
ALT કાર્યક્રમ દરમિયાન તમાકુ સેવનથી થતી ગંભીર આરોગ્ય હાનિ અંગે તાલીમાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા તથા બીડી, સિગારેટ, ગુટખા, માવો અને અન્ય તમાકુજન્ય પદાર્થોના નુકસાન વિશે સમજ આપવામાં આવી. તેમજ તમાકુથી દૂર રહેવા અપીલ કરવામાં આવી.કાર્યક્રમમાં ઉપસ્થિત તાલીમાર્થીઓને તમાકુ મુક્ત જીવન જીવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.

ALT વિશ્વ તમાકુ નિષેધ દિન ઉજવણી અંતર્ગત આજ રોજ આઈ.ટી.આઈ. ઇડર ખાતે તમાકુ વિરોધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ તથા સ્ટાફને તમાકુ અને નિકોટિનજન્ય ઉત્પાદનોના સેવનથી થતી આરોગ્ય પરની હાનિકારક અસરો અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ યુવાનોને તમાકુના વ્યસનથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે મેન્સ્ટ્રુઅલ હાઈજીન અંગે કિશોરીઓ અને વિદ્યાર્થીનીઓને માસિક સ્વચ્છતા જાળવવાની યોગ્ય પદ્ધતિઓ, સ્વચ્છ સેનિટરી પેડના ઉપયોગ તથા આરોગ્યલક્ષી સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ફ્લોરોસિસ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત ફ્લોરાઈડયુક્ત પાણીના અતિરેક ઉપયોગથી થતા આરોગ્ય પરના પ્રભાવ, દાંત અને હાડકાં સંબંધિત સમસ્યાઓ અંગે માહિતી આપી સલામત પીવાના પાણીના ઉપયોગ બાબતે જનજાગૃતિ કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતે ઉપસ્થિત તમામને વ્યસનમુક્ત થવા અને સમાજને વ્યસનમુક્ત બનાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

ALT કાર્યક્રમ દરમિયાન તમાકુ સેવનથી થતી ગંભીર આરોગ્ય હાનિ અંગે તાલીમાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા તથા બીડી, સિગારેટ, ગુટખા, માવો અને અન્ય તમાકુજન્ય પદાર્થોના નુકસાન વિશે સમજ આપવામાં આવી. તેમજ તમાકુથી દૂર રહેવા અપીલ કરવામાં આવી.કાર્યક્રમમાં ઉપસ્થિત તાલીમાર્થીઓને તમાકુ મુક્ત જીવન જીવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.

ALT કાર્યક્રમ દરમિયાન તમાકુ સેવનથી થતી ગંભીર આરોગ્ય હાનિ અંગે તાલીમાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા તથા બીડી, સિગારેટ, ગુટખા, માવો અને અન્ય તમાકુજન્ય પદાર્થોના નુકસાન વિશે સમજ આપવામાં આવી. તેમજ તમાકુથી દૂર રહેવા અપીલ કરવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત તાલીમાર્થીઓને તમાકુ મુક્ત જીવન જીવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.

ALT જેમાં ૧૮ વર્ષથી નાની વયનાને તમાકુ વેચાણ કરવું દંડનીય અપરાધ છે,તેવું સૂચક બોર્ડ મુકવામાં ન આવ્યું હોય તેવા, શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટોના વેચાણકર્તા, જાહેર સ્થળોએ બીડી – સિગારેટનું સેવન કરનાર, તમાકુની બનાવટોની પરોક્ષ કે પ્રત્યક્ષ જાહેરાત આપનાર, નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી વિનાની તમાકુ બનાવટોનું વેચાણ અને ઈ – સિગારેટનું વેચાણ – સંગ્રહ – ઉપયોગ વગેરેએ અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

ALT જીલ્લા ટોબેકો કંટ્રોલ સેલ - સાબરકાંઠા ધ્વારા પ્રાથમિક શાળા - પરબડા ખાતે તમાકુ વિરોધી કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં શાળાના અંદાજિત ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને તમાકુનાં વ્યસનથી થતા શારીરિક રોગો, તમાકુનાં વ્યસનને લીધે ઉદ્દભવતી શારીરિક અસરો, તમાકુનાં વ્યસનથી લીધે થતું આર્થિક નુકશાન તેમજ વિશ્વ તેમજ ભારતમાં વાર્ષિક તમાકુના લીધે થતા મુત્યુ આંકડાકીય માહિતી પૂરી પાડી વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા.















