Child protection Unit,Botad is an official district-level body working for the protection of children's rights and welfare.

Khasroad,Jilla sevasadan,Botad
Joined August 2018
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ ....... તા.૧૬/૧૦/૨૦૨૬ ના રોજ સમઢીયાળા પ્રા.શાળા નં-૨, ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા
19
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ ....... તા.૧૬/૧૦/૨૦૨૬ ના રોજ લાઠીદડ પ્રા.શાળા પરા વિસ્તાર, ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા
14
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ .............. તા.૧૬/૧૦/૨૦૨૬ ના રોજ કેન્દ્રવતી શાળા, લાઠીદડ ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા
13
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ .............. તા.૧૫/૧૦/૨૦૨૬ ના રોજ સરકારી ઉ.માં.શાળા, સરવા ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
16
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ . તા.૧૪/૧૦/૨૦૨૬ ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર ભવન -બરવાળા,ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
24
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ ................ તા.૧૪/૧૦/૨૦૨૬ ના રોજ નેમિષારણ સ્કૂલ, બોટાદ ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
20
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ ...................... તા.૦૯/૧૦/૨૦૨૬ ના રોજ માં ચાણક્ય પ્રાથમિક શાળા, બોટાદ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ, જે.જે.એક્ટ,પોકસો એક્ટ તેમજ યોજનાઓ તથા નશા મુક્તિની માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
19
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ ......... તા.૦૬/૧૦/૨૦૨૬ ના રોજ શ્રી લાલબહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નં. 25, બોટાદ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ,પોકસો એક્ટ તેમજ યોજનાઓ તથા નશા મુક્તિની માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
29
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ ............. તા.૦૫/૧૦/૨૦૨૬ ના રોજ સરકારી માધ્યિક અને ઉ.મા. શાળા, ભીમડાદ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ, જે.જે.એક્ટ,પોકસો એક્ટ તેમજ યોજનાઓ તથા નશા મુક્તિની માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
21
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ તા.૨/૧૦/૨૦૨૬ ના રોજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ના સંયુક્ત ઉપક્રમે સેવા સંકલ્પ અભિયાન -૨૦૨૬નાં ભાગરૂપે માન.જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં નશા મુક્ત ભારત અભિયાન જાગૃતિ રેલી યોજવામાં આવી
20
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ ................... તા.૨૯/૦૯/૨૦૨૬ ના રોજ સરકારી હાઈસ્કુલ, ઢાંકણીયા ખાતે વિધ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં નશામુક્ત ભારત અભિયાન બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની, બાળ કાયદાઓ તથા વિવિધ યોજનાકીય માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
27
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ ................................ તા.૨૮/૦૯/૨૦૨૬ ના રોજ સરકારી હાઈસ્કુલ, હડદડ વિધ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં નશામુક્ત ભારત અભિયાન, બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની, બાળ કાયદાઓ તથા વિવિધ યોજનાકીય માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
21
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ .................................. તા.૨૫/૦૯/૨૦૨૬ ના રોજ કુંડલી પ્રાથમિક શાળામાં બાળકો સાથે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં બાળ લગ્ન અધિનિયમ,નશા મુક્તિની માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
24
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ .............................. તા.૨૫/૦૯/૨૦૨૬ ના રોજ રાજપરા..... પ્રા.શાળામાં ગ્રામજનો સાથે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ લગ્ન અધિનિયમ,નશા મુક્તિની માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
16
જિલ્લા બાળ સુરક્ષા એકમ- બોટાદ ............................................. તા.૨૩-૦૯-૨૦૨૬ શાળા નં-૨૩ બોટાદ ખાતે વોર્ડ કક્ષાની મિટિંગ કરવામાં આવી જેમાં બાળ સુરક્ષા સમિતિના કાર્યો, ભૂમિકા અને જવાબદારી વિશે તેમજ બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
23
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ ......................... તા.૨૩/૦૯/૨૦૨૬ ના રોજ શ્રી સરદાર પટેલ પ્રા.શાળા નં-૨૨ ,બોટાદ ખાતે ધો-૬ થી ૮ ના બાળકો સાથે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ લગ્ન અધિનિયમ,નશા મુક્તિની માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
24
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ ............................................... તા.૨૩/૦૯/૨૦૨૬ ના રોજ મોટી વાવડી પ્રા.શાળા ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ લગ્ન અધિનિયમ,નશા મુક્તિની માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
17
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ ............................................... તા.૨૩/૦૯/૨૦૨૬ ના રોજ શ્રી સરદાર પટેલ પ્રા.શાળા નં-૨૨ ,બોટાદ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ લગ્ન અધિનિયમ,નશા મુક્તિની માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
17
જિલ્લા બાળ સુરક્ષા એકમ- બોટાદ .................................... તા.૨૧-૦૯-૨૦૨૬ ના રોજ શ્રી મહાત્મા ગાંધી પ્રા.શાળા નંબર -૫ ,બોટાદ ખાતે ખાતે વોર્ડ કક્ષાની મિટિંગ કરવામાં આવી જેમાં બાળ સુરક્ષા સમિતિના કાર્યો વિશે તેમજ બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
20
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ ................................................. તા.૧૬/૦૧/૨૦૨૬ ના રોજ આંગણવાડી કેન્દ્ર નં.76, 77, 79, 87, 88, 100 ભગવાનપરા,શિવનગર, ઢાંકણીયા રોડ, બોટાદ પોષણ માસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પૌષ્ટિક આહાર વિશે માહિતી આપવામાં આવી.
14