbccKadiyadra
5
1
10
550
Tobacco Control Cell Sabarkantha retweeted
વિશ્વ તમાકુ નિષેધ દિન ઉજવણી અંતર્ગત PHC KADIYADARA ના દરેક આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતુ,જેમાં સ્ટાફ સિવાય ગામના યુવાનો એ પણ સાથ અને સહકાર આપ્યો હતો. @CdhoSabarkantha @THOIDAR @IdarSbcc @Sbccsk @CellControl
8
15
260
Tobacco Control Cell Sabarkantha retweeted
આયુષ્માન આરોગ્ય મંદિર ધરોઈ ખાતે ગામ લોકોને 31 મે વ્યસન મુક્તિ દિવસ અંતર્ગત આરોગ્યકર્મીઓ દ્રારા આરોગ્ય સેન્ટર પર રંગોળી દ્રારા જન જાગૃતિ માટે સમજણ આપવામાં આવેલ..
6
16
308
Tobacco Control Cell Sabarkantha retweeted
આજ રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન ઉજવણી અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર જામળા ,લીખી,રાજપુર,વક્તાપુર, ગઢા ખાતે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું PHC - JAMLA @CdhoSabarkantha @Sbcc_HealthHMT @Sbccsk @DmoSabarkantha @PravinD03964322
4
15
147
Tobacco Control Cell Sabarkantha retweeted
#WorldNoTobaccoDay2024 આવો, સ્વસ્થ ભારતના નિર્માણ અર્થે કટિબદ્ધ બનીએ.. પ્રત્યેક પરિવારના જીવનમાં વ્યસનમુક્તિની રંગોળી પુરવા ટીમ હેલ્થ સાબરકાંઠાનો ઉમદા પ્રયાસ.. " અગર હમ કિસી ઓર કે લિયે દિયા જલાયેંગે તો ખુદ કા રાસ્તાભી ચમકેગા.." સ્વસ્થ પરિવાર... સુખી પરિવાર શુભકામનાઓ 🌹💐🌺🙏🏼
આજરોજ વિશ્વ તમાકુ નિષેધદિન ઉજવણી અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનોલ ખાતે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું.@A_ArogyaMandir @CdhoSabarkantha @THOIDAR @Sbccsk @IdarSbcc @NHMGujarat @MoHFW_INDIA @SbccKadiyadra
7
21
334
Tobacco Control Cell Sabarkantha retweeted
આજ રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન ઉજવણી અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર કુકડીયા ખાતે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું @CdhoSabarkantha @THOIDAR @IdarSbcc @Sbccsk @GujHFWDept @NHMGujarat @OfficerIec @healthylifestyle
6
11
390
Tobacco Control Cell Sabarkantha retweeted
આજ રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન ઉજવણી અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર-ઈલોલ ખાતે રંગોળી પુરી આઈ.ઈ.સી કરવામાં આવી PHC - ILOL @CdhoSabarkantha @sabarkanthadp @Sbcc_HealthHMT @Sbccsk
6
19
310
Tobacco Control Cell Sabarkantha retweeted
6
6
175